By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભરૂચના દહેજ વિસ્તારમાં 2000 વિદ્યાર્થીઓને અદાણી સમૂહ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ અપાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > ભરૂચ > ભરૂચના દહેજ વિસ્તારમાં 2000 વિદ્યાર્થીઓને અદાણી સમૂહ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ અપાઈ
ગુજરાતભરૂચસિટી ન્યૂઝ

ભરૂચના દહેજ વિસ્તારમાં 2000 વિદ્યાર્થીઓને અદાણી સમૂહ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ અપાઈ

Hotline News
Last updated: January 15, 2026 3:14 PM
Hotline News - Editor Published January 15, 2026
SHARE

દહેજ, ભરૂચ : અદાણી પોર્ટ દહેજ ટીમ દ્વારા કર્મચારી સ્વયંસેવક પ્રવૃત્તિ હેઠળ દહેજ વિસ્તારના ૧૨ ગામની ૧૪ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર તાલીમ આપવામાં આવી હતી. અદાણી પોર્ટ દહેજ અને અદાણી ફાઉન્ડેશને સંયુક્ત રીતે અને સ્થાનિક શાળાના સહયોગથી યોજાયેલી આ નવતર પહેલને વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી ઉત્સાહવર્ધક પ્રતિસાદ સાંપડ્યો હતો.

પૂર્ણાહુતિ કાર્યક્રમ અટાલી આશ્રમશાળામાં યોજાયો હતો. આ પ્રસંગે દહેજ પોર્ટના સીઓઓ કેપ્ટન ધરમ પ્રકાશ,  સિક્યુરિટી હેડ નિયાઝુદ્દીન ખાન,  સ્વાસ્થ્ય અધિકારી હબીબ પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકો અને અદાણી  ફાઉંડેશન ટીમ હાજર રહી હતી. તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવીને, દૈનિક જીવનમાં થતી નાની આપત્તિઓ દરમિયાન તેઓ સલામત અને યોગ્ય પ્રતિસાદ આપી શકે તેવો આત્મવિશ્વાસ વિકસાવવાનો હતો. તાલીમ દરમિયાન પ્રાથમિક સારવારનો પરિચય, આપત્તિ સમયે અનુસરવાના સુરક્ષા નિયમો, કાપ, દાઝ, નાકમાંથી લોહી આવવું અને પડી જવાની સ્થિતિમાં સારવાર બેભાન અથવા ચક્કર આવતાં બાળકને મદદ કરવાની પદ્ધતિ, ઈમરજન્સી સેવાઓ માટે 108 પર સંપર્ક, ગળામાં ખોરાક અટવાય તેવા કિસ્સામાં કરવાના પગલાં, કરવાના અને ન કરવાના મુદ્દાઓ (Do’s & Don’ts) વગેરે વિશે નિષ્ણાંતો દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ બાદ મહાનુભાવોએ અટાલી આશ્રમ શાળાના ડાઇનિંગ હોલની મુલાકાત લીધી હતી. આ ડાઈનિંગ હૉલ આદિવાસી વિદ્યાર્થીઓ માટે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન અદાણી ફાઉન્ડેશનના યોગદાનથી નિર્માણ થયું હતું. ઉલ્લેખનીય છે કે અટાલી આશ્રમ શાળા એક નિવાસી શાળા છે, જ્યાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આવી પહેલો દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા સતત પ્રયત્નશીલ છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

#GujaratAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બુલેટ બાબા મંદિર : અહીં બાઇકને ભગવાનની જેમ પૂજવામાં આવે છે! દારૂ અને સિગારેટ ચઢાવવાથી ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે
Hotline News Hotline News April 28, 2025
Kangana Ranautની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પાછળની વાસ્તવિક વાર્તા
વાયુસેનાએ શરૂ કરી ‘કવાયત-આક્રમણ’ : રાફેલ સામેલ : નૌકાદળના INS સુરતે મિસાઈલ દાગ્યા
એક દિવસમાં ₹ 4,73,26,91,37,000ની કમાણી… આ વર્ષે પહેલી વાર અદાણીએ નફો કર્યો
એક ઘર, 5 મૃતદેહો, બધાના કપાળ પર ગોળી વાગી… આખો પરિવાર નાશ પામતા સનસનાટી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?