By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન
Top Newsખેલકૂદ

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

ઈંગ્લેન્ડના મહાન ફૂટબોલ ખેલાડી અને રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચ કેવિન કીગન હવે આપણી વચ્ચે રહ્યા નથી. 75 વર્ષની ઉંમરે બે વખત બેલન ડી’ઓર વિજેતા કીગને અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અંતે તેઓ આ લડાઈમાં જીવનની જંગ હારી ગયા.

Hotline News
Last updated: July 21, 2026 4:22 PM
Hotline News - Editor Published July 21, 2026
SHARE

ફિફા વર્લ્ડ કપ 2026 સમાપ્ત થતાં જ દુનિયાને ફૂટબોલનો નવો બાદશાહ મળી ગયો. રવિવાર મોડી રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવીને સ્પેનની ટીમે ચાહકોને ઉજવણી કરવાનો મોકો આપ્યો. પરંતુ ફિફા વર્લ્ડ કપના તરત બાદ ફૂટબોલ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા. ઈંગ્લેન્ડના મહાન ફૂટબોલ ખેલાડી કેવિન કીગનનું 75 વર્ષની ઉંમરે નિધન થયું. સોશિયલ મીડિયા પર ચાહકો સતત કેવિન કીગનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

કેન્સર સામે ચાલી રહી હતી લડાઈ

ઇંગ્લેન્ડ, લિવરપૂલ અને ન્યૂકેસલ યુનાઇટેડના પૂર્વ કેપ્ટન તેમજ દિગ્ગજ મેનેજર કેવિન કીગન છેલ્લા કેટલાક સમયથી સ્ટેજ-4 કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પરિવારે પુષ્ટિ કરી છે કે અંતિમ ક્ષણોમાં તેમની પત્ની અને પુત્રીઓ તેમની સાથે હાજર હતી. કેવિન કીગને પોતાની ફૂટબોલ કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. આવી સ્થિતિમાં તેમના નિધનના સમાચારથી રમત જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

ક્લબ કારકિર્દીમાં કુલ 204 ગોલ

14 ફેબ્રુઆરી વર્ષ 1951ના રોજ જન્મેલા કેવિન કીગન વિશ્વના પસંદગીના મહાન ખેલાડીઓમાં ગણાતા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સ્કન્થોર્પ યુનાઇટેડથી કરી હતી, પરંતુ સાચી ઓળખ તેમને લિવરપૂલ (1971-1977)માં મળી, જ્યાં તેમણે 230 મેચોમાં 68 ગોલ કર્યા. ત્યારબાદ તેઓ જર્મન ક્લબ હેમ્બર્ગ, સાઉથમ્પ્ટન અને ન્યૂકેસલ માટે પણ રમ્યા. પોતાની ક્લબ કારકિર્દીમાં તેમણે 592 મેચ રમીને 204 ગોલ કર્યા.

We are incredibly saddened by the news that Kevin Keegan OBE has passed away.

Kevin earned 63 international caps and scored 21 goals between 1972 and 1982, before managing the #ThreeLions from 1999 to 2000.

Our thoughts and condolences are with Kevin's family, friends and… pic.twitter.com/0KnE01CHN0

— England (@England) July 20, 2026

નિવૃત્તિ બાદ પણ ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ યથાવત રહ્યો

કેવિન કીગનના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેમણે ઇંગ્લેન્ડ માટે 63 મેચોમાં 21 ગોલ કર્યા હતા અને ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. આ ઉપરાંત તેઓ બે વખત બેલોન ડી’ઓર પુરસ્કાર જીતનારા પસંદગીના ખેલાડીઓમાંના એક હતા. નિવૃત્તિ બાદ કીગને ન્યૂકેસલ યુનાઇટેડ, ફુલહમ, મેનચેસ્ટર સિટી અને ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમના મેનેજર તરીકે પોતાની સેવાઓ આપી. તેમણે મેનચેસ્ટર સિટીને પ્રીમિયર લીગમાં પાછું લાવવા અને ન્યૂકેસલને નવા મુકામ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ન્યૂકેસલ યુનાઇટેડે લખ્યું કે કેવિન માત્ર એક ખેલાડી કે મેનેજર નહોતા, તેઓ ન્યૂકેસલની ધડકન હતા. તેમણે હંમેશા ચાહકોને આશા સાથે સાથે શાનદાર ક્ષણો પણ આપી. અલવિદા, કિંગ કેવ. આ ઉપરાંત લિવરપૂલ એફસીએ કેવિનને યાદ કરતા લખ્યું કે અમે અમારા દિગ્ગજના નિધનથી ખૂબ જ દુઃખી છીએ. તેમનો સંઘર્ષશીલ જુસ્સો અને યોગદાન હંમેશા ઇતિહાસમાં નોંધાયેલ રહેશે.

You Might Also Like

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ ક્યારે દેખાશે? જાણો કેટલો સમય અંધકાર રહેશે

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પાલ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસીડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ
સુરત
જૈનોની લાગણી દુભાવતો વધુ એક કિસ્સો બનતા સુરતમાં રોષની લાગણી
Hotline News Hotline News June 19, 2024
પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પલટવાર, ‘મહિલા આરક્ષણની વાત નહોતી, સીમાંકનની વાત હતી’
‘સાઈ બાબા’ ફેમ અભિનેતા સુધીર દળવીને મદદ કરવા રણબીર કપૂરની બહેન રિદ્ધિમા આગળ આવી, સોશિયલ મીડિયા પર માહિતી આપી
ખુલ્લામાં કચરો સળગાવતા પકડાય તો સીધો ₹5,000 નો દંડ – સાચું કારણ શું છે?
અમેરિકાએ હટાવ્યો પ્રતિબંધ, હવે ભારત ખરીદશે ઈરાની તેલ? સમુદ્ર નીચે વિશાળ ભંડાર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઆરોગ્ય

ડેન્ગ્યુ સામે ભારતની મોટી જીત, પ્રથમ વેક્સિનને મળી મંજૂરી; જાણો વિગતવાર

Hotline News Hotline News July 21, 2026
Top Newsઅમદાવાદગુજરાત

અમદાવાદની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, પાંચનાં મોત અને 10 ઘાયલ, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Hotline News Hotline News July 21, 2026
Top Newsપ્રેસ રિલીઝ

ધારાવી બસ ડેપોના સ્થાને બે આધુનિક અને બહુમાળી ડેપો બનશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?