By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મુંબઈ બોટ દુર્ઘટનામાં સનસનીખેજ ઘટસ્ફોટ : મુસાફરોને લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મુંબઈ બોટ દુર્ઘટનામાં સનસનીખેજ ઘટસ્ફોટ : મુસાફરોને લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતા
Top Newsબ્રેકીંગ

મુંબઈ બોટ દુર્ઘટનામાં સનસનીખેજ ઘટસ્ફોટ : મુસાફરોને લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતા

બોટની ટક્કરમાં 13 મુસાફરોના મોત: CISFના જવાનોએ 115 મુસાફરોને બચાવ્યા છ : નેવી સ્પીડ બોટ અને પેસેન્જર બોટ દુર્ઘટનામાં નેવી સ્પીડ બોટ ચાલક અને અન્ય જવાબદારો સામે ગુનો નોંધાયો : પોલીસે તપાસ હાથ ધરી

Hotline News
Last updated: December 20, 2024 11:18 AM
Hotline News - Editor Published December 20, 2024
SHARE

નેવીની સ્પીડ બોટ અને એક પેસેન્જર બોટની ટકકરમાં 13 યાત્રીઓના મોત નિપજયા છે, જયારે 115 જેટલા યાત્રીઓનો બચાવ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ હતી કે બોટમાં સવાર યાત્રીઓને લાઈફ જેકટ નહોતા અપાયા. આ દુર્ઘટના વધુ મોટી બની હોત પરંતુ સીઆઈએસએફના જવાનોએ વીરતાપૂર્વક બચાવ કામગીરી કરી હતી. આ મામલે નેવી બોટના ચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ નાવમાં મહિલાઓ અને બાળકો પણ હતા અને યાત્રીઓ ભરેલી નાવ એલિફન્ટાની ગુફા તરફ જતી હતી.
નૌસેનાના જણાવ્યા મુજબ નૌસેના અને અન્ય જહાજોની મદદથી જીવતા રહેલા લોકોને આસપાસની જેટી પર પહોંચાડવામાં આવ્યા હતા. બાદમાં તેમને હોસ્પિટલે દાખલ કરાયા હતા. મૃતકોના નૌસેનાના 3 અધિકારીનો પણ સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર, આ દુર્ઘટના બુધવારે (18મી ડિસેમ્બર) બપોરે 4 વાગ્યાની આસપાસ બની હતી. આ અથડામણમાં નેવીની સ્પીડ બોટમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના પણ મૃત્યુ થયા હતા.  બચાવ કામગીરી દરમિયાન નેવી અને સ્થાનિક ટીમોએ મળીને મુસાફરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌતમ ગુપ્તાએ આપવીતી જણાવતા કહ્યું કે, ’હું મારા પરિવાર સાથે એલિફન્ટાની મુલાકાત લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં મારી કાકીનું મૃત્યુ થયું હતું.  બોટમાં કોઈની પાસે લાઈફ જેકેટ નહોતું. અકસ્માત બાદ અમે ઘણાં લોકોને પાણીમાંથી બહાર કાઢીને બોટ તરફ ખેંચ્યા હતા. લગભગ 20થી 25 મિનિટ પછી નેવીએ અમને બચાવ્યા હતા.’

રાજસ્થાનના જાલોરના રહેવાસી શ્રવણ કુમારે આ અકસ્માતનો વીડિયો બનાવ્યો છે. શ્રવણે જણાવ્યું હતું કે, ’નેવીની સ્પીડ બોટ સ્ટંટ કરી રહી હતી. આ જોઈને અમને શંકા થઈ એટલે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. થોડીવારમાં આ બોટ અમારી પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી.’

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પોલીસે આ મામલે નેવી સ્પીડ બોટ ડ્રાઈવર અને અન્ય જવાબદાર લોકો સામે કેસ નોંધ્યો છે અને ભારતીય ન્યાયની કલમ 106(1), 125(ફ)(બ), 282, 324(3)(5) હેઠળ તપાસ શરૂ કરી છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsમનોરંજન
‘તેના નખ પર ગાયનું છાણ હતું’, પ્રખ્યાત અભિનેત્રી ગંદા હાથે રાષ્ટ્રીય પુરસ્કાર લેવા કેમ ગઈ? તેણીએ કહ્યું, “એક દિવસ પહેલા…”
Hotline News Hotline News October 29, 2025
લગ્ન પછી પણ આ અફેર ચાલુ રહ્યું, પતિને મારીને ફેંકી દેવામાં આવ્યો, પણ તે જીવતો પાછો ફર્યો
અફેરનું રહસ્ય ખુલતાં મહિલાએ 3 બાળકોની હત્યા કરી, પોતે પણ પીધું ફિનાઈલ
ઋષભ શેટ્ટીએ ધમાલ મચાવી, 4 દિવસમાં 12 ફિલ્મોની એસી તૈસી
કૈંચી ધામની સાથે, આ અદ્ભુત સ્થળોની પણ મુલાકાત લો, નહીં તો તમારી સફર અધૂરી રહેશે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?