By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ADTPS અને અદાણી ફાઉન્ડેશન દ્વારા આગવન-શિશુપાડા ખાતે નવનિર્મિત શાળા ભવનનું લોકાર્પણ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > ADTPS અને અદાણી ફાઉન્ડેશન દ્વારા આગવન-શિશુપાડા ખાતે નવનિર્મિત શાળા ભવનનું લોકાર્પણ
ભારત

ADTPS અને અદાણી ફાઉન્ડેશન દ્વારા આગવન-શિશુપાડા ખાતે નવનિર્મિત શાળા ભવનનું લોકાર્પણ

Hotline News
Last updated: April 23, 2026 8:52 PM
Hotline News - Editor Published April 23, 2026
SHARE

ગ્રામીણ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે અદાણી ફાઉન્ડેશન અને અદાણી દહાણુ થર્મલ પાવર સ્ટેશન (ADTPS) દ્વારા ઉમદા પહેલ કરવામાં આવી છે. આગવન-શિશુપાડા સ્થિત જિલ્લા પરિષદ શાળાના મર્યાદિત અને જર્જરિત માળખાનો કાયાકલ્પ થયો છે. અદાણી સમૂહ દ્વારા બાળકો માટે તમામ સુવિધાઓથી સજ્જ નવનિર્મિત અને ભવ્ય શાળા ભવન અર્પણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ એક યાદગાર સમારોહમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધી આ શાળામાં સુવિધાઓનો એટલો અભાવ હતો કે એક જ વર્ગખંડમાં બે અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવા પડતા હતા. અગાઉ આ સમસ્યાને દૂર કરવા માટે અદાણી સમૂહને રજૂઆત કરવામાં આવી હતી. ADTPS ની CSR ટીમે તે સંદર્ભે ત્વરિત પગલાં લીધાં અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી બે અદ્યતન ક્લાસરૂમ અને એક વિશાળ મલ્ટીપર્પઝ હોલનું નિર્માણ કર્યું. હવે બાળકો મુક્ત વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ શહેરી બાળકોની જેમ ભણી ઉજ્વળ કારકિર્દી બનાવી શકશે.

આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ADTPS ના ચીફ બિઝનેસ ઓફિસરના હસ્તે શાળાનું નવું મકાન શાળા વ્યવસ્થાપન સમિતિને અર્પણ કરવામાં આવ્યું હતું. નવા ક્લાસરૂમ જોઈને વિદ્યાર્થીઓના ચહેરા પર છવાયેલી સ્મિત અને શિક્ષકોનો ઉત્સાહ આ પ્રોજેક્ટની સફળતાની સાક્ષી પૂરતો હતો. બાળકોએ મંચ પર આવીને અદાણી ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આગવન-શિશુપાડા ખાતે નવનિર્મિત ભવનમાં માત્ર સિમેન્ટની દીવાલો નથી, પણ બાળકો માટે હરખાવા જેવી અનેક બાબતો છે. બે વિશાળ, હવા-ઉજાસવાળા ક્લાસરૂમ અને એક મોટો મલ્ટિપર્પઝ હોલ, જ્યાં બાળકો પોતાની કળા અને સંસ્કૃતિને પણ ખીલવી શકશે. ગુણવત્તાના ઉચ્ચ ધોરણો સાથે બનેલી આ ઇમારત હવે આ વિસ્તારમાં શિક્ષણનું નવું સરનામું બની છે.

અદાણી ફાઉન્ડેશન અને ADTPS ની આ પહેલે સાબિત કરી દીધું છે કે જ્યારે કોર્પોરેટ જગત અને ગ્રામીણ સમુદાય હાથ મિલાવે છે, ત્યારે પરિવર્તન ચોક્કસ આવે છે. અગવાન-શિશુપાડાની આ શાળા હવે માત્ર અક્ષરજ્ઞાનનું કેન્દ્ર નથી, પણ સેંકડો બાળકોના સપનાઓને પાંખો આપનારું આકાશ બની ગઈ છે.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

‘બાબા બર્ફાની’ માત્ર પાંચ દિવસમાં કેમ ગાયબ થઈ ગયું? નિષ્ણાતોએ આપ્યા કારણો, ભૂટાન જેવી નીતિ બનાવવાની માંગ

ઘણી આવશ્યક દવાઓ સસ્તી થશે: સરકારે 39 દવાઓના ભાવ નક્કી કર્યા; વધુ વસૂલાત પર શું પગલાં લેવાશે?

હૃદય રોગથી બચવા માટે17 વર્ષની ઉંમરે આ પરીક્ષણ કરાવો; 35 વર્ષ પછી હૃદયનું સીટી સ્કેન પણ જરૂરી

NCERT ના 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી હિટલર ગાયબ, સાવરકરનો સમાવેશ! વિભાજન પર કોંગ્રેસનું વલણ બદલાયું

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરતમાં હવે પત્રકારો પણ સુરક્ષી નથી, લાખોના દાગીના અને રોકડનો હાથફેરો
Hotline News Hotline News April 11, 2025
‘આ ફિલ્મ નથી પણ અરીસો છે’: બંગાળ ફાઇલ્સ જોઈ લોકો ચોંકી ગયા
શું તમે પણ કેમિકલયુક્ત બટાકા ખાઓ છો? એમોનિયા જૂના બટાકાને રાતોરાત નવા બટાકામાં ફેરવે છે : માનસિક સ્થિતિ બગડી શકે
દિલ્હીમાં સતત બીજા દિવસે ૩ ડિગ્રી તાપમાનનો અનુભવ ! બર્ફીલા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, રાજસ્થાનથી હિમાચલમાં પાણી થીજી ગયું
રાજામૌલીએ પોતાને નાસ્તિક ગણાવ્યા, ‘વારાણસી’ના લોન્ચિંગ વખતે કહ્યું- ભગવાનમાં વિશ્વાસ નથી!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

કરોડો રૂપિયાના બ્રિજ અને એક્સપ્રેસ વે પહેલા વરસાદમાં પણ કેમ ટકી શકતા નથી; જવાબદાર કોણ,શું છે સરકારનું વલણ?

Hotline News Hotline News July 10, 2026
Top Newsભારત

રામ મંદિર દાનની ચોરી: શેરબજારમાં પૈસા ખર્ચાયા, એક કિલો સોનું ઓગળ્યું; આરોપીઓના ઠેકાણા પરથી મળી આ વસ્તુઓ

Hotline News Hotline News July 10, 2026
Uncategorizedબિઝનેસ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

Hotline News Hotline News July 10, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?