By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શિક્ષક ગણ તેમજ  કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શિક્ષક ગણ તેમજ  કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે
Top News

શિક્ષક ગણ તેમજ  કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે

૨૧ સપ્ટેમ્બર થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: September 20, 2025 4:09 PM
Hotline News - Editor Published September 20, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧) મેષ : લેખન તથા સાહિત્ય ક્ષેત્રે તથા અખબાર કે અન્ય પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતક તથા પેકિંગ ફૂડ, કેનિંગ ફૂડ  એકમના જાતક માટે માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના.  દરેક પ્રકારના શૈક્ષણિક એકમના જાતક- શિક્ષક, કર્મચારી, વહીવટ કર્તા માટે આ સપ્તાહ હળવું વ્યસ્ત તથા ધમાલિયું જણાશે. નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ આંશિક પ્રતિકૂળ અથવા મધ્યમ નીવડશે.  તમામ વ્યાપારી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભદાયી જોવા મળશે.  જથ્થાબંધ વ્યાપાર સાથે સંકળાયેલ જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ સરેરાશ રહેશે. ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃત્ત માટે આ સાનુકૂળ સપ્તાહ.  ૨૭ સપ્ટેમ્બર મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ) 

(૨) વૃષભ : એનિમલ ફોડર્સ એકમના જાતક તેમજ  કૃષિ સંબંધિત -ધંધા વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભદાયક નીવડશે.  જાહેર ક્ષેત્રની વ્યક્તિ, કે સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ  હળવું લાભકારી રહેવાના સંયોગ. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે આકસ્મિક લાભ મળવાના સંયોગ. મધ્યમ કદના વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ  હળવું લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળ અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે.  ૨૩ સપ્ટેમ્બર મધ્યમ જણાશે.

(૩) મિથુન : સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલય સાથે સંલગ્ન જાતક એવમ શિક્ષક ગણ તેમજ  કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. વ્યવસ્થા તંત્ર તથા ખાનગી મેનેજમેન્ટ એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે સાથે અનેક નવી તક મળવાની સંભાવના. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છૂટક વ્યાપાર કે ફેરી કરતા જાતક માટે હળવું લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. સગા તથા સ્નેહીજન વચ્ચે હળવો ખટરાગ થવાના સંયોગ. વિદ્યાર્થી ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભકર્તા જણાશે.  ૨૩ સપ્ટેમ્બર મધ્યમ જણાશે.

(૪) કર્ક : આ સપ્તાહે ધંધા વ્યવસાયમાં મોટા મોટા લાભ થવાના સંયોગ.  તમામ પ્રકારના કન્સલ્ટિંગ ફર્મસના જાતક તેમજ તમામ પ્રકારના લીગલ સર્વિસ બિઝનેસ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. રિયાલ્ટી એકમના જાતક માટે બહુ ચડાવઉતાર રહેશે. સંભાળીને કામકાજ કરવા. ઔદ્યોગિક એકમના જાતક એવમ વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ  અતિ વ્યસ્ત એવમ હળવું લાભદાયક જણાશે. નાના તથા છૂટક, ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  આ સપ્તાહ  લાભદાયી નીવડશે.  જીવનમાં સંવાદિતા તથા સુમેળમાં વધારો થવાના સંયોગ. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે.  ૨૪ સપ્ટેમ્બર  સાધારણ નીવડશે.

(૫) સિંહ : પ્રવાહી આહાર, પ્રવાહી જ્વલનશીલ ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત તથા લાભદાયક નીવડશે. ફેશન તેમજ ફેબ્રીક, રેડીમેડ ગારમેન્ટ રીલેટેડ ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે હળવું લાભદાયક સપ્તાહ. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એકમ તથા વાણિજયના એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તેમજ  લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તક  મળવાની પણ સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવું લાભદાયક નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, મહિલા-કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક રહેશે. ૨૬ સપ્ટેમ્બર સાવ સાધારણ રહેશે. 

(૬) કન્યા : આ સપ્તાહે,  લાંબા સમયથી વણસી ગયેલ સંબંધમાં સમાધાન અથવા સુમેળ થવાના સંયોગ + પૂર્ણ સંભાવના.  શેર બજાર તથા કોમોડિટીના જાતક માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડશે.  ગ્રેઈન મર્ચન્ટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ વિશેષ લાભકર્તા નીવડશે. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક- વ્યાપાર કે વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ આર્થિક રીતે અર્ધ લાભકારક તેમજ વ્યસ્ત રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહે બઢતી મળવાની પૂર્ણ સંભાવના.   તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત અને સાનુકૂળ નીવડશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી આ સપ્તાહ લાભકારક નીવડશે. ૨૩ સપ્ટેમ્બર સરેરાશ રહેશે

(૭) તુલા : જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતક (( સ્ટાર & સેલેબલ પર્શન))  માટે આ સપ્તાહ થોડું પ્રતિકૂળ જણાશે.  તમામ ઔધોગિક એકમ વાળા જાતકને આ સપ્તાહ

દરમિયાન અનેક નવી તક મળશે, વ્યસ્ત રાખશે, સાથે આર્થિક રૂપે લાભદાયક નીવડશે. જથ્થાબંધ ગ્રેઈન & ગ્રોસરીના વ્યાપારી માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા લાભદાયી નીવડશે.  અન્ય, વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતક માટે આ  સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારું રહેશે.  ૨૨, ૨૩ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.

(૮) વૃશ્ચિક : રીસાઈકલીંગ એકમના જાતક તથા પોલીમર્સ અને તેને રીલેટેડ પ્લાસ્ટિક, સ્પોંજ તથા ફોર્મ જેવા તમામ ઉત્પાદના વ્યાપારી જાતક તથા ઔદ્યોગિક એકમના જાતક આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયક નીવડશે. આ સિવાયના, તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભકારી નીવડશે.  જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ પણ ભાગ દોડ વાળું એવમ હળવું  લાભદાયક રહેશે. અતિ પરિશ્રમ વાળા વ્યાપાર-વણિજના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક તથા વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ  બહુ લાભદાયક નીવડશે. મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. ૨૬ સપ્ટેમ્બર સામાન્ય રહેશે. 

(૯) ધન : જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયક નીવડશે. લોક સાહિત્યકાર, સંત-મહાત્માઓ માટે પણ આ સપ્તાહ લાભકારી નીવડશે. બેંકિંગ – વીમા એકમ જેવા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અનેક તકો વાળું તથા લાભકર્તા નીવડશે.  નાના મોટા તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના  જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક તથા પ્રગતિકારક નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ અર્ધ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહે બઢતી બદલી ની સંભાવના.  તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ૨૬ સપ્ટેમ્બર અર્ધ-સાનુકૂળ નીવડશે.

(૧૦) મકર : આ સપ્તાહ દરમિયાન ઉતાવળવૃતિ તથા ત્વરીત પ્રતિક્રિયા પર નિયંત્રણ રાખવું.  સાથો સાથ  આરોગ્ય બાબતે વિશેષ સંભાળ રાખવી. રેસ્ટોરન્ટ, હોટેલ તથા ટ્રાવેલ એજન્સી ના જાતક માટે આ સપ્તાહ વિશેષ રૂપે લાભકારક નીવડશે.  જથ્થાબંધ તથા વિદેશ વ્યાપાર અથવા વિદેશ સંબંધિત ઉત્પાદના તમામ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભવંતુ નીવડી શકે તેવી સંભાવના, સાથે નવી તક મળવાની સંભાવના. અન્ય, વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ નીવડશે. સરકારી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ સાથે બદલીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી.  વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ.   ૨૩ સપ્ટેમ્બર સાધારણ રહેશે.

(૧૧) કુંભ : જેટલી આવક થશે તેટલી જ જાવક રહેવાના સંયોગ. સર્વિસ બિઝનેસના જાતક તેમજ મેનેજમેન્ટ/ફાઈનાન્સ  રીલેટેડ કન્સલ્ટીંગ ફર્મસના જાતક માટે આ સપ્તાહ ભાગદોડ વાળું અને વ્યસ્ત નીવડે તેવી સંભાવના.  ખાદ્ય તેલ તેમજ પ્રવાહી જવલનશીલ પદાર્થ તથા કોલસા સંબંધિત ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમના જાતક આ સપ્તાહ લાભકારક નીવડશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા  વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ  માટે આ  સપ્તાહ સાનુકૂળ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક જણાશે.  ૨૨ તથા ૨૩ સપ્ટેમ્બર સાવ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન) 

(૧૨) મીન: પેટ્રોલિયમ ઉત્પાદ તથા અન્ય પ્રવાહી કે ઘન જવલનશીલ પદાર્થ  તથા  ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે આ અર્ધ પ્રતિકૂળ સપ્તાહ. ધંધા વ્યવસાયના પેન્ડીગ રહેલ કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમ તથા વાણિજયક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાની પણ સંભાવના.  સરકારી કર્મચારી માટે આ સપ્તાહ  સરેરાશ અથવા હળવું પ્રતિકૂળ રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ અને વ્યસ્ત રહેશે. સગા સ્નેહી તથા મિત્ર સાથે તનાવ વાળુ વાતાવરણ રહે તેવી સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે હળવું લાભદાયક સપ્તાહ. ૨૪ તથા ૨૬ સપ્ટેમ્બર મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી  પોરબંદર ફોન. 09879499307

https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsમનોરંજન
જ્યારે સોનુ નિગમે અરિજિત સિંહને કહ્યું કે તે પોતાના કરતા સારો છે! બોર્ડર 2 માં એક ગીત માટે બંનેએ પોતાનો અવાજ આપ્યો
Hotline News Hotline News January 29, 2026
‘તમે મારા લગ્ન કેમ નથી કરાવતા?’ આ જોઈને પિતા ગુસ્સે થયા, પુત્રને લાકડી વડે માર મારીને તેનો જીવ લીધો
ઇંગ્લેંડથી પીએચડી કરનાર ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ બન્યા
‘આ અકસ્માત છે, કાવતરું છે કે બીજું કંઈક…’, નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ અંગે મોટો ઘટસ્ફોટ
જો ફોન ચોરાઈ જાય તો છેતરપિંડીથી બચવા માટે આ રીતે એપને રીમોટલી ડિલીટ કરી શકાય
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?