By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    બાળકોના ચેટબોટ સેફટી, પેરેન્ટલ કંટ્રોલ ચેટબોટ, Chatbot parental monitoring, બાળકો માટે AI સેફટી, Chatbot usage by kids, બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    બાળકોના ચેટબોટ સેફટી, પેરેન્ટલ કંટ્રોલ ચેટબોટ, Chatbot parental monitoring, બાળકો માટે AI સેફટી, Chatbot usage by kids, બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    બાળકોના ચેટબોટ સેફટી, પેરેન્ટલ કંટ્રોલ ચેટબોટ, Chatbot parental monitoring, બાળકો માટે AI સેફટી, Chatbot usage by kids, બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    બાળકોના ચેટબોટ સેફટી, પેરેન્ટલ કંટ્રોલ ચેટબોટ, Chatbot parental monitoring, બાળકો માટે AI સેફટી, Chatbot usage by kids, બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    બાળકોના ચેટબોટ સેફટી, પેરેન્ટલ કંટ્રોલ ચેટબોટ, Chatbot parental monitoring, બાળકો માટે AI સેફટી, Chatbot usage by kids, બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: માતાપિતા બાળકોના ચેટબોટ ઉપયોગ પર નજર રાખી શકશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > માતાપિતા બાળકોના ચેટબોટ ઉપયોગ પર નજર રાખી શકશે
Top News

માતાપિતા બાળકોના ચેટબોટ ઉપયોગ પર નજર રાખી શકશે

Hotline News
Last updated: April 1, 2025 11:52 AM
Hotline News - Editor Published April 1, 2025
SHARE

Character.AI  એ બાળકો ચેટબોટ સાથે વધુ સમય વિતાવતા અને અયોગ્ય કન્ટેન્ટ જોવા અંગે જે ચિંતાઓ વ્યક્ત કરી રહી હતી તેને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. તાજેતરના મહિનાઓમાં કંપની સામે ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં આરોપ છે કે, કેટલાક ચેટબોટ્સ અયોગ્ય અથવા નુકસાનકારક પ્રતિસાદ આપે છે.

ટીનેજ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને Character.AI એ પેરેંટલ ઈનસાઈટ્સ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ સુવિધા દ્વારા, કિશોરવયના વપરાશકર્તાઓ તેમના માતાપિતાને સાપ્તાહિક અહેવાલ મોકલી શકશે, જેમાં તેમની ચેટબોટ એકટીવીટીની અવોરવ્યું હશે.

રિપોર્ટ બતાવશે કે, કેટલો સમય વિતાવ્યો હતો, ક્યાં પાત્રો સાથે સૌથી વધુ વાત કરવામાં આવી હતી અને દરેક પાત્ર સાથે કેટલા સમય સુધી ચેટ કરવામાં આવી હતી. જો કે, તેમાં ચેટની સંપૂર્ણ સામગ્રી હશે નહીં, જેથી યુઝર્સની ગોપનીયતા જળવાઈ રહે.

આ ટેક પ્લેટફોર્મે બાળકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. તેમાં ચેટબોટ્સ સાથે વધુ સમય પસાર કરવા અને ખરાબ સામગ્રી જોવા વિશે જોવામાં આવશે. તાજેતરના મહિનાઓમાં, કંપની સામે ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે,

જેમાં આરોપ છે કે કેટલાક ચેટબોટ્સ અયોગ્ય ઉપયોગ કરે છે અથવા નુકસાનકારક જવાબો આપ્યા. અહેવાલો અનુસાર, Apple અને Googleએ પ્લેટફોર્મને તેની નીતિ પર કડક બનવાની ચેતવણી પણ આપી હતી.

કંપનીએ ગયા વર્ષથી ટીનેજ યુઝર્સ માટે ઘણા સેફ્ટી અપગ્રેડ કર્યા છે. હવે 15 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ અલગAI મોડલ પર ખસેડવામાં આવ્યા છે, જે સંવેદનશીલ કન્ટેન્ટથી બચે છે. વધુમાં, પ્લેટફોર્મ પર એક સૂચના પણ આપવામાં આવે છે કે, આ ચેટબોટ્સ વાસ્તવિક માનવો નહીં. પેરેંટલ ઈનસાઈટ્સ સુવિધા સંપૂર્ણપણે વૈકલ્પિક છે અને તેને Character.AI ના સેટિંગ્સમાં સક્રિય કરી શકાય છે.

તેને ઍક્સેસ કરવા માટે માતાપિતાએ એકાઉન્ટ બનાવવાની જરૂર રહેશે નહીં. aI ચેટબોટ્સને લઈને સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને વિવિધ દેશોમાં નવા નિયમો પણ લાગુ કરવામાં આવી રહ્યા છે.

આવી સ્થિતિમાં, Character.AI ના આ નવા ફીચરને એક પગલું આગળ ગણી શકાય, પરંતુ તે છેલ્લો ફેરફાર નહીં હોય. આવનારા સમયમાં AI કંપનીઓને યુઝર સેફ્ટીને લઈને વધુ કડક નિયમોનો સામનો કરવો પડી શકે છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બાળકોના ચેટબોટ સેફટી, પેરેન્ટલ કંટ્રોલ ચેટબોટ, Chatbot parental monitoring, બાળકો માટે AI સેફટી, Chatbot usage by kids, બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર
Top Newsભારત
“નહીં તો હું પેટ્રોલ પંપ બંધ કરાવી દઈશ”, અછતની અફવાઓ પર ઉમર અબ્દુલ્લા ગુસ્સે થયા
Hotline News Hotline News March 27, 2026
સુરતના નામચીન બિલ્ડર તુષાર ઘેલાણીએ શા માટે લમણે ગોળી?? મારી શહેરમાં ચર્ચાનો વિષય
Bye Bye 2024 : મધ્યરાત્રિએ, સમગ્ર વિશ્વ ઉજવણીમાં ડુબશે
ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત
જતા પહેલા ધર્મેન્દ્રએ સનીની ‘લાહોર 1947’ જોઈ હતી, આમિરને કહ્યું કે કેવી લાગી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બાળકોના ચેટબોટ સેફટી, પેરેન્ટલ કંટ્રોલ ચેટબોટ, Chatbot parental monitoring, બાળકો માટે AI સેફટી, Chatbot usage by kids, બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
બાળકોના ચેટબોટ સેફટી, પેરેન્ટલ કંટ્રોલ ચેટબોટ, Chatbot parental monitoring, બાળકો માટે AI સેફટી, Chatbot usage by kids, બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
બાળકોના ચેટબોટ સેફટી, પેરેન્ટલ કંટ્રોલ ચેટબોટ, Chatbot parental monitoring, બાળકો માટે AI સેફટી, Chatbot usage by kids, બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?