By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઇન્ડિયા મેરીટાઇમ વીક-2025માં અદાણી પોર્ટ્સ ભારતની બ્લુ ઇકોનોમીનું પથપ્રદર્શક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ઇન્ડિયા મેરીટાઇમ વીક-2025માં અદાણી પોર્ટ્સ ભારતની બ્લુ ઇકોનોમીનું પથપ્રદર્શક
Top Newsબિઝનેસ

ઇન્ડિયા મેરીટાઇમ વીક-2025માં અદાણી પોર્ટ્સ ભારતની બ્લુ ઇકોનોમીનું પથપ્રદર્શક

Hotline News
Last updated: October 27, 2025 11:23 AM
Hotline News - Editor Published October 27, 2025
SHARE

ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર અને ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) અદ્યતન ટેકનોલોજી અને આત્મનિર્ભરતા સાથે દરિયાઇ વેપારના ટકાઉ ભવિષ્યને વેગ આપી રહ્યું છે. 27-31 ઓક્ટોબર દરમિયાન મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત ઇન્ડિયા મેરીટાઇમ વીક (IMW) 2025 ભારતના દરિયાઇ પુનરુત્થાનના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશન (IPA) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 1,00,000 થી વધુ પ્રતિનિધિઓ, 500+ પ્રદર્શકો, 200+ વૈશ્વિક વક્તાઓ અને 100+ દેશોના સહભાગીઓ વૈશ્વિક દરિયાઈ અર્થતંત્રના ભવિષ્યનો રોડમેપ તૈયાર કરે છે.

આ વૈશ્વિક સંકલનના કેન્દ્રમાં ભારતનું સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) રહ્યું. દેશની બ્લુ ઇકોનોમીને નવો આકાર આપવામાં તેની મુખ્ય ભૂમિકા છે. APSEZની ટેકનોલોજી, મેક-ઇન-ઇન્ડિયાની અત્યાધુનિકતા અને ટકાઉપણું તેમજ ભારતની દરિયાઈ વેપાર વૃદ્ધિની વાર્તાને કેવી પુન:વ્યાખ્યાયિત કરી રહ્યું છે. 29 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતી ગ્લોબલ મેરીટાઇમ CEO ફોરમમાં દરિયાઈ વિશ્વનું નેતૃત્વ કરવાની ભારતની મહત્વાકાંક્ષાને નવું જોમ પૂરુ પાડશે.

છેલ્લા એક દાયકામાં ભારતની દરિયાઈ નીતિનો લેન્ડસ્કેપ સાગરમાલા અને મેરીટાઇમ વિઝન 2030 ના માળખા હેઠળ ઝડપથી વિકસિત થયો છે, જેમાં બંદરો, શિપિંગ અને આંતરિક જળમાર્ગોમાં 150 થી વધુ પહેલોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારતના વિઝન સાથે બંદર-સંચાલિત વિકાસને આગળ ધપાવીને, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને ભારતને વૈશ્વિક દરિયાઈ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.

વૈવિધ્યસભર અદાણી જૂથનો ભાગ APSEZ ભારતના બંદર-સંચાલિત વિકાસના પાયાના પથ્થર તરીકે ઉભરી આવ્યું છે. 1990 ના દાયકામાં ગુજરાતના મુન્દ્રા ખાતેના એક બંદરથી APSEZ હવે સમગ્ર ભારતમાં 15 અને વિદેશમાં ચાર બંદરોનું સંચાલન કરે છે, જેમાં 12 મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્કસ, 132 રેક અને 5,000+ વાહન કાફલાઓનો સમાવેશ થાય છે. ભારતના કુલ કાર્ગોના લગભગ એક ચતુર્થાંશનું સંચાલન કરીને APSEZ દેશની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગિતાનું પ્રતિનિધિત્વ કરે છે.

IMW 2025 ના APSEZ પેવેલિયન ચાર મુખ્ય સ્તંભોમાં આત્મનિર્ભર ભારત, મહિલા સશક્તિકરણ, AI-સંચાલિત લોજિસ્ટિક્સ અને અસરકારકતાનો સમાવેશ થાય છે. આ વર્ષે થનારા એમઓયુ મેક-ઇન-ઇન્ડિયા ફ્રેમવર્ક હેઠળ ભારતના બંદર, ડ્રેજિંગ અને બંદર ક્ષમતાઓને આગળ વધારશે. હાર્બર બિઝનેસ હેઠળ APSEZ દરિયાઈ સેવાઓમાં તેના નેતૃત્વને મજબૂત બનાવતા લાંબા ગાળાના MoU પર હસ્તાક્ષર કરશે.
APSEZના પ્રદર્શનની એક મુખ્ય વિશેષતા છે ભારતનો પહેલો ટ્રેલિંગ સક્શન હોપર ડ્રેજર (TSHD) સિમ્યુલેટર, જે ARI Simulation દ્વારા Make-in-India કાર્યક્રમ હેઠળ APSEZ માટે સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત MoUમાં મુંબઈ પોર્ટ ઓથોરિટી (MBPA) સાથે સાત વર્ષ માટે છ ASTDS ટગ અને 15 વર્ષ માટે એક ગ્રીન (GTTP) ટગના સપ્લાય અને ચાર્ટર ભાડા માટે, VO ચિદમ્બરનાર પોર્ટ ઓથોરિટી (VOCPA), તમિલનાડુ, સાત વર્ષ માટે બે હાર્બર ટગના ચાર્ટર ભાડા માટે,ચેન્નાઈ પોર્ટ ઓથોરિટી (ChPA) સાથે એક 60 TBP એસ્કોર્ટ ટગ વેસલ (ETV) ના ચાર્ટર ભાડા માટે, બાર ટગબોટના નિર્માણ માટે શિપિંગ ડિરેક્ટોરેટ જનરલ (DGS) સાથે પીએમ મોદીની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ડ્રેજિંગ સેગમેન્ટમાં, APSEZ સ્વ-સંચાલિત ગ્રેબ ડ્રેજરના નિર્માણ માટે MoU પર હસ્તાક્ષર કરશે, જે સ્વદેશી દરિયાઈ એન્જિનિયરિંગમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.

APSEZ વઢવાણ બંદર, હલ્દિયા બંદર, વિઝિંજામ LNG બંકરિંગ અને દિઘી બંદર પર નવા અને વ્યૂહાત્મક વિકાસ માટે MoU પર હસ્તાક્ષર કરશે, જે ક્ષમતા નિર્માણ અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. APSEZ નું મુખ્ય આકર્ષણ ભારતનું પ્રથમ ટ્રેઇલિંગ સક્શન હોપર ડ્રેજર (TSHD) છે, જે ARI સિમ્યુલેશન દ્વારા મેક-ઇન-ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ APSEZ માટે સ્વદેશી ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ હબ કેરળના વિઝિંજમ બંદરે APSEZ દેશમાં પ્રથમ મહિલા ક્રેન ઓપરેટરોને તાલીમ સાથે તૈનાત કરી ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસમાં સમાન તકો ઊભી કરી છે. તેનું ઝીરો ટચ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ AI-સંચાલિત આગાહી વિશ્લેષણનો ઉપયોગ કરીને બંદરો, રેલ, રોડ અને આંતરિક જળમાર્ગોને એકીકૃત કરે છે. જેનાથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી કાર્યક્ષમતામાં સુધારો થાય છે.

અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન (ASE) દ્વારા APSEZ એ બે વર્ષમાં 8,000 થી વધુ યુવાનોને બંદરો અને લોજિસ્ટિક્સમાં તાલીમ આપી 100% રોજગારી પ્રદાન કરી છે. APSEZ નેટવર્કમાં, 53,000 વ્યક્તિઓએ સલામતી તાલીમ અને 7,000 યુવાનો અને મહિલાઓને અદાણી કૃષ્ણપટ્ટનમ બંદર ખાતે કાર્યકુશળ બનાવવામાં આવ્યા છે.

ભારતની બ્લુ ઇકોનોમી GDP માં લગભગ 4% ($13.2 બિલિયન) યોગદાન આપે છે, તે ઝડપથી માછીમારી, નવીનીકરણીય ઊર્જા, દરિયાકાંઠાના પ્રવાસન અને લોજિસ્ટિક્સમાં વૃદ્ધિ કરી રહ્યું છે. પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 100% FDI ને મંજૂરી અને ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ (GTTP) તેમજ હરિત સાગર માર્ગદર્શિકા જેવી ગ્રીન પહેલ સાથે ટકાઉપણું અને આત્મનિર્ભરતા એકરૂપ થઈ રહી છે. જેમ જેમ ભારત સમુદ્રી વ્યાપારમાં નેવિગેટ કરે છે, APSEZ નું નેતૃત્વ – મેક-ઇન-ઇન્ડિયા નવીનતા, ડિજિટલ પરિવર્તન અને સમાવિષ્ટ વૃદ્ધિ સાથે રાષ્ટ્રની દરિયાઇ મહત્વાકાંક્ષાને મૂર્ત બનાવી રહ્યું છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

#AdanihotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન થતા ધારાવીના રહેવાસીઓએ સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા
Hotline News Hotline News September 13, 2024
અંબુજા સિમેન્ટે ‘નેટ ઝીરો’ માટે ફિનિશ કંપની કૂલબ્રૂક સાથે કરાર કર્યો
અદાણી પાવરની વિસ્તરણ યોજનાઓને કેન્દ્રની પર્યાવરણ પેનલની મંજૂરી
નરેન્દ્રભાઈએ કરણી માતા મંદિરમાં નમન કર્યું : નાલ એરબેઝ પર વાયુસેનાના જવાનોને મળ્‍યા
દિપોત્સવી પર્વ પર અયોધ્યા સોલ શણગારવામાં આવશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતરાજકોટ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

Hotline News Hotline News February 23, 2026
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?