By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી એકોક્તિ સ્પર્ધાનું પાંચમું વરસ, વિજેતાઓને પ્રતિભા રજૂ કરવાની તક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > પ્રેસ રિલીઝ > કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી એકોક્તિ સ્પર્ધાનું પાંચમું વરસ, વિજેતાઓને પ્રતિભા રજૂ કરવાની તક
પ્રેસ રિલીઝ

કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી એકોક્તિ સ્પર્ધાનું પાંચમું વરસ, વિજેતાઓને પ્રતિભા રજૂ કરવાની તક

જાણીતા રંગકર્મી કમલેશ મોતાની સ્મૃતિમાં આયોજિત સ્પર્ધાને સતત ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે

Hotline News
Last updated: July 26, 2025 4:37 PM
Hotline News - Editor Published July 26, 2025
SHARE

વિશ્વભરમાંથી એન્ટ્રીઝ મેળવતી કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધાની 2025ની આવૃત્તિનો આરંભ થઈ ગયો છે. ગયા વરસે સ્પર્ધામાં 23 દેશોમાંથી આશરે 200 એન્ટ્રીઝ આવી હતી. મુંબઈ, મહારાષ્ટ્રનાં વિવિધ ગામ અને શહેર, સમગ્ર ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, અમેરિકાના કેલિફોર્નિયા, આફ્રિકા, ઇંગ્લેન્ડ વગેરેથીપણ પ્રતિસ્પર્ધીઓ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. માંગરોળ મલ્ટીમીડિયાની યુટ્યુબ ચેનલ દેશવાલે અને આંગિકમ પર અપલોડ થતી સ્પર્ધાની એકોક્તિઓને ગયા વરસે સવા લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. આ વરસે વધુ સારો પ્રતિસાદ મેળવવાની આશા છે. સ્પર્ધામાં જોડાવા કલાકારોમાં ઉમળકો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અનેક પ્રવેશિકાઓ આવી ચૂકી છે.

ગુજરાતી રંગભૂમિના લોકપ્રિય કલાકાર, દિગ્દર્શક, નિર્માતા સ્વ. કમલેશ મોતાએ સ્પર્ધાની શરૂઆત કોરોના લોકડાઉનમાં કરી હતી. તેમના અણધાર્યા અવસાન પછી સ્પર્ધાને તેમના મિત્રો અને રંગકર્મીઓ આગળ વધારી રહ્યા છે. સ્પર્ધા ચાર જૂથમાં છે, સૌ માટે ખુલ્લી છે. સાત વરસથી માંડીને કોઈ પણ ઉંમરની વ્યક્તિ સહભાગી થઈ શકે છે.

ગુજરાતી ભાષામાં મહત્તમ પાંચ મિનિટની એકોક્તિ મોબાઈલ અથવા અન્ય કેમેરાથી લેન્ડસ્કેપ મૉડમાં શૂટ કરીને, કોઈ પણ ઇફેક્ટ્સ વગર સ્પર્ધામાં મોકલી શકાશે. એન્ટ્રીઝ 9040466266 મોબાઈલ પર માત્ર ટેલિગ્રામ એપ અથવા [email protected] ઈમેઈલથી મોકલવાની રહેશે. અન્ય રીતે

મોકલાયેલી એકોક્તિ નહીં સ્વીકારાય. વિજેતાઓની જાહેરાત સ્વ. કમલેશ મોતાની જન્મતિથિ, સોમવાર, પહેલી સપ્ટેમ્બર 2025એ થશે.

વિજેતાઓને ઈનામમાં ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત થશે. દેશવાલે અને આંગિકમ ચેનલ મળીને યુટ્યુબ પર મહત્તમ વ્યુઝ મેળવનારી એકોક્તિને પણ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં અપાશે. તમામ ગ્રુપના વિજેતાઓમાંથી એક વિજેતાને સ્પર્ધાની સર્વોચ્ચ ‘કમલેશ મોતા મેમોરિયલ ટ્રોફી‘ એનાયત થશે.

સ્પર્ધાનું આયોજન અપ્રામી કમલેશ મોતા, બાબુલ ભાવસાર, સંજય શાહ, સોનાલી ત્રિવેદી, પ્રફુલ પરબ, માંગરોળ મલ્ટીમીડિયા, દેશવાલે અને આંગિકમ યુટ્યુબ ચેનલ્સે કર્યું છે. વરિષ્ઠ રંગકર્મી નિરંજન મહેતા માર્ગદર્શક છે.

સ્પર્ધાનાં ચાર ગ્રુપ્સઃ ગ્રુપ 01, ઉંમર 07-15, ગ્રુપ 02, ઉંમર 16-32, ગ્રુપ 03, ઉંમર 33-50 અને ગ્રુપ 04, ઉંમર 51 અને વધુ ઉંમર.

વિગતો માટે સંપર્ક, સંજય શાહ: 9821066266 અને [email protected]

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
adani foundation hajira surat
સુરત
બાળકોની સુષુપ્ત શક્તિઓ જગાડતો અદાણી ઉત્થાન સમર કેમ્પ
Hotline News Hotline News August 10, 2024
અમેરિકાના વધારાના ટેરિફ આજે સમાપ્ત થશે: ભારતીય સામાન્ય નાગરિક માટે શું બદલાવ આવશે? વેપાર કરારના મુખ્ય મુદ્દાઓ જાણો
બલ્બની સ્વીચ ચાલુ થતાં જ રેકોર્ડિંગ શરૂ થઈ જતું, પ્રેમમાં પાગલ તબીબનું કૃત્ય સાંભળીને ચોંકી જશો
2030ના દાયકાની શરૂઆતમાં કમાન બીજાને આપશે ભારતીય અબજોપતિઃ ગૌતમ અદાણી સાથે વિશેષ મુલાકાત
ચાર્જશીટમાં લોહીના ડાઘ, ડીએનએ રિપોર્ટને સીબીઆઈએ મહત્વના પુરાવા ગણાવ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?