By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવી બસ ડેપોના સ્થાને બે આધુનિક અને બહુમાળી ડેપો બનશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ધારાવી બસ ડેપોના સ્થાને બે આધુનિક અને બહુમાળી ડેપો બનશે
Top Newsપ્રેસ રિલીઝ

ધારાવી બસ ડેપોના સ્થાને બે આધુનિક અને બહુમાળી ડેપો બનશે

રીડેવલપમેન્ટ માટે જમીન હસ્તાંતરણને BMCની મંજૂરી; બાંધકામ દરમિયાન BESTની સેવાઓ ચાલુ રહેશે

Hotline News
Last updated: July 21, 2026 12:28 PM
Hotline News - Editor Published July 21, 2026
SHARE

મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૬: BMCએ ગુરુવારે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ (DRP) માટે ધારાવી BEST બસ ડેપોની જમીન હસ્તાંતરિત કરવાની મંજૂરી આપી છે, જેનાથી ૧૧.૫૮ એકરના આ સ્થળના પુનર્વિકાસનો માર્ગ મોકળો થયો છે.

કુલ જમીનમાંથી ૨.૩૫ એકર જમીન BESTની માલિકીની છે, જ્યારે બાકીનો વિસ્તાર જિલ્લા કલેક્ટરના અધિકારક્ષેત્ર હેઠળ છે. પુનર્વિકાસ માટે પ્રોજેક્ટની સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) ‘ANDPL’ (પૂર્વવર્તી NMDPL) ને સોંપતા પહેલા, આ સમગ્ર જમીન મહારાષ્ટ્ર સરકારના DRP/SRA ને હસ્તાંતરિત કરવામાં આવશે.

માહિમ નેચર પાર્ક સામે આવેલા હાલના ડેપોમાં લગભગ ૨૯૦ બસો માટે જગ્યા છે. હાલમાં, આ સુવિધામાંથી આશરે ૧૨૦ બસોનું સંચાલન થાય છે. પુનર્વિકાસ દરમિયાન કામચલાઉ ડેપોમાંથી બસ સેવાઓ કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે. પ્રોજેક્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પુનર્વિકાસ પ્રોજેક્ટમાં ધારાવીની અંદર બે નવા બહુમાળી બસ ડેપોની જોગવાઈ છે. એક ડેપો સાયન રેલ્વે સ્ટેશન પાસે અને બીજો ટાટા પાવર રિસીવિંગ સ્ટેશન પાસે બનાવવામાં આવશે. બંને મળીને લગભગ ૪૭૦ બસોને સમાવી શકશે, જેનાથી BESTની સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.”

SPV નવા ડેપોનું માળખું (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) તૈયાર કરશે, જેમાં વહીવટી ઇમારતો, ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ સુવિધાઓ અને અન્ય સંચાલકીય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. તે સિવિલ કામો, યુટિલિટીઝ અને અન્ય આવશ્યક માળખાગત સુવિધાઓને આવરી લેતા પાંચ વર્ષના ‘ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ’ (ક્ષતિ જવાબદારી સમયગાળો) હેઠળ કામ પૂર્ણ થયા પછી પાંચ વર્ષ સુધી બંને ડેપોની જાળવણી પણ કરશે.

આ બે ડેપો ઇલેક્ટ્રિક બસો માટે હબ તરીકે કામ કરશે કારણ કે BEST તેના કાફલામાં વધુ ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો કરી રહ્યું છે. આ પગલું દેશની આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાના અને દેશને વધુ હરિત (પર્યાવરણ-અનુકૂળ) બનાવવાની વડાપ્રધાનની દૂરંદેશીને અનુરૂપ છે. ડેપોમાં નવી સુવિધાઓને કારણે જગ્યાનો વધુ સારો ઉપયોગ, બસ કાફલાનું બહેતર સંચાલન અને સંચાલન ખર્ચમાં ઘટાડો શક્ય બનશે, જેનાથી BESTની એકંદર સેવાની કાર્યક્ષમતા મજબૂત થશે. અધિકારીએ કહ્યું, “જમીન મહારાષ્ટ્ર સરકારના DRP/SRA પાસે જ રહેશે.

ટેન્ડરની શરતો મુજબ, SPV એ DRP/SRA ને લાગુ પડતા ‘રેડી રેકનર રેટ’ના ૨૫% જેટલું જમીન પ્રીમિયમ ચૂકવવું પડશે.”

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsdharavi
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરા
ગુજરાતમાં ફરી સ્પીડનો કહેર, વડોદરામાં રેન્જ રોવર ટ્રાફિક સિગ્નલ સાથે અથડાયું, ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગ્યો
Hotline News Hotline News February 10, 2026
ગુજરાત હાઈકોર્ટે સુરતમાં નોટિસ વિના અંદાજે 100 મકાનો તોડી પાડવાને ગેરકાયદેસર ગણાવતા રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો
બહારનો ખોરાક ખાવાથી માત્ર સ્થૂળતા જ નહીં પણ મૃત્યુનું જોખમ પણ વધી શકે છે, આ છે ગેરફાયદા
પહલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ
શું તમે જાણો છો: ચપ્પલ પહેરીને વાહન ચલાવવા બદલ દંડ થઈ શકે છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?