By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી
બિઝનેસ

અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી

Hotline News
Last updated: March 28, 2026 5:52 PM
Hotline News - Editor Published March 28, 2026
SHARE

નવી દિલ્હી, ૨૮ માર્ચ ૨૦૨૬: ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં અગ્રણી અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીએ ભારતની નાના શસ્ત્રો ઉત્પાદન ક્ષમતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરુપ સમાન ૭.૬૨ મી.મીની સ્વદેશી રીતે ઉત્પાદિત ૨૦૦૦ પ્રહાર – લાઇટ મશીન ગન (LMGs) ભારતીય સેનાને સુપ્રત કરી છે.

કરાર અનુબંધિત સમય કરતા ૧૧ માસ વહેલી આ પ્રથમ બેચની ઐતિહાસિક ડિલિવરી ફક્ત સાત મહિનામાં પૂરી કરી છે. આ કાર્ય ફર્સ્ટ-ઓફ-પ્રોડક્શન મોડેલ (FOPM) નિર્ધારિત ૧૮ મહિનાના વિકાસ સમયપત્રક સામે છ મહિનામાં સાકાર થયા બાદ જથ્થબંધ ઉત્પાદન ક્લિયરન્સ (BPC) પ્રાપ્ત થવાથી હવે તેનું પૂર્ણ-કક્ષા પર ઉત્પાદનમાં ઝડપી સંક્રમણ શક્ય બન્યું છે.

આ ગનના યોજાયેલા અર્પણ વિધી કાર્યક્રમમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની સંપાદન પાંખના મહા નિર્દેશક અને અધિક સચિવ શ્રી એ. અનબારાસુ અને ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સંકલિત ખાનગી ક્ષેત્રના નાના શસ્ત્રના અદાણી ડિફેન્સના નાના શસ્ત્રો માટેના કારખાનામાં ઉત્પાદન કરવામાં આવેલ પ્રહર એલએમજી આયાતી પાયદળ શસ્ત્રો પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડી સંરક્ષણ સ્વ-નિર્ભરતાને મજબૂત બનાવે છે. ૧00 એકરમાં ફેલાયેલા આ કારખાનામાં બેરલ ઉત્પાદન, બોલ્ટ કેરિયર અને રીસીવર ફેબ્રિકેશન, એડવાન્સ્ડ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીનિંગ, રોબોટિક્સ, સપાટી સારવાર, ચોકસાઇ મેટ્રોલોજી, ધાતુશાસ્ત્ર પ્રયોગશાળા અને ભૂગર્ભમાં ૨૫-મીટર ફાયરિંગ રેન્જને એકીકૃત કરતી સુવિધા ઉપલબધ કરવામાં આવી છે.
દરેક શસ્ત્રને અજમાવતા પહેલાં તેનું જીવનચક્ર પરીક્ષણ, બેલિસ્ટિક મૂલ્યાંકન અને પર્યાવરણીય પરીક્ષણોમાંથી પસાર થવાથી ભારતીય સશસ્ત્ર દળો દ્વારા જરૂરી ઓપરેશનલ અને વિશ્વસનીયતાના ધોરણોનું સુનિશ્ચિત પાલન કરે છે.

ગ્વાલિયરમાં મોટા પાયે ઉત્પાદન માટે ડિઝાઇન કરાયેલ વાર્ષિક ૧00,000 શસ્ત્રોના ઉત્પાદનની ક્ષમતા ધરાવતી આ સુવિધામાં ૯0 ટકાથી વધુ સ્વદેશી સ્ત્રોત છે. આ સુવિધા કુશળ રોજગારી પેદા કરીને પુરવઠાની કડીમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો (MSMEs) ને ટેકો આપીને મધ્યપ્રદેશની વ્યાપક ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં યોગદાન આપી રહી છે.

૨૦૨૪માં ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાર્યરત કરવામાં આવેલા વાર્ષિક ૩૦૦ મિલિયન રાઉન્ડ નાના કેલિબર દારૂગોળાની ક્ષમતા ધરાવતા અદાણી ડિફેન્સના ગોલાબારુદ સંકુલ મારફત ઉત્પાદન ક્ષમતાને પણ ટેકો આપવામાં આવે છે. સંકલિત શસ્ત્રો અને દારૂગોળા ઇકોસિસ્ટમને મજબૂત બનાવતા મોટા અને મધ્યમ કેલિબર દારૂગોળાનું ઉત્પાદન કરવાની આ સંકુલની ક્ષમતાઓને વિસ્તૃત કરવાની યોજના છે.
ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાય ચેઇન્સમાં આ સંકલિત અભિગમ સ્થિતિસ્થાપકતા વધારીને અમલીકરણની સમયરેખામાં સુધારો કરે છે અને સંરક્ષણ ઉત્પાદનમાં લાંબા ગાળા સુધી સ્વનિર્ભરતાને આધાર આપે છે.
ગ્વાલિયર ખાતેની આ સવલત ભારતીય સશસ્ત્ર દળો માટે ક્લોઝ ક્વાર્ટર બેટલ (CQB) શસ્ત્રોનું ઉત્પાદન કરવા માટે પણ સજ્જ છે, જે ભારતની સ્વદેશી નાના શસ્ત્રો ક્ષમતાને વધુ વિસ્તૃત કરે છે.

પ્રહર લાઇટ મશીન ગન ૭.૬૧ x૫૧ mmની લાક્ષણિક્તાઓમાં સચોટ, મજબૂત અને વિશ્વસનીય છે. લાઇટ મશીનગન ખુલ્લા બોલ્ટથી ફાયરિંગ, પિસ્ટન હેડ પર ગેસ ઇમ્પેક્ટ, ફરતી બોલ્ટ લોકીંગ છે અને ફાયરિંગનો સલામત, અર્ધ-સ્વચાલિત અને સ્વચાલિત મોડ ધરાવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વધારાની શક્તિ માટે ગેસ રેગ્યુલેટર શામેલ છે.એસોલ્ટ ડ્રમ (૧૨0 આરડીએસ) અથવા બેલ્ટ ચેઇનમાંથી ફીડ મળે છે.તેનું બાયપોડ મજબૂત અને ટકાઉ છે. મેદાનમાં જાળવણી માટે તેને ઝડપથી ડિસમેન્ટલ કરી શકાય છે. આ ગનમાં એડજસ્ટેબલ બટ સ્ટોક અને ગાલ રેસ્ટ ઉપરાંત વધારાની સલામતી પદ્ધતિઓ અને આર્યન સાઇટ્સ બેક અપ છે. ફકત શસ્ત્રનું વજન આઠ કીલોગ્રામ અને બેરલ લેન્થ (mm) ૫૦૮ (૨૦’’) જ્યારે કુલ લંબાઇ ૧૧૦૦ mm અને અસરકારક રેન્જ ૧૦૦૦ m છે.

You Might Also Like

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
જી રામ જી બિલના વિરોધમાં અડધી રાત્રે વિપક્ષ હડતાળ પર, સંવિધાન ગૃહની બહાર પડાવ નાખ્યો
Hotline News Hotline News December 20, 2025
21 સપ્ટેમ્બરે આતિશીનો શપથ ગ્રહણ, સાથે આ મંત્રીઓ પણ લેશે શપથ
બે મહિલાઓએ ફોટો ક્લિક કર્યો, પછી પૂછ્યો ફોન નંબર તો મળ્યો આ જવાબ
Adani airport: પ્રથમ ફ્લાઇટ પરીક્ષણમાં સફળ, નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થવાના આરે
“હું તાઇવાન અને જીમ લાઇની મુક્તિનો મુદ્દો ઉઠાવીશ,” ટ્રમ્પે શી જિનપિંગ સાથેની વાતચીતનો એજન્ડા નક્કી કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
ટેકનોલોજીબિઝનેસભારત

અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે

Hotline News Hotline News July 1, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?