By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    વિશ્વનું 95% ઇન્ટરનેટ સમુદ્રની નીચે ચાલે છે, હોર્મુઝ સંકટથી ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ભય
    March 11, 2026
    સુરતના દરિયે હવાઈ ડ્રોન હુમલાને પહોચી વળવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટનું સંયુક્ત ઓરેશન
    March 9, 2026
    ઓનલાઈન ગેમિંગને લઈને મોટો ખુલાસો, બાળકો ક્યારે કરે છે આત્મહત્યા? સંશોધનમાં મોટો ખુલાસો
    March 7, 2026
    શું પોપ સ્ટાર Selena Gomezએ તમને પણ ઇન્સ્ટાગ્રામ પર તેના ક્લોઝ ફ્રેન્ડની લિસ્ટમાં ઉમેર્યા છે?
    March 6, 2026
    હવે બટાકા અને ટામેટાં એક જ છોડમાંથી ઉગાડશે… અડધી જગ્યામાં બમણો પાક, જાણો ‘પોમેટો’ અને ‘બ્રિમેટો’ શું છે?
    March 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પરદેશમાં સ્થાયી થવાનો ક્રેઝ! 10 વર્ષમાં 22300 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > પરદેશમાં સ્થાયી થવાનો ક્રેઝ! 10 વર્ષમાં 22300 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી
દુનીયાભારત

પરદેશમાં સ્થાયી થવાનો ક્રેઝ! 10 વર્ષમાં 22300 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી

પાસપોર્ટ સરેન્ડર કરાવવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે

Hotline News
Last updated: March 21, 2025 5:44 PM
Hotline News - Editor Published March 21, 2025
SHARE

વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા ગુજરાતીઓ હવે વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે. વર્ષ 2024માં દર મહિને 15 અમદાવાદીઓને વિદેશી નાગરિકતા મળતા ભારતીય નાગરિકતા ત્યજીને તેમનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હોવાનું અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ તરફથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સૂત્રો મુજબ દેશભરમાં છેલ્લા 10 વર્ષમાં 23000 ગુજરાતીઓએ વિદેશી નાગરિકતા મેળવી ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. જેમાંથી મોટાભાગના ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા બાદ હવે ધીમે ધીમે યુરોપના દેશોમાં વસી રહ્યા છે.

કોવિડ બાદ નવા અને રિન્યૂ પાસપોર્ટની એપ્લિકેશનમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. બીજીબાજુ ગુજરાતીઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા, કેનેડા સહિતના યુરોપના દેશોમાં સેટલ થવાની જબરદસ્ત હોડ લાગી છે. જેને લીધે સંખ્યાબંધ લોકો પરમેનન્ટ રેસિડેન્ટ, વર્ક પરમીટ તેમજ સ્ટુડન્ટસ વિઝા ઉપર વિદેશ જવા માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.

જેમાંથી ઘણાં લોકોને લાંબાગાળે વિદેશની નાગરિકતા મળે છે. જેમાં 50 ટકાથી વધુ ગુજરાતીઆ અમેરિકા અને કેનેડાની નાગરિકતા મેળવે છે. જ્યારે અન્ય યુરોપના દેશોમાં જાય છે.

જોકે હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં નિયમો વધુ કડક થતા નાગરિકતા કે વિઝા મળવા મુશ્કેલ બન્યા છે. બીજીબાજુ કેનેડામાં મંદીને પગલે નોકરીની ઉજળી તકોનો અભાવ સર્જાયો છે. પરિણામે હવે ધીમે ધીમે ગુજરાતીઓ યુરોપના દેશો તરફ વળ્યા છે. જેમાં ખાસ કરીને ઓસ્ટ્રીયા, ડેન 
માર્ક, ફ્રાન્સ, જર્મની, આયરલેન્ડ, ’નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડની નાગરિકતા મેળવી રહ્યા છે. 

ભારતીય નાગરિકતા છોડનાર નાગરિકે પાસપોર્ટ સરેન્ડર કરી સરેન્ડર સર્ટિફિકેટ લેવું પડે છે. સામાન્ય રીતે વિદેશ જઈ સેટલ થવામાં ગુજરાતીઓ મોખરે હોવાનું માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી નાગરિકતા મળતા પાસપોર્ટ સરેન્ડર કરવામાં દિલ્હી બાદ પંજાબ અને ત્રીજો નંબર ગુજરાતનો આવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 10 વર્ષમાં દિલ્હીના 60414, પંજાબના 28117 અને ગુજરાતના 22300 નાગરિકોએ વિદેશી નાગરિકતા મળતા તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે.

You Might Also Like

ભારત માટે સારા સમાચાર… ભારતીય જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરશે

સુરતના સચિન વિસ્તારમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડે જાહેર કર્યો ‘મેજર કોલ’, વિસ્ફોટથી ગભરાટ ફેલાયો

‘અલ્લાહે મને બચાવ્યો’: જમ્મુમાં હત્યાના પ્રયાસ બાદ ફારુક અબ્દુલ્લાની પ્રથમ પ્રતિક્રિયા

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી છે; વિપક્ષના નેતાને ક્યારેય રોકવામાં આવ્યા નથી

પિતાએ મોનાલિસા સમક્ષ વિનંતી કરી, છતાં તે ફરમાનની દુલ્હન બની, દાદીએ કહ્યું- તે ભિખારી

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો માટે મફત તપાસ થશે
Hotline News Hotline News February 19, 2025
Bigg Boss 19ના નવા પ્રોમોમાં, સલમાન ખાને ‘અંજામ’ માટે ઘરના સભ્યોને ચેતવણી આપી
Heat Wave: એપ્રિલ જેવું તાપમાન! યુપીથી રાજસ્થાન – મધ્ય ભારત સુધી ગરમીની ચેતવણી
ChatGPTના કારણે 2 વિદ્યાર્થિનીઓએ મંદિરમાં આત્મહત્યા કરી?? એલોન મસ્કએ કહ્યું…
Basant Panchami : ક્યારે ઉજવવામાં આવશે? આ વસ્તુઓના દાનનું છે ખૂબ મહત્વ, જુઓ શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

હાર્દિક પંડ્યા વિરુદ્ધ FIR દાખલ, વિજયની ઉજવણી દરમિયાન ત્રિરંગાનું અપમાન

Hotline News Hotline News March 12, 2026
Top Newsમનોરંજન

“સર તન સે જુદા” મોનાલિસાના ડિરેક્ટરને ધમકી, ફરમાન સાથેના લગ્નને ‘લવ જેહાદ’ ગણાવ્યું

Hotline News Hotline News March 12, 2026
Top Newsબિઝનેસ

₹ 10 ની ચા ₹ 20 ની થઈ, મટર પનીર-ગોલગપ્પા પણ મોંઘા, LPG કટોકટીની અસર દેખાઈ, મોંઘવારી વધી!

Hotline News Hotline News March 12, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?