By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પાવરના નાણા વર્ષ-૨૬ના પરિણામો જાહેર  
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી પાવરના નાણા વર્ષ-૨૬ના પરિણામો જાહેર  
બિઝનેસ

અદાણી પાવરના નાણા વર્ષ-૨૬ના પરિણામો જાહેર  

Hotline News
Last updated: April 30, 2026 12:51 PM
Hotline News - Editor Published April 30, 2026
SHARE

અમદાવાદ: ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા થર્મલ પાવર જનરેટર અને અદાણી પોર્ટફોલિયો કંપનીઓનો એક ભાગ અદાણી  પાવર લિ. (APL) એ ​​૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના છેલ્લા ત્રીમાસી અને સમગ્ર વર્ષના નાણાકીય પરિણામો આજે જાહેર કર્યા છે.

            તદનુસાર વીજ ખરીદી કરાર હેઠળ હવે ૯૫% ઓપરેટિંગ ક્ષમતા આવરી લેવામાં આવી છે. નાણા વર્ષના આખરી ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે કર પછીનો નફો ૬૪%ની મજબૂતાઇથી વધીને રુ.૪,૨૭૧ કરોડ થયો છે. સમાન ગાળામાં એબિડટા વાર્ષિક ધોરણે ૨૭%ની સંગીન વૃધ્ધિ સાથે રુ. 6,498 કરોડ નોંધાયો છે. આ ગાળામાં વાર્ષિક ધોરણે ૧૦%ની મજબૂત વૃદ્ધિ સાથે આવક રૂ. ૧૫,૯૮૯ કરોડ થઇ છે.

            અદાણી પાવર લિ.ના સીઈઓ શ્રી એસ બી ખયાલિયાએ પરિણામો વિષે જણાવ્યું હતું કે વિશ્વ ઊર્જાના ભાવમાં બીજા આંચકામાંથી જેમ જેમ પસાર થઈ રહ્યું છે, તે સ્થિતિમાં ભારતના ઊર્જા પુરવઠાની સુરક્ષા અને સાર્વભૌમત્વ ખૂબ જ મહત્વનું બની જાય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કોલસા સહિતના આપણા વિપુલ કુદરતી સંસાધનો લાંબા સમય સુધી વિકાસ અને વિકાસને શક્તિ આપશે. ખયાલિયાએ કહ્યું હતું કે ભારત તેના નવીનીકરણીય ઊર્જા લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, તેની સાથોસાથ થર્મલ પાવર ગ્રીડને સ્થિર કરવા અને ટોચની માંગને પહોંચી વળવાના પડકારનો સામનો કરી રહ્યું છે, અદાણી પાવર તેના ચાલુ ૨૩.૭ ગીગાવોટ ક્ષમતા વિસ્તરણમાં સતત નોંધપાત્ર સીમાચિહ્નો પાર કરી રહ્યું છે તે સાથે વધતી માંગના વાતાવરણમાં મજબૂત નફાકારકતા અને સ્વસ્થ રોકડ પ્રવાહ પેદા કરીને લાંબા ગાળાના વીજ ખરીદી કરારો કરી રહ્યું છે.

            નાણા વર્ષ-૨૬ ના આખરી ત્રિમાસીમાં ભારતભરમાં વીજળીની માંગમાં સુધારાની શરૂઆત થઇ છે જેમાં ઉનાળાના આગમન સાથે ગત વર્ષના સરખા ગાળાના ૪૧૫ અબજ યુનિટની તુલનામાં નાણા વર્ષ-૨૬ના આ ગાળામાં માંગ ૧.૬% વધીને ૪૨૨ અબજ યુનિટે પહોંચી હતી. પૂરા  વર્ષમાં માંગમાં ૦.૮% નો વધારો થયો, જે ગત વર્ષમાં ૧,૬૯૫ અબજ યુનિટ હતો. હવામાન-પ્રેરિત માંગમાં ફેરફારને કારણે IEX ડે અહેડ માર્કેટમાં સરેરાશ માર્કેટ ક્લિયરિંગ ભાવ નાણાકીય વર્ષ ૨૬ના અંતિમ ત્રિમાસીમાં ૧૨.૪% ઘટીને પ્રતિ kWh રૂ. ૩.૮૮ અને સમગ્ર વર્ષ દરમિયાન ૧૩.૭% ઘટીને પ્રતિ kWh રૂ. ૩.૮૫ થયો હતો.

            આખરી ત્રિમાસીના ગાળામાં મહારાષ્ટ્ર ડિસ્કોમ દ્વારા ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, માલિકી અને સંચાલન [“DBFOO”] મોડ હેઠળ ૧,૬00 મેગાવોટનો લાંબા ગાળાનો નવો વીજ ખરીદી કરાર કરવામાં આવ્યો છે. નબળી વેપારી માંગ વચ્ચે પણ આ ગાળામાં ૨૭.૨ અબજ યુનિટનું એકીકૃત પાવર વેચાણ વોલ્યુમ નોંધાયું છે. જે ગત વર્ષના સમાન ગાળામાં ૨૬.૪ અબજ યુનિટ હતું

નાણા વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસીમાં એકીકૃત સતત કુલ આવક રૂ. ૧૫,૦૫૯ કરોડ થઇ હતી. ગત વર્ષના સરખા ગાળામાં તે રૂ. ૧૪,૫૨૨ કરોડ હતી. નાણા વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસીમાં એકીકૃત મજબૂત સતત એબિડટા રૂ. ૫,૫૭૩ કરોડ નોંધાયો હતો., જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ. ૫,૦૯૮ કરોડની તુલનાએ ૯% વધુ છે. આ વધારો માંગ વૃદ્ધિના માહોલમાં મુખ્ય કમાણીની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

ઓછા કર ખર્ચની જોગવાઈને પગલે સમાન ગાળામાં કર બાદના એકીકૃત નફામાં ૬૪%નો આકર્ષક વધારો થતાં રુ. ૪,૨૭૧ કરોડ થયો છે.જે ગત નાણા વર્ષના સમાન સમયમાં રૂ. ૨,૫૯૯ કરોડ હતો.

સમગ્ર નાણાકીય વર્ષ ૨૬માં વાર્ષિક વીજ ઉત્પાદન ૧૦૫ અબજ  યુનિટ સુધી પહોંચ્યું છે. આ સાથે માંગમાં સુધારો થતાં અને ઉચ્ચ અસરકારક સંચાલન ક્ષમતાને કારણે વર્ષ દરમિયાન એકીકૃત વીજ વેચાણનું વોલ્યુમ ૩.૪% વધીને ૯૯.૧૫ અબજ યુનિટ થયું છે. જે ગત નાણાકીય વર્ષમાં ૯૫.૮૮ અબજ યુનિટ હતું.

પૂરા નાણાકીય વર્ષમાં નીચા વેપારી દરોને કારણે એકીકૃત સતત કુલ આવક રૂ. ૫૫,૫૮૩ કરોડ થઈ હતી. જે ગત નાણાકીય વર્ષમાં રૂ. ૫૬,૪૭૩ કરોડ હતી. વર્ષાંતે મજબૂત એકીકૃત સતત એબિડટા રૂ. ૨૧,૨૮૫ કરોડ નોંધાયો હતો. જે ગત નાણાકીય વર્ષ-૨૫માં રૂ. ૨૧,૫૭૫ કરોડ હતો. આ તફાવત કાર્યક્ષમ સંચાલન અને સુધારેલા ટેરિફ મિશ્રણને કારણે ઓછી વેપારી પ્રાપ્તિને સરભર કરે છે.

નાણાકીય વર્ષ-૨૫માં કર બાદના રૂ.૧૨,૭૫૦ કરોડ નફાની તુલનામાં નાણા વર્ષ-૨૬માં કર બાદનો સંગીન એકીકૃત નફો રૂ. ૧૨,૯૭૧ કરોડથી વધુ નોંધાયો છે.

………….માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: [email protected]

You Might Also Like

‘બાબા બર્ફાની’ માત્ર પાંચ દિવસમાં કેમ ગાયબ થઈ ગયું? નિષ્ણાતોએ આપ્યા કારણો, ભૂટાન જેવી નીતિ બનાવવાની માંગ

ઘણી આવશ્યક દવાઓ સસ્તી થશે: સરકારે 39 દવાઓના ભાવ નક્કી કર્યા; વધુ વસૂલાત પર શું પગલાં લેવાશે?

હૃદય રોગથી બચવા માટે17 વર્ષની ઉંમરે આ પરીક્ષણ કરાવો; 35 વર્ષ પછી હૃદયનું સીટી સ્કેન પણ જરૂરી

NCERT ના 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી હિટલર ગાયબ, સાવરકરનો સમાવેશ! વિભાજન પર કોંગ્રેસનું વલણ બદલાયું

કરોડો રૂપિયાના બ્રિજ અને એક્સપ્રેસ વે પહેલા વરસાદમાં પણ કેમ ટકી શકતા નથી; જવાબદાર કોણ,શું છે સરકારનું વલણ?

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
IPL મેચ જોવા નહીં, મોબાઈલ ફોનની ચોરી કરવા ફ્લાઈટથી આવ્યા ચોર, ટ્રેકિંગથી બચવા આ રીતનો ઉપયોગ કર્યો
Hotline News Hotline News April 10, 2026
અવિશ્વસનીય…! મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું…
સલમાન ખાનના પિતા સલીમ ખાનને હોસ્પિટલમાંથી રજા,એક મહિના પછી ઘરે પરત ફર્યા
શહેરમાં ભારતનો સૌથી મોટો ભૂગર્ભજળ પ્રોજેક્ટ બનશે; સ્થાયી સમિતિએ બેરેજના પ્રથમ તબક્કાને મંજૂરી આપી
“ટ્રાન્સજેન્ડર લાગે છે, સર્જરીથી વજન ઘટાડ્યું” છતાં અભિનેત્રીની પુત્રી થઈ ભયાનક ટ્રોલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

રામ મંદિર દાનની ચોરી: શેરબજારમાં પૈસા ખર્ચાયા, એક કિલો સોનું ઓગળ્યું; આરોપીઓના ઠેકાણા પરથી મળી આ વસ્તુઓ

Hotline News Hotline News July 10, 2026
Uncategorizedબિઝનેસ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

Hotline News Hotline News July 10, 2026
Top Newsભારત

પ્રભાસ મંડલના એન્કાઉન્ટર પર માતાએ કહ્યું, “તેને લઈ જાઓ, દાટી દો, અથવા ગમે ત્યાં ફેંકી દો – તમે જે ઈચ્છો તે કરો…”

Hotline News Hotline News July 9, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?