By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ટોટલ ગેસે શહેરી ગેસ વિતરણ વેપાર માટે સૌથી મોટું વૈશ્વિક ધિરાણ સુરક્ષિત કર્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી ટોટલ ગેસે શહેરી ગેસ વિતરણ વેપાર માટે સૌથી મોટું વૈશ્વિક ધિરાણ સુરક્ષિત કર્યું
Top Newsબિઝનેસ

અદાણી ટોટલ ગેસે શહેરી ગેસ વિતરણ વેપાર માટે સૌથી મોટું વૈશ્વિક ધિરાણ સુરક્ષિત કર્યું

Hotline News
Last updated: September 21, 2024 11:56 AM
Hotline News - Editor Published September 21, 2024
SHARE
  • અદાણી ટોટલ ગેસ લિ.ની શહેરી ગેસ વિતરણના માળખાકીય વિકાસ નેટવર્કના કાર્યક્રમને ધિરાણથી વેગ મળશે
  • ભારતની 14% વસ્તીને આવરી લેતા 2 કરોડથી વધુ લોકોને ગેસ સુવિધા પૂરી પાડવા માટે ચાલતી વિસ્તરણની ગતિવિધી

અમદાવાદ: ભારતની અગ્રણી શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) ને વૈશ્વિક ધિરાણકર્તાઓએ ધિરાણ પૂરું પાડવા સાથે ATGLએ એકંદર ધિરાણ માળખામાં પ્રવેશ કર્યો છે જેણે કંપનીને તેની વ્યવસાયિક યોજનાના આધારે ભાવિ ભંડોળ સુરક્ષિત કરવા સક્ષમ બનાવી છે.

​પાંચ આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ સાથે કરવામાં આવેલ USD 375 મિલિયનના પ્રથમ ધિરાણમાં વ્યવસાય પ્રત્યેની પ્રતિબધ્ધતાને બળવત્તર બનાવવા માટે એકોર્ડિયન સુવિધા સાથે USD 315 મિલિયનની પ્રારંભિક કટિબદ્ધતાનો સમાવેશ થાય છે.  ધિરાણકર્તાઓમાં BNP પરિબાસ, DBS બેંક, મિઝત્સુઇ બેંક, MUFG બેંક અને સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.

આ સુવિધા કંપનીને 13 રાજ્યોમાં તેના  અધિકૃત 34 ભૌગોલિક વિસ્તારોમાં તેના ગેસ વિતરણ માળખાને ઝડપથી વિસ્તારવા સક્ષમ બનાવતા મૂડી ખર્ચ કાર્યક્રમને વેગ આપશે..આ વિકાસ એજન્ડા અંતર્ગત ભારતની વસ્તીના 14% અર્થાત  2 કરોડથી વધુ લોકોને આવરી લઇ ગેસની જરુરિયાત પૂરી પાડશે. આ વિસ્તરણ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) માળખાના પાયાને  ઊંડા કરશે, પરિણામે ગેસ આધારિત અર્થતંત્ર માટે ઈકોસિસ્ટમનું નિર્માણ થશે.

​અદાણી ટોટલ ગેસ લિ. વાતાવરણમાં મોટી માત્રામાં કાર્બન છોડતા પરંપરાગત બળતણ સ્ત્રોતોને બદલીને PNG અને CNGના વપરાશને લોકભોગ્ય બનાવીને પર્યાવરણ પર હકારાત્મક અસરનું સર્જન કરી ભારતમાં ઉર્જા સંક્રમણનું નેતૃત્વ કરવાના તેના અભિગમમાં કંપની મક્કમ રીતે આગળ વધી રહી છે. PNG અને CNGનો વપરાશ અનુકૂળ, કરકસરયુક્ત, ભરોસાપાત્ર અને ઇકો-ફ્રેન્ડલી ઇંધણ પુરું પાડે છે. ભારત સરકારના 2030 સુધીમાં એનર્જી બાસ્કેટમાં કુદરતી ગેસનો હિસ્સો 6% થી 15% સુધી વધારવાના વિઝનને વધુ બળવત્તર બનાવશે.

અદાણી ટોટલ ગેસ લિ.ના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર શ્રી પરાગ પરીખે જણાવ્યું હતું કે સંક્રમણ બળતણ તરીકે શહેરી ગેસ વિતરણની  ભૂમિકામાં વૈશ્વિક ધિરાણકર્તાઓની સહભાગિતા તેને મજબૂત બનાવે છે. આ ધિરાણનો ઢાંચો કંપનીની સતત આગેકૂચને વેગ આપવા સાથે  તેની મૂડી વ્યવસ્થાપન યોજનાના આધારે ભાવિ ધિરાણ માટે એક પગથિયું બનશે જે આખરે તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરશે.

બહુવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં માળખાગત નેટવર્ક પ્રસ્થાપિત કરીને તેના વિશાળ ગ્રાહક આધાર માટે સંક્રમણ ઉર્જા પ્લેટફોર્મના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા સાથે ATGL ભારતના ઉર્જા સંક્રમણના ચાર્જનું નેતૃત્વ કરવા માટે E-મોબિલિટી, પરિવહન માટે LNG અને બાયોમાસના રૂપમાં ટકાઉ ઉર્જાને પ્રોત્સાહન આપી રહી છે

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

CM યોગી આવતીકાલથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે, હાઇ-સ્પીડ ટ્રેનમાં 100 કિમીની ટ્રાયલ યાત્રા કરશે

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
તેમની હત્યા કરવી એ છેલ્લો વિકલ્પ છે… આત્મહત્યામાં બ્લેકમેલનું રહસ્ય ખોલ્યું
Hotline News Hotline News August 12, 2025
મુંબઈની ધારાવીના પુનઃવિકાસ પર શું વિચારે છે કુંભાર સમાજ?
યુવાનોએ એક અનોખી ઝુંબેશ શરૂ કરી, સ્થળે સ્થળે જઈને સિગારેટના ઠૂંઠા એકત્રિત કર્યા… તેમને સુંદર વસ્તુઓમાં રિસાયક્લિંગ કર્યા
ભારતનું સુદર્શન ચક્ર – S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી
ભારત-ન્યૂઝીલેન્ડ મેચ: પાંચ ગણા ભાવે ટિકિટ કાળાબજારી કરનારા બે લોકોની ધરપકડ કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Hotline News Hotline News February 23, 2026
Top Newsભારત

બાળકોના વીડિયો, ડાર્ક વેબ અને 47 દેશો… બાંદામાં 10 વર્ષથી ચાલતું કૌભાંડ, દંપતીને મૃત્યુદંડ

Hotline News Hotline News February 21, 2026
PoliticsTop Newsરાજકારણ

“મારા પરના આરોપો રાજકીય છે…” રાહુલ ગાંધીએ સુલતાનપુર કોર્ટમાં હાજર થયા બાદ કહ્યું

Hotline News Hotline News February 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?