By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વ્યાપાર વાણિજયના જાતક માટે ભાગદોડ વાળું સપ્તાહ, સાથે અણધાર્યો લાભ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વ્યાપાર વાણિજયના જાતક માટે ભાગદોડ વાળું સપ્તાહ, સાથે અણધાર્યો લાભ
Top News

વ્યાપાર વાણિજયના જાતક માટે ભાગદોડ વાળું સપ્તાહ, સાથે અણધાર્યો લાભ

૨૦ જુલાઈ થી ૨૬ જુલાઈ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: July 19, 2025 3:41 PM
Hotline News - Editor Published July 19, 2025
SHARE

(૧) મેષ : ઉચ્ચસ્થ તેમજ સ્વગૃહી કે દિગ્બલી મંગળ ધરાવતા જાતક માટે આ સપ્તાહે  અણધાર્યો ધનલાભ થવાના સંયોગ તથા તેના ધંધાકીય કામકાજમાં વધારો થવાની સંભાવના. વ્યવસાયિક કલા તથા કન્સલ્ટન્સી ફર્મના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક એવમ વ્યાપાર- વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ  સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમના જાતક માટે બહુ લાભદેય સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી  માટે દોડધામ વાળું સપ્તાહ. ખાનગી એકમના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત નીવડશે.  વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. ૨૫ જુલાઈ મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ : આ સપ્તાહ  દરમિયાન  ઉદ્યોગ, ધંધા, વ્યવસાયમાં  અણધાર્યા લાભ થવાની સંભાવના.  ફ્રિલાન્સ આર્ટિસ્ટ માટે બહુ લાભદાયક સપ્તાહ. પ્રોફેશનલ્સ, સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ હળવું મધ્યમ રહેશે. શેરબજાર ત્થા રિયાલ્ટી ક્ષેત્રના જાતક માટે  હળવું લાભકારક સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટીર ઔદ્યોગિક, એકમના તથા વ્યાપાર વણિજના તમામ જાતક માટે આ હળવુ લાભકારી તથા ભાગદોડ વાળું સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવા લાભ વાળું સપ્તાહ રહેશે. મહિલા કર્મી,ગૃહિણી, નિવૃત્ત, ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. ૨૨ તથા ૨૩ જુલાઈ લાભદાયી જણાશે.

(૩) મિથુન : તમામ પ્રકારના સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.   બનાવટી આભૂષણ, શૃંગાર અને ફેશન સંબંધિત તમામ નાના મોટા ઉદ્યોગ-ધંધા વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક એવમ બહુ વ્યસ્ત અને ધમાલિયું જણાશે. તમામ કદના ઔધોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ  એવમ સાથે અતિ વ્યસ્ત નીવડશે.  વ્યાપાર–વાણિજયક એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામ વાળું તથા વ્યસ્ત જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ અથવા યથાવત જણાશે.  મહિલા કર્મી, નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે.  ૨૧ તથા ૨૨ જુલાઈ સરેરાશ નીવડશે. 

(૪) કર્ક : આયુર્વેદીક ફાર્મસી, આયુર્વેદ સંબંધિત તમામ ઔષધ નિર્માણ, ઔષધ વિક્રેતા સાથે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે.  આ સિવાયના, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી કર્મચારી  તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  અતિ વ્યસ્ત પરંતુ  લાભકારક પણ રહેશે.  પરિવારજનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ અકબંધ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી અને મહિલા કર્મી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી નીવડશે.  ૨૩ જુલાઈ સામાન્ય રહેશે.

(૫) સિંહ : રીયાલ્ટી એકમના જાતક માટે લાભકારી સપ્તાહ. લાભદાયક જમીન મકાનમાં  ટૂંકા ગાળાના રોકાણ લાભદાયી નીવડશે. કૃષિ એવમ કૃષિ ઉત્પાદ એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો માટે હળવું લાભદાયક સપ્તાહ. તથા ગ્રેઈન & ગ્રોસરીઝના વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ  આંશિક લાભકારી જણાશે. નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  નિવૃત્ત,  મહિલા કર્મી, ગૃહિણી,  માટે આ સપ્તાહ લાભકર્તા જણાશે.  ૨૫ જુલાઈ સરેરાશ નીવડશે.

(૬) કન્યા : મેટલ સ્ક્રેપ, વેસ્ટ પેપર, ડિસ્પોઝેબલ વેર્સ, પેકીંગ મટીરીયલ્સ ના ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના  જાતક માટે આ લાભદાયી સપ્તાહ. હેવી મશીનરીઝ રીલેટેડ ઉદ્યોગ ધંધાના જાતક તથા ડ્રાઈવર્સ સમેત ટ્રાન્સ્પોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું જોવા મળશે. આ સિવાયના ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપાર વાણિજયના જાતક માટે ભાગદોડ વાળું સપ્તાહ, સાથે અણધાર્યો લાભ મળવાની શક્યતા.  સરકારી કર્મચારી માટે અતિ વ્યસ્ત સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે દોડધામ વાળું સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી,  ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૨૧ જુલાઈ સરેરાશ રહેશે.

(૭) તુલા : સ્થાળાંતર થવાના સંયોગ. ધંધા ઉદ્યોગ હેતુ લાંબા પ્રવાસની શક્યતા જણાય છે. શેર/વાયદા બજારના જાતક માટે આ સપ્તાહ બહુ સાનુકૂળ નીવડશે. નાના મોટા તમામ ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે. વ્યાપાર-વણિજના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત, દોડધામ વાળું અને લાભકારી જણાશે. સરકારી કર્મચારી માટે બદલી અથવા બરતરફી જેવા સંયોગ બને છે આથી, શક્ય કાળજી રાખવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  વણસેલા સંબંધ સુધરતા જણાશે.  યુવા વર્ગ, વિદ્યાર્થી,  મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૨૩, ૨૪ જુલાઈ સામાન્ય રહેશે.

(૮) વૃશ્ચિક : સ્વગૃહી ગુરુ તથા મંગળ વાળા જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે.  આ સપ્તાહે ધંધા વ્યવસાયમાં અણધાર્યા લાભ થવાના સંયોગ. યાર્ન, કપાસ, ડાઇંગ છાપકામ, ફેબ્રીક, રેડીમેડ ગારમેન્ટ તથા ફેશન રીલેટેડ ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  આ સિવાયના, ઔદ્યોગિક એકમના જાતક એવમ વ્યાપાર વણિજ એકમના એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ લાભકારી નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવા લાભ વાળુ જણાશે.  ધાર્મિક લોકો, મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી  માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ૨૫  જુલાઈ સરેરાશ નીવડશે.

(૯) ધન : સરકારી તેમજ ખાનગી તથા ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલય, કોલેજ સાથે જોડાયેલા તમામ વર્ગના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સીએ તથા મહેતાજી, ખાનગી ફાઇનાન્સ કન્સલ્ટન્ટ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા લાભ જણાશે.  વ્યાપાર વણિજ તેમજ સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત જણાશે. પરિવાર સાથે સુમેળ અને  સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. ૨૬ જુલાઈ સામાન્ય રહેશે.

(૧૦) મકર : અલ્પાહાર કે ભોજન સંબંધિત તમામ હોટેલ, રેસ્ટોરાં ધાબા તથા  ફૂડ પાર્લરના તમામ એકમના જાતક માટે લાભકારી સપ્તાહ. એવમ ડેરી ઉત્પાદ, ફરસાણ, મિષ્ઠાન ઉત્પાદના જાતકો માટે હળવું લાભકારી સપ્તાહ. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા હળવું લાભકારી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી એકમ ના જાતક  માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા ચડાવઉતાર વાળુ પણ લાભકારી જણાશે. છૂટક વ્યાપારી એકમના જાતક માટે લાભકારક સપ્તાહના સંયોગ. સરકારી કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ, સાથે  બઢતીના સંયોગ. ખાનગી કર્મચારી  માટે લાભદાયી સપ્તાહ.  વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. ૨૦ જુલાઈ સામાન્ય રહેશે.

(૧૧) કુંભ : આ સપ્તાહ દરમ્યાન આવક તથા જાવકના એક સમાન સંયોગ બને છે, આથી, સમજી વિચારીને  નિર્ણય લઈ વહીવટ, વ્યવહાર તથા ખર્ચા કરવા. આયાત નિકાસના નાના મોટા એકમના જાતક માટે  લાભકારી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સંઘર્ષપૂર્ણ નીવડશે. હોલસેલ તથા રીટેઈલ તમામ પ્રકારના વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકૂળ તેમજ મધ્યમ સપ્તાહ.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. જૂના મિત્ર સાથે સુમેળ સર્જાવાના સંયોગ. પ્રવાસની સંભાવના.  વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે નિરાંતવું સપ્તાહ. ૨૧ તથા ૨૨ જુલાઈ  સામાન્ય જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન +) 

(૧૨) મીન: ઉચ્ચસ્થ એવમ સ્વગૃહી  શુક્ર તથા  ગુરુ-શુક્ર વાળા જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. તમામ પ્રણાલીના ચિકિત્સક, પેથોલોજીસ્ટ, ફાર્માસીસ્ટ, અને હોસ્પિટલ  મેનેજમેન્ટ સંબંધિત જાતક માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે.  વ્યાપાર-વાણિજયક એકમના જાતક માટે આ  સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી કર્મચારીઓ  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. વણસેલા સંબંધ સુધરતા જણાશે. મિત્ર, સ્નેહી તરફથી હળવા સાથ સહકારના સંયોગ. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે સાનુકૂળ સપ્તાહ. ૨૫ તથા ૨૬ જુલાઈ મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન) 

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,

ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર ફોન. 09879499307

https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

…  …  …

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી એનર્જી સોલ્યુશન્સે ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ ઓર્ગેનાઇઝેશન તરીકે પ્રમાણિકતા મેળવી
Hotline News Hotline News September 24, 2025
બનાવવાની સાચી રીત નોંધી લો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર બનાવવામાં આવે છે ધાણા પંજીરીનો પ્રસાદ
અલ-નીનોની અસર, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પણ પારો 40 ડિગ્રીને પાર! આ જિલ્લાઓમાં સૌથી વધુ ગરમી
‘બાબા બર્ફાની’ માત્ર પાંચ દિવસમાં કેમ ગાયબ થઈ ગયું? નિષ્ણાતોએ આપ્યા કારણો, ભૂટાન જેવી નીતિ બનાવવાની માંગ
પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી: ભાઈ વીડિયો બનાવી રહ્યો હતો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?