By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે તબીબી-નર્સિંગ સ્ટાફને સજ્જ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં વર્કશોપ યોજાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે તબીબી-નર્સિંગ સ્ટાફને સજ્જ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં વર્કશોપ યોજાયો
Top Newsઆરોગ્યસુરત

ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે તબીબી-નર્સિંગ સ્ટાફને સજ્જ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં વર્કશોપ યોજાયો

Hotline News
Last updated: July 22, 2024 10:35 AM
Hotline News - Editor Published July 22, 2024
SHARE
  • વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે નવી સિવિલના ડોક્ટરોની ટીમ સંભવિત બાળદર્દીઓની સારવાર માટે સજ્જ
  • બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, માથા નો દુખાવો, ખેંચ આવવી,અર્ધબેભાન કે બેભાન થવું એ ચાંદીપુરા વાયરસના લક્ષણો
  • લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને બાળદર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવું આવશ્યઃ

સુરત: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા (એન્કેફેલાઇટીસ) વાયરસના કેસો નોંધાયા છે, ત્યારે ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે તબીબી-નર્સિંગ સ્ટાફને સજ્જ કરવા નવી સિવિલ હોસ્પિટલના અધિક્ષકની કચેરીના સભા ખંડમાં નર્સિંગ સ્ટાફ માટે વર્કશોપ યોજાયો હતો.

                આ વર્કશોપમાં સિવિલના બાળરોગ વિભાગના વડા ડો.જિગીષા પાટડીયાએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા (એન્કેફેલાઇટીસ) એક RNA વાયરસ છે. તે ૯ માસ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. બાળકના મગજ પર વધુ અસર કરે છે. વાયરસના ફેલાવા માટે સેન્ડફલાય(માખી) જવાબદાર છે. બાળકને સખત તાવ આવવો, ઝાડા-ઉલટી થવા, માથા નો દુખાવો, ખેંચ આવવી, અર્ધબેભાન કે બેભાન થવું એ ચાંદીપુરાના લક્ષણો છે. જો લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવી આવશ્યક છે.

                 સિવિલ તંત્રની તૈયારીઓ વિષે ડો.પાટડીયાએ જણાવ્યું હતું કે, સિવિલની કિડની બિલ્ડીંગના પ્રથમ માળે ૨૦ બેડનું પીડિયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ સિવિલ ખાતે કાયઁરત છે તે ઉપરાંત પરિસ્થિતિને પહોંચી વળવા બીજા ૧૦ બેડની તૈયારી તંત્રએ કરી દીધી છે, જેમાં ચાંદીપુરા વાયરસના કોઈ પણ શંકાસ્પદ કેસની સારવાર કરવામાં આવશે. અહીં વેન્ટિલેટર્સ, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે ડોક્ટરોની ટીમ, નર્સિંગ અને સપોર્ટ સ્ટાફ શંકાસ્પદ ચાંદીપુરા સંભવિત બાળદર્દીઓની સારવાર માટે સજ્જ છે. આ યુનિટમાં છ થી સાત તબીબોની ડેડીકેટેડ ટીમ ૨૪X૭ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં બાળકોના તબીબોની એક ખાસ ટીમ તૈનાત કરાઈ છે.

                વાયરસ સામે કાળજી રાખવા અંગે વધુમાં તેમણે કહ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા માટે બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહી. બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો. સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.

                 આ વર્કશોપમાં  સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, આર.એમ.ઓ ડો.કેતન નાયક, ગાયનેક વિભાગના વડા ડો.રાગિણી વર્મા, ટીબી ચેસ્ટ વિભાગના વડા અને નર્મદ યુનિ.ના બોર્ડ મેમ્બર ડો.પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી સિમંતી ગાવડે, વાંસતી નાયર, સિવિલ હોસ્પિટલના અશ્વિન પંડ્યા, નિલેશ લાઠીયા સહિત હેડનર્સ, સ્ટાફનર્સ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top News
નવા વર્ષની ભેટઃ થોડા જ કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે અને ખાતામાં પૈસા જમા થઈ જશે
Hotline News Hotline News December 31, 2024
‘હું તો જીજા સાથે ભાગી પણ નથી…’ જમાઈની સાથે 10 મહિના સુધી પતિ-પત્નીની જેમ રહેતી સાસુ આગળ આવી
‘મેરે સમનોમે આયે…’, લાલ સૂટમાં રેલ્વે ટ્રેક પર ડાન્સ કરી રીલ બનાવતી છોકરીએ હવે હાથ કેમ જોડ્યા??
દિલ્હીમાં સતત બીજા દિવસે ૩ ડિગ્રી તાપમાનનો અનુભવ ! બર્ફીલા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, રાજસ્થાનથી હિમાચલમાં પાણી થીજી ગયું
સુરતઓ માટે ખુશીના સમાચાર, ગોલ્ડન અને સિલ્વર નંબરોનું થશે ઓક્શન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?