By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: માટીના ગણેશમાં બીજ સાથેની મુર્તિની સ્થાપના કરતાં અદાણી નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > માટીના ગણેશમાં બીજ સાથેની મુર્તિની સ્થાપના કરતાં અદાણી નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ
ગુજરાતસુરત

માટીના ગણેશમાં બીજ સાથેની મુર્તિની સ્થાપના કરતાં અદાણી નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ

Hotline News
Last updated: September 9, 2024 4:23 PM
Hotline News - Editor Published September 9, 2024
SHARE

હજીરા, સુરત : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના વિદ્યાર્થીઓ માટે ગણેશ ઉત્સવની તૈયારી એક મહિના પહેલા જ થઈ ગઈ હતી. ઉત્સવની તૈયારીના ભાગરૂપે શાળા અને વિદ્યાર્થીના ઘરે માત્ર માટીની મુર્તિની જ સ્થાપના થાય એ માટેની તાલીમ અને તૈયારી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને પ્લાસ્ટર ઓફ પેરીસની વિઘાતક અસરો સમજાવી ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા તૈયાર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ એક મહિના દરમિયાન ઇકો ફેન્ડલી ગણેશ પ્રતિમાના બંધારણમાં કેટલાક બીજ નાખી કુલ 70 જેટલી પ્રતિમા તૈયાર કરી હતી. આ પૈકી એક પ્રતિમાનું શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્થાપન કર્યું છે.

કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના ઘરે પણ આ પ્રતિમાનું સ્થાપન કર્યુ છે. આ રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરી આ પ્રતિમાનું  વિસર્જન પણ તેઓ ઘર આંગણે ખેતરમાં કે બગીચામાં કરશે જેથી પ્રતિમાની માટીમાં નાખેલા બીજ છોડ રૂપે ગણેશજી સાથે જ રહે. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ ભાવિ વિદ્યાર્થીઓ સમાજમાં પરિવર્તન લાવી શકે, પાણી અને જમીન પ્રદુષણ અંગે સંવેદનશીલ બને તેમજ પર્યાવરણની જાળવણીમાં  પોતાની ભાગીદારી નોંધાવે એ હતો.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

#SuratAdani
What do you think?
Happy1
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
રાજકોટ TRP ગેમ ઝોનમાં 27 નિર્દોષ લોકોના દુઃખદ મૃત્યુ માટે ગેમ ઝોનના માલિક અને અધિકારીઓ પાસેથી વળતર વસૂલવામાં આવે : હાઇકોર્ટ
Hotline News Hotline News May 3, 2025
પીએમ મોદીએ બિહારના લોકોને મોટી ભેટ આપી; સીએમ નીતીશે આ વાતો કહી
વિદેશી યુવતીઓની આડમાં ગેરકાયદેસર રેકેટ ચાલી રહ્યું હતું, બેને બચાવી, 5ની ધરપકડ
રતન ટાટાએ પોતાને ICUમાં દાખલ કરવાના સમાચારને અફવા ગણાવી
અદાણી ફાઉન્ડેશન દ્વારા 33 સરકારી શાળામાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી થઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતસિટી ન્યૂઝસુરત

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસુરત

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?