By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જો ઇન્ડક્શન ઉપલબ્ધ ન હોય તો ઇન્ફ્રારેડ સ્ટોવ ખરીદો, જાણો કયો ખરીદવો વધુ સારું?
    March 14, 2026
    વિશ્વનું 95% ઇન્ટરનેટ સમુદ્રની નીચે ચાલે છે, હોર્મુઝ સંકટથી ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ભય
    March 11, 2026
    સુરતના દરિયે હવાઈ ડ્રોન હુમલાને પહોચી વળવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટનું સંયુક્ત ઓરેશન
    March 9, 2026
    ઓનલાઈન ગેમિંગને લઈને મોટો ખુલાસો, બાળકો ક્યારે કરે છે આત્મહત્યા? સંશોધનમાં મોટો ખુલાસો
    March 7, 2026
    શું પોપ સ્ટાર Selena Gomezએ તમને પણ ઇન્સ્ટાગ્રામ પર તેના ક્લોઝ ફ્રેન્ડની લિસ્ટમાં ઉમેર્યા છે?
    March 6, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉનાળાની સિઝનમાં અમૃત સમાન લાભકારી છે તરબૂચ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ઉનાળાની સિઝનમાં અમૃત સમાન લાભકારી છે તરબૂચ
Top Newsઆરોગ્ય

ઉનાળાની સિઝનમાં અમૃત સમાન લાભકારી છે તરબૂચ

ગરમીના દિવસોમાં તરબૂચ શરીરને ઠંડક આપવા માટે સૌથી સારામાં સારુ ફળ માનવામાં આવે છે. તરબૂચ ગરમીથી રાહત આપવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, રાઈબોફ્લેવિન, આયરન, કેલ્શિયમ, ઝિંક, ફાઈબર, નિયાસિન, આયરન, વિટામિન-એ, બી, સી અને લાઈકોપીન જેવા કેટલાય પોષક તત્વો જોવા મળે છે. જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. પણ શું તમે જાણો છો કે તરબૂચ ખાવાની સાચી રીત કઈ છે, શું આપને ખબર છે, તરબૂચ દિવસમાં ક્યારે ખાવું જોઈએ?

Hotline News
Last updated: March 14, 2026 2:34 PM
Hotline News - Editor Published March 14, 2026
SHARE
  • ઉનાળામાં તરબૂચ ખાશો તો રોગો રહેશે દૂર
  • કેન્સર જેવા ગંભીર રોગોથી બચાવે છે તરબૂચ
  • ગરમીમાં શરીરને ઠંડક આપે છે તરબચ

ઉનાળાની સીઝન છે ત્યારે બપોરના સમયે ફ્રૂટ-ડિશમાં તરબૂચનો સમાવેશ કરવો બેસ્ટ ગણાય છે. ઠંડકની સાથે શરીરને જરૂરી પોટેશિયમ અને સોડિયમ જેવાં મિનરલ્સ પણ એમાંથી મળી રહે છે એ એનો બેવડો ફાયદો છે. સામાન્ય રીતે ગરમીમાં પરસેવો થાય એટલે શરીરમાંથી આ મિનરલ્સ પરસેવા વાટે નીકળી જતાં એની કમી થઈ જાય છે. એની સરભર તરબૂચથી થઈ શકે છે. 

આદુર્વેદિક ફાયદા

આયુર્વેદના મતે તરબૂચ સ્વભાવે ઠંડું અને શીતળ છે. એ પિત્ત ઘટાડે છે, કફ કરે છે અને બળતરા મટાડે છે. એ રેચક છે અને મળ બાંધે છે. તરબૂચ કાચું હોય તો પિત્ત કરે છે અને ગરમ પડે છે. પાકું તરબૂચ પિત્ત શમાવે છે, કફ કરે છે અને ઠંડું છે.

આ રીતે ખાશો તો થશે નુકસાન

આ વાતમાં કોઈ બેમત નથી કે તરબૂચ ખાવાથી ઘણાં સ્વાસ્થ્ય લાભ મળે છે. પરંતુ એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં 200 ગ્રામથી વધારે તરબૂચ ન ખાવું જોઈએ. એટલે કે ત્રણ મોટી સ્લાઈઝ તરબૂચ ખાઈ શકે છે. તેનાથી વધારે ખાવાથી સ્વાસ્થ્યને ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે. આ સાથે જ ક્યારેય તડકા બપોરે તરબૂચ ખાવું નહીં. અથવા તો લારીઓ પર મળતું, ખુલ્લું અને બરફ પર મૂકેલું ઠંડુ તરબૂચ પણ ખૂબ જ નુકસાનકારક છે. જેથી ધ્યાન રાખવું.

વજન ઉતારવામાં કરે છે મદદ

ઉનાળામાં આવતા ફળના જ્યૂસ પીવો, આ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ફળનું નામ તરબૂચ છે. હા, તરબૂચનો જ્યૂસ વજન ઘટાડવાની સાથે-સાથે અનેક બીમારીઓ પણ ઓછી કરે છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામિન A, B, C, પોટેશિયમ, લાઇકોપીન અને એમિનો એસિડ હોય છે. આ એકદમ ફેટ ફ્રી છે. એક કપ જ્યૂસમાં માત્ર 40 કેલેરી હોય છે.

ગંભીર રોગો સામે રક્ષણ

તરબૂચમાં એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સની માત્ર ભરપૂર હોય છે તેને લેવાથી બોડીના તમામ ફંક્શન્સ સરખી રીતે ચાલવા લાગે છે. એન્ટીઓક્સીડેન્ટ્સ બોડીમાં થયેલા ડેમેજને રિપેર કરે છે.’ તેમાં જોવા મળતું લાઇકોપીન કેન્સર, હાર્ટ ડિસીઝ અને પ્રોસ્ટેટની હેલ્થ સારી રાખે છે.

ટોક્સિન્સ દૂર કરે છે

વિટામિન, મિનરલ્સથી ભરપૂર તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ફેટ કે કોલેસ્ટ્રોલ નથી હોતું. તરબૂચમાં ફાઈબર અને પાણીનું વધુ પ્રમાણ હોવાને લીધે તે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. શરીરના પાચનતંત્રને પણ તરબૂચ મજબૂત બનાવે છે. તરબૂચમાં વિટામિન-એ, બી6 તેમજ વિટામિન-સી હોય છે. 

ડાયાબિટીસમાં લાભકારી

અસ્થમા, ડાયાબિટીસ, આંતરડાનું કેન્સર જેવી કેટલીય બીમારીઓ સામે તરબૂચ ખાવાથી રક્ષણ મળે છે. ફાઈબર અને પોટેશિયમને કારણે પણ તે શરીર માટે ઉત્તમ છે. રોગ સામે લડવા માટે તરબૂચ ખાવું અત્યંત જરૂરી છે. 

You Might Also Like

હે ભગવાન! રોકડ અને દાગીનાની સાથે, ચોર LPG સિલિન્ડર પણ લઈ ગયા

વરસાદની ‘આગાહી’: ઉનાળાના આગમન સાથે ગુજરાત તપવા લાગ્યું, બાબા વેંગા અંબાલાલ પટેલે કહ્યું- રાહત મળશે

ગર્ભનિરોધક ગોળીઓએ ખોલ્યું રહસ્ય, ભત્રીજી સાથે કાકા કરતા હતા ખોટા કામ

“પોતાની સ્ટોરી યોગ્ય રીતે કહી ન શક્યા”: અદાણી ગ્રૂપની ટીકા પર કરણ અદાણીએ કહ્યું…

ડેટિંગની દુનિયામાં ભયાનક ટ્રેન્ડ આલ્પાઇન ડિવોર્સ, કેમ વાયરલ થઈ રહ્યું છે

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના નિયમો હળવા કર્યા, રોકાણકારો અને વિદેશીઓને રાહત
Hotline News Hotline News December 23, 2025
ફરહાન અખ્તરે કહ્યું શાહરૂખ ખાનનું સ્ટારડમ કેમ ચાલુ છે? પ્રિયંકામાં શું છે ખાસ
સ્વિગી ડિલિવરી બોયના વેશમાં આવેલા ચોર, વૃધ્ધાની સોનાની ચેઇન ઝટકામા લૂંટાઇ, ગુજરાતની આ ઘટના તમને સાવધાન કરી દેશે  
અદાણી એનર્જી સોલ્યુશન્સે Q4 અને FY25 ના અંતે રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા
મિત્રતા, ન્યુડ વિડીયો… એક પુરુષને હની ટ્રેપમાં ફસાવી 50 લાખ રૂપિયા માંગ્યા, પૈસા લેનાર મહિલા અને વકીલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

લાઇટ નથી, રૂમ નથી અને પંખા નથી… શાળાના 82 બાળકો ગરમીમાં શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર

Hotline News Hotline News March 14, 2026
Top Newsગુજરાતવડોદરા

કોણ છે કક્ષા પટેલ? સંઘના ઉપપ્રમુખ બનીને હલચલ મચાવી હતી, હવે ગુજરાત ભાજપમાં મળી એન્ટ્રી

Hotline News Hotline News March 14, 2026
Top Newsગુજરાત

કોણ છે ડૉ. કાયનાત અંસારી? જેમણે ગેરકાયદેસર દારૂના વેચાણ પર ‘જનતા રેડ’ પાડી હતી, હવે ધરપકડ

Hotline News Hotline News March 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?