By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ લાદ્યો, RE-NEET પરીક્ષાને કારણે લેવાયો નિર્ણય
    June 16, 2026
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ
ગુજરાતબિઝનેસભારત

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ

Hotline News
Last updated: January 30, 2026 11:53 AM
Hotline News - Editor Published January 30, 2026
SHARE

મુંદ્રા: ગુજરાત સરકારે તા. ૧૫ જુલાઈ ૨૦૦૫ના રોજ નવીનાલ ગામમાં આવેલી ૯,૩૪,૮૨૯ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિકાસ માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા SEZ જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૧માં PIL નં. ૧૭/૨૦૧૧ હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારના તા. ૨૭ જૂન ૨૦૦૫ના નોટિફિકેશનને પડકારવામાં આવ્યો હતો,  આ અરજીમાં ૧૫ જુલાઈ ૨૦૦૫ના ફાળવણી આદેશને પણ પડકારવામાં આવ્યો હતો અને કંપનીને ફાળવેલ ગૌચર જમીન પરત લેવાની માંગ કરવામાં આવી હતી.

તા. ૫ જુલાઈ ૨૦૨૪ના રોજ આ PILની સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે APSEZને આશ્ચર્યમાં મૂકી દેતી રીતે એક એફિડેવિટ દાખલ કર્યું હતું, જેમાં તા. ૪ જુલાઈ ૨૦૨૪નો આદેશ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ બે દાયકા પહેલાં એટલે કે ૨૦૦૫માં ફાળવેલી ૧,૦૮,૨૨૩૫ હેક્ટર જમીન પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ જમીન પરત લેવાનો આદેશ કંપનીને કોઈ નોટિસ આપ્યા વિના, સુનાવણી આપ્યા વિના અને કારણ બતાવવાની તક આપ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના આ એફિડેવિટ પર આધાર રાખીને ગુજરાત હાઈકોર્ટે તા. ૫ જુલાઈ ૨૦૨૪ના આદેશ દ્વારા રાજ્ય સરકારને આ પરત લેવાના આદેશ મુજબ જમીન પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.

આ આદેશથી અસંતુષ્ટ થઈને અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડે ભારતની સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તા. ૧૦ જુલાઈ ૨૦૨૪ના આદેશ દ્વારા હાઈકોર્ટના આદેશની અમલવારી પર સ્ટે મૂક્યો હતો.

પ્લીડિંગ્સ પૂર્ણ થયા બાદ, આ મામલાની વિગતવાર સુનાવણી તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કરવામાં આવી. તમામ પક્ષોની સુનાવણી બાદ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના આદેશ દ્વારા ગુજરાત હાઈ કોર્ટના તા. ૫ જુલાઈ ૨૦૨૪ના ચુકાદા અને આદેશને રદ કરી દીધો છે અને ગુજરાત સરકારના તા. ૪ જુલાઈ ૨૦૨૪ના જમીન પરત લેવાના આદેશને પણ રદ કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય થી સદર ગૌચર જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત છે. જે અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને નોંધપાત્ર રાહત આપે છે.

You Might Also Like

APSEZ એ AI-નેતૃત્વ પરિવર્તનને વેગ આપવા માટે યુએસ સ્થિત કાલેરિસ સાથે ભાગીદારી કરી

સ્વાસ્થ્ય સાથે રમત! સડેલા કેરીમાંથી મેંગો શેક બનાવવામાં આવી રહ્યો હતો; ફૂડ વિભાગે જપ્ત કર્યો

સંત મુક્તાનંદ સ્વામીનો દાવો છે કે ભરૂચની જામા મસ્જિદ એક મંદિર સંકુલ હતું

બાંગ્લાદેશથી આવેલી ‘સીમા’, કાજલનો વેશ ધારણ કરીને હિન્દુ સાથે લગ્ન કર્યા, સરકારે પગલાં લીધા

કરીમે ‘આદિત્ય’ તરીકે ઓળખ આપીને 100 છોકરીઓને ફસાવી; તેના મોબાઇલમાંથી ફોટા અને વીડિયો મળી આવ્યા

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
CM યોગી આવતીકાલથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે, હાઇ-સ્પીડ ટ્રેનમાં 100 કિમીની ટ્રાયલ યાત્રા કરશે
Hotline News Hotline News February 23, 2026
અદાણી પોર્ટસ અને સેઝ ગુજરાતના કંડલા પોર્ટ ખાતે બહુહેતુક બર્થ વિકસાવશે
આદિવાસીઓને ‘વનવાસી’ કહેવા બદલ રાહુલ ગાંધીએ ગુજરાતમાં BJP-RSSને ઘેર્યા, PM મોદી પર પણ પ્રહારો કર્યા
helicopter Charter Planes દ્વારા મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે ભક્તો આવી રહ્યા છે
રખડતા કૂતરાઓના ટોળાએ એક માસૂમ બાળક પર હુમલો કર્યો, તેને 35 ટાંકા આવ્યા, તેના પિતાએ કહ્યું – જો બે સેકન્ડ મોડું થયું હોત તો…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

Prix Versailles 2026: અદાણીના આ બે એરપોર્ટે વિશ્વના સૌથી સુંદર એરપોર્ટની યાદીમાં સ્થાન મેળવ્યું

Hotline News Hotline News June 16, 2026
Top Newsગુજરાતવડોદરા

નકલી FIR, CBI નોટિસ અને સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો… વડોદરાના સિનિયર સિટીઝન સાથે ₹1.47 કરોડની છેતરપિંડી થઈ

Hotline News Hotline News June 16, 2026
Top Newsગુજરાત

‘મારી બાંગ્લાદેશી પત્નીને દેશનિકાલ ન કરો; તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો છે,’ પતિએ સરકારને વિનંતી કરી

Hotline News Hotline News June 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?