By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કેશુભાઈએ મુખ્ય પ્રધાન બનવા શા માટે ઈન્કાર કર્યો હતો?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > કેશુભાઈએ મુખ્ય પ્રધાન બનવા શા માટે ઈન્કાર કર્યો હતો?
Top Newsઅમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

કેશુભાઈએ મુખ્ય પ્રધાન બનવા શા માટે ઈન્કાર કર્યો હતો?

Hotline News
Last updated: October 25, 2024 6:16 PM
Hotline News - Editor Published October 25, 2024
SHARE

27 ઓક્ટોબર 2024ના દિવસે રાજકોટમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બિન રાજકીય સંસ્થા આંતરરાષ્ટ્રીય કુર્મિ સેના દ્વારા રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના અનેક રાજ્યોના કૂર્મિ નેતાઓ આવવાના છે.

તે સમયે કેશુભાઈના જીવન અને કર્મ ઉપકનું પુસ્તરનું વિમોચન થવાનું છે. આ પુસ્તક ગુજરાતના નામાંકિત પત્રકાર દિલીપ પટેલે લખ્યુ છે. જેમાં અનેક નવા ઘટસ્ફોટ થયા છે. આ પુસ્તકમાં લખ્યું છે કે, બાબુભાઈ જશભાઈ એક સમયે કેશુભાઈ પટેલને મુખ્ય પ્રધાન બનાવવા માંગતા હતા. પણ કેશુભાઈએ તેનો ઈનકાર કરી દીધો હતો.

મોરબી બંધ તૂટવાની ઘટનાનો માધવસિંહ સોલંકીએ રાજકીય લાભ લીધો. અને તેના કારણે કોંગ્રેસ 1985માં ફરી સત્તા પર આવી હતી. જે કોંગ્રેસની છેલ્લી સરકાર હતી.. ત્યાર પછી ફરી કોંગ્રેસ આવી નથી. ફેબ્રુઆરી,1980માં બાબુભાઈએ વિધાનસભા બરખાસ્ત કરી. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું.

શું થયું હતું એ બેઠકમાં ?

મોરબીમાં મચ્છુ બંધ તૂટ્યો ત્યારે રાહતકામ મોટાભાગના પૂરા થયા પછી મુખ્ય પ્રધાન બાબુભાઈ પટેલ અને કેશુભાઈ ગાંધીનગર પરત આવ્યા ત્યારે કોંગ્રેસ પક્ષે સરકાર પર ખોટી રીતે માછલા ધોયા હતા. તે બાબતોથી ખિન્ન બાબુભાઈ પટેલ રાજીનામું આપવા તૈયાર થયા હતા. રાજીનામું આપવા માટે જે બેઠક મળી હતી તે કેશુભાઈના સત્તાવાર નિવાસ સ્થાને ગાંધીનગરમાં મળી હતી. ત્યારે પ્રધાન મંડળમાં નવીનચંદ્ર બારોટ પછી કેશુભાઈ ત્રીજા ક્રમે પ્રધાન હતા.

મુખ્ય પ્રધાન બનવા ઇન્કાર કરી દીધો

આ બેઠકમાં મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલે કહ્યું કે હું રાજીનામું આપું છું અને કેશુભાઈને મુખ્ય પ્રધાન બનાવવાની મારી ઈચ્છા છે. કેશુભાઈ મુખ્ય પ્રધાન બને એમ હું ઇચ્છું છું. પરંતુ ત્યારે કેશુભાઈએ કહ્યું કે ચૂંટણી માથા પર છે અને તમે રાજીનામું આપો તે બરાબર નહીં. મને મુખ્ય પ્રધાન બનાવો તો તે યોગ્ય નથી. મને મુખ્ય પ્રધાન બનાવવાથી મોચરાને કોઈ ફાયદો થવાનો નથી. મને મુખ્ય પ્રધાન ન બનાવો. બાબુભાઈને તેમણે કહ્યું કે તમે જ અમારા વરિષ્ઠ નેતા છો. તેથી આખી ટર્મ પૂરી કરો. મોરબીની ઘટના બની તેમાં તમારો વ્યક્તિગત કોઈ દોષ નથી. તેથી તમારે રાજીનામું આપવું ન  જોઈએ.

આખરે બાબુભાઈએ રાજીનામું આપ્યું અને સરકાર બરખાસ્ત કરી વિધાનસભા ભંગ કરી હતી. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું.

1980માં મેં મહિનામાં ચૂંટણી યોજાઈ. કોંગ્રેસના 141 ધારાસભ્યો ચૂંટાયા હતા. માધવસિંહના મડદા પરના રાજકારણથી ચૂંટાયા હતા. જનતા પક્ષે માત્ર 31 ધારાસભ્યો હતા. બાબુભાઈ ચૂંટણી હારી ગયા. કેશુભાઈ પટેલ સાથે તેના જ પક્ષના નેતાઓએ કેવા કાવાદાવા અને કાવતરા કર્યા હતા તે આ પુસ્તકમાં છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#Gujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરા
પાકિસ્તાનની ટીમમાં હવે પહેલા જેવી ‘શક્તિ’ રહી નથી, વડોદરાના ગાયકવાડે ખોલ્યું રહસ્ય
Hotline News Hotline News February 21, 2026
નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે વિશ્વ સાપ દિવસ ઉજવણી કરાઈ
ઉત્તર પ્રદેશના એક ગામમાં એક ઘરની ઉપર રાફેલ વિમાન તૈનાત
ચૂંટણીની જાહેરાત પહેલાં રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી લેશે, આ વખતે ભાજપના અભેદ્ય ગઢ વડોદરામાં કાર્યક્રમ યોજાશે
પોતાને જજ તરીકે રજૂ કરીને અનેક આદેશો પાસ કર્યા, અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?