By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: લોકસભામાં 1975ની કટોકટીની નિંદા અંગેના પ્રસ્તાવને મુખ્યમંત્રીએ આવકાર્યો, કહ્યું કે ….
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > લોકસભામાં 1975ની કટોકટીની નિંદા અંગેના પ્રસ્તાવને મુખ્યમંત્રીએ આવકાર્યો, કહ્યું કે ….
ગુજરાત

લોકસભામાં 1975ની કટોકટીની નિંદા અંગેના પ્રસ્તાવને મુખ્યમંત્રીએ આવકાર્યો, કહ્યું કે ….

Hotline News
Last updated: June 27, 2024 1:36 PM
Hotline News - Editor Published June 27, 2024
SHARE

કટોકટીનો સખત વિરોધ કરી અભૂતપૂર્વ લડત આપી ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવનારા તમામ લોકોના નિશ્ચયની આદર સહિત પ્રશંસા કરું છુંઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

૧૯૭૫ થી ૧૯૭૭ સુધીનો અંધકારમય કાલખંડ આપણને બંધારણના સિદ્ધાંતો અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

૧૯૭૫ની કટોકટીની નિંદા અંગેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરાયોઃ પ્રસ્તાવને મુખ્યમંત્રીએ આવકાર્યો

૧૮મી લોકસભામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક ઠરાવ પસાર કરીને ૧૯૭૫માં દેશભરમાં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકસભામાં પસાર થયેલા આ પ્રસ્તાવને આવકારવા સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ પ્રસ્તાવ માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

Contents
કટોકટીનો સખત વિરોધ કરી અભૂતપૂર્વ લડત આપી ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવનારા તમામ લોકોના નિશ્ચયની આદર સહિત પ્રશંસા કરું છુંઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ૧૯૭૫ થી ૧૯૭૭ સુધીનો અંધકારમય કાલખંડ આપણને બંધારણના સિદ્ધાંતો અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ૧૯૭૫ની કટોકટીની નિંદા અંગેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરાયોઃ પ્રસ્તાવને મુખ્યમંત્રીએ આવકાર્યો

કહ્યું કે, જેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો, અભૂતપૂર્વ લડત આપી અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી તે તમામ લોકોના નિશ્ચયની પ્રશંસા કરું છું અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરું છું.

૧૯૭૫ થી ૧૯૭૭ સુધીના કાળને અંધકારમય સમયગાળો ગણાવતા જણાવ્યું કે, આ સમયગાળો આપણને બંધારણના સિદ્ધાંતો, સંઘીય માળખું અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છે. આ સમયગાળો તત્કાલીન લોકો પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને શા માટે તેઓને સુરક્ષિત રાખવાની જરૂર છે તેની પણ યાદ તાજી કરવાનો સમય છે.

કહ્યું કે, તત્કાલીન કોંગ્રેસ સરકારનો એકમાત્ર ઉદ્દેશ્ય તમામ સત્તાઓ એક વ્યક્તિ પાસે લાવવાનો, ન્યાયતંત્રને અંકુશમાં લેવાનો અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને નષ્ટ કરવાનો હતો. કટોકટી લાદીને નાગરિકોના અધિકારો દબાવવામાં આવ્યા હતા અને લોકશાહીના સિદ્ધાંતો પર કુઠારાઘાત કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સમર્પિત અમલદારશાહી અને સમર્પિત ન્યાયતંત્રની વાત કરી હતી, જે તેમના લોકશાહી વિરોધી વલણનું ઉદાહરણ છે. કટોકટી તેની સાથે ભયંકર અસામાજિક અને સરમુખત્યારશાહી નીતિઓ લઈને આવી જેણે ગરીબો, દલિતો અને વંચિતોનું જીવન બરબાદ કરી નાખ્યું હતું તેમ તેમણે ઉમેર્યું હતું.

કટોકટી દરમિયાન, તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા બળજબરીથી લાદવામાં આવેલા કેટલાંક તુઘલખી અને મનસ્વી નિર્ણયોનો લોકોને ભોગ બનવું પડ્યું હતું તેને દેશનું દુર્ભાગ્ય ગણાવતા કહ્યું હતું કે, લોકસભા સદનમાં આ તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેને પણ હું આવકારું છું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકસભામાં પસાર કરાયેલો આ ઠરાવ ઇમરજન્સીના ૫૦મા વર્ષમાં પ્રવેશ કરતી વખતે, આ ૧૮મી લોકસભા બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત બંધારણની જાળવણી, સંરક્ષણ અને જાળવણી માટેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતો ઠરાવ છે.

૧૯૭૫માં તત્કાલીન કેબિનેટે સરમુખત્યારશાહી અને ગેરબંધારણીય નિર્ણયને બહાલી આપતાં ઈમરજન્સીને પોસ્ટ ફેક્ટો બહાલી આપી હતી. તેથી, આપણી સંસદીય પ્રણાલી અને અસંખ્ય બલિદાન પછી પ્રાપ્ત થયેલી આ બીજી આઝાદી પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવા માટે, યુવા પેઢીને લોકશાહીના આ કાળા અધ્યાય વિશે જાણ થાય તે માટે જે ઠરાવ પસાર કરાયો તે ખૂબ જરૂરી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ઇમરજન્સીએ ભારતના ઘણા નાગરિકોના જીવનને બરબાદ કરી નાખ્યું હતું, ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા તે સૌ કર્તવ્યનિષ્ઠ અને દેશપ્રેમી નાગરિકોની યાદમાં લોકસભામાં બે મિનિટનું મૌન પાળીને તેમને સાચી સ્મરણાંજલિ આપી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અમદાવાદમાં પાલતુ કૂતરાના નખથી રેબીઝ થતાં પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત
Hotline News Hotline News September 25, 2025
10 લાખનો મેમો! હેલ્મેટ વગર બાઇક ચલાવતા સાવધાન! તમને પણ મળી શકે છે મસમોટો દંડનો મેમો
43 વર્ષની ઉંમરે અચાનક કેવી રીતે થયું ‘ઇન્ડિયન આઇડોલ 3’ ના વિજેતા પ્રશાંત તમાંગનું મૃત્યુ?
કોર્ટ નંબર-72, સીરીયલ નંબર-142… શું અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ થશે?
સાઉદી અરેબિયા ભારત સહિત 14 દેશોના નાગરિકોને વિઝા નહીં આપે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

Ai દ્વારા જનરેટ અશ્લીલ તસવીરો સાથે મહિલાનું શોષણ, દિલ્હીથી આરોપીની ધરપકડ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?