By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે,  મિત્રો સાથે મતભેદ થવાના સંયોગો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે,  મિત્રો સાથે મતભેદ થવાના સંયોગો
Top News

ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે,  મિત્રો સાથે મતભેદ થવાના સંયોગો

૫ ઓકટોબર થી ૧૧ ઓકટોબર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: October 6, 2025 1:34 PM
Hotline News - Editor Published October 6, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧) મેષ : આ સપ્તાહ દરમિયાન અનેક જગ્યાએથી હકારાત્મક તથા લાભદાયક,  ધંધાકીય તેમ ઔદ્યોગિક સંબંધિત નવા કામકાજ મળે તેવી પૂર્ણ સંભાવના.  ઉદ્યોગ ધંધાના નવા કામકાજની શરૂઆત માટે આ સપ્તાહ યોગ્ય નીવડશે સાથોસાથ સરકારી કામકાજ જેવા કે દસ્તાવેજી કાર્ય માટેનું આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  હેવી & હ્યુજ મશીનરીના ઉદ્યોગ તથા વ્યાપાર ના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી નીવડશે.  સરકારી કર્મચારી તથા સુરક્ષા કર્મીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  મિત્રો સાથે મતભેદ થવાના સંયોગો. વિજ્ઞાન શાખાના પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ વિદ્યાર્થી,  તથા ગૃહિણી, મહિલાકર્મી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૧૦ ઓકટોબર સામાન્ય નીવડશે.  (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ: વ્યવસાયિક લલિત કલા એવમ  કારીગરી/ક્રાફટ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કાયદો-વ્યવસ્થા વિભાગના ઉચ્ચાધિકારીઓ, સમેત આ ક્ષેત્ર/વિભાગના કર્મચારી  માટે આ સપ્તાહ લાભકારી અને શ્રેયકર નીવડશે. કન્સલ્ટન્સી તેમજ સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અતિ સાનુકૂળ જણાશે. વ્યાપાર વણિજ તથા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક રહેશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સપ્તાહ સાનુકૂળ નીવડશે.  મિત્રો, સગા સ્નેહીઓ તરફ સાથ સહકાર મળવાની પૂર્ણ સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી,  નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકારક રહેશે.  કેવળ, ૭ ઓકટોબર સાવ સાધારણ રહેશે.


(૩) મિથુન : ફ્રોઝન આહાર, કેનિંગ, પેકીંગ ફૂડસ એવમ શાકભાજી તથા ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે  આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. પ્રવાહી જ્વલનશીલ ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના  અન્ય, ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા ફાયદા થવા સંયોગ, મધ્યમ કદના વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભકારક નીવડશે.   સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળ અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૭ ઓકટોબર સામાન્ય રહેશે.


(૪) કર્ક : આ સપ્તાહે, પિત્ત ગુણ ધરાવતા જાતકોએ આરોગ્ય પ્રતિ વિશેષ સંભાળ રાખવી.  કોમોડીટી, શેર બજાર તથા સટ્ટા બજારના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ રહે તેવી સંભાવના. મોટા ઔદ્યોગિક એકમના જાતક તથા જથ્થાબંધ વ્યાપાર-વાણિજયના એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ એવમ ભાગ દોડ વાળું નીવડશે. સાથે ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો  મળવાના સંયોગ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડે સંભાવના, છતાં પ્રમોશન મળવાના પણ સંયોગ છે. સગા, કુટુંબીઓ  સાથે સુમેળ સધાશે, તેમજ સાથ સહકાર પણ મળશે.  વિદ્યાર્થી, મહિલા કર્મચારી/ કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  ૧૧ ઓકટોબર સાધારણ જણાશે.


(૫) સિંહ : આ સપ્તાહે આવેગ અને ઉતાવળ પર કાબુ રાખવો, અન્યથા, બહુ મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવના. આ સપ્તાહ દરમિયાન ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ  સરકારી ક્ષેત્રના કર્મચારી/અધિકારી માટે,  હળવી હળવી તકલીફ જણાશે. આ સપ્તાહ દરમિયાન પરિવારમાં મોસાળ તથા સાસરા પક્ષે હળવા ખટરાગ કે મનદુઃખ થવાની  સંભાવના.  વાહન ચલાવવા બાબતે વિશેષ સંભાળ રાખવી.  નાના નાના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમના જાતક માટે આ સપ્તાહ  સાધારણ જણાશે.  હેવી વ્હીક્લ્સના એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  નાના વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  પરિજનો તથા મિત્રોને સહાય કરવાના સંયોગ બને તેવી શક્યતા.  ૧૦ તથા ૧૧ ઓકટોબર સાવ સાધારણ રહેશે.

(૬) કન્યા : આ સપ્તાહ દરમિયાન સખત પરિશ્રમ થાય તેવી પૂર્ણ સંભાવના.  અગાઉ બોલીને બગડી ગયેલા સંબંધ સાવ અચાનક રીતે સુધરી જવાના સંયોગ. સાથે બહારી અવૈધ સંબંધમાં સાચવવું. નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. ખાનગી એકાઉન્ટ, મેનેજમેન્ટ ફર્મસ તથા પ્રિન્ટ અને પબ્લિકેશન એકમના જાતક માટે સરેરાશ સપ્તાહ.  ટ્રાવેલ તથા ટ્રાન્સ્પોર્ટેશન ના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ.
ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું હળવું ચડાવઉતાર વાળુ જણાશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. પરિવારમાં સાથ સહકાર અકબંધ રહેશે.  ગૃહિણી, તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે લાભદાયી સપ્તાહ. ૭ ઓકટોબર મધ્યમ જણાશે.


(૭) તુલા : ફેશન તેમજ ફેબ્રીક સંબંધિત ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતક તથા શૃંગાર કોસ્મેટીકના ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ  સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. આ સિવાયના, અન્ય, ઉદ્યોગ ધંધા વ્યવસાયના જાતક માટે આકસ્મિક લાભ થઈ શકે તેવી પૂર્ણ સંભાવના તથા સંયોગ સર્જાય છે.  ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ અને લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ  લાભકારી પણ નીવડશે.   પારિવારિક સુખ, શાંતિ તથા સુમેળ વધારે ને વધારે પ્રગાઢ થવાના સંયોગ. નિવૃત્ત, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.   ૭ ઓકટોબર મધ્યમ નીવડશે.  

(૮) વૃશ્ચિક : પેરા મેડીકલ એવમ મેડીકલ,  રસાયણ વિદ્યાલય/એકમના જાતક તથા  ફાર્માસ્યુટીકલ્સના જાતક માટે આ સપ્તાહે હળવા ચડાવ ઉતાર આવે તેવી સંભાવના. તથા કોઈ વિવાદ થવાની સંભાવના. હોટેલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે.  આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયી નીવડશે.  કમીશન ગ્રેઈન મર્ચન્ટ, જથ્થાબંધ તથા છૂટક  વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતક માટે મંદીનો હળવો માહોલ જોવા મળશે. નાના વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી  માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  ૧૧ ઓક્ટોબર સામાન્ય રહેશે.


(૯) ધન : ખાનગી ફાઈનાન્સ એકમ તેમજ ખાનગી એકાઉન્ટ સંબંધિત એકમ તથા મેનેજમેન્ટ એકમ સાથે જોડાયેલ તમામ વર્ગના જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. ઈવેંટ મેનેજમેંટ એવમ કેટરીંગ સર્વિસ એકમના જાતક માટે આ સપ્તાહ હળવું  લાભદાયી જણાશે. નાના ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ લાભકારી સપ્તાહ. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ ચડાવઉતાર વાળું રહેશે. છૂટક વ્યાપાર તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે સાનુકૂળ સપ્તાહ. ૧૦ ઓક્ટોબર સરેરાશ રહેશે.


(૧૦) મકર : આ સપ્તાહે, ધંધા વ્યવસાય કામકાજ હેતુથી ભાગદોડ તથા હળવી પ્રતિકૂળતા રહે તેવી પૂર્ણ સંભાવના.  રાજકીય તથા જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલ વ્યક્તિ માટે આ સપ્તાહ બહુ લાભદાયક રહેશે.છતાં પણ વાદ વિવાદથી સો ગજ દૂર રહેવું. કમીશન મર્ચન્ટ અને બ્રોકર્સ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું જણાશે. ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ સાધારણ નીવડશે.  વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ  લાભકારી  જણાશે.  નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ૫ તથા ૬ ઓકટોબર અર્ધ મધ્યમ  જણાશે.

(૧૧) કુંભ : આ સપ્તાહ માટે કોઈ પણ પ્રકારના સટ્ટા, જુગાર, કડા કુડી, ગાળીયાથી તથા શેર બજાર થી હજાર ગજ દૂર રહેવું, નહીં મોટી સમસ્યા ભોગવવી પડે તેવી પૂર્ણ સંભાવના.  આ સપ્તાહે વણસી ગયેલા જૂના સંબંધ સુધરી જવાના સંયોગ.  કોસ્મેટીક ઉદ્યોગ-ધંધાના જાતક માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. આ સિવાય અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ચડાવઉતાર વાળુ જણાશે.   છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ સાથે લાભદાયી જણાશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  નિવૃત્ત,  મહિલા કર્મી, ગૃહિણી,  વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  ૭ ઓકટોબર સામાન્ય  જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)


(૧૨) મીન: ઉચ્ચસ્થ ગુરુ અથવા શનિ વાળા જાતક આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે.   આ સપ્તાહ દરમિયાન સર્વિસ બિઝનેસના જાતક માટે આ ભાગદોડ વાળુ તથા લાભકર્તા નીવડશે. વહીવટ વ્યવહારમાં કાળજી રાખવી. સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયના શિક્ષક, કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છૂટક વ્યાપાર કે ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ મધ્યમ અથવા પ્રતિકૂળ  નીવડે તેવી સંભાવના. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાવ સરેરાશ જણાશે.  ૮ ઓકટોબર મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)  

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર

ફોન. 09879499307

—https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
આવતીકાલે હવનાષ્ટમી: શનિવારે શ્રવણ નક્ષત્રમાં નોમ અને વિજયાદશમી
Hotline News Hotline News October 10, 2024
‘તે પોતાના ઉપદેશમાં આ જ શીખવે છે’, અખિલેશ પર અનિરુદ્ધાચાર્યની ટિપ્પણી, સપા સાંસદ પ્રિયા ગુસ્સે થઈ, આ કહ્યું
બાગેશ્વર બાબા મુંબઈ પોલીસ સાથે ક્રિકેટ રમ્યા હતા અને બાબાની ટીમે મુંબઈ પોલીસને હરાવ્યા
શું છે પ્રોજેક્ટ વિશ્વાસ, જે ગુજરાત પોલીસ માટે ‘બ્રહ્માસ્ત્ર’ બનવા જઈ રહ્યું છે, જાણો IPS નરસિમ્હા કોમર પાસે
Aajnu Rashifal: કલાત્મક ક્ષેત્રમાં તમે પ્રગતિ કરશો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?