By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મોતિલાલ નગર મોરચો એક મોટી નિષ્ફળતા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > મોતિલાલ નગર મોરચો એક મોટી નિષ્ફળતા
ભારત

મોતિલાલ નગર મોરચો એક મોટી નિષ્ફળતા

Hotline News
Last updated: July 17, 2025 11:48 AM
Hotline News - Editor Published July 17, 2025
SHARE

મોતિલાલ નગરના પુનર્વિકાસ વિરુદ્ધનો બહુચર્ચિત મોરચો નિષ્ફળ સાબિત થયો છે.કથિત વિકાસ સમિતિના એક જૂથે આયોજિત કર્યો એ મોરચો શરૂ થયો પણ ટૂંક સમયમાં જ પૂર્ણ પણ  થયો.

રિડેવલપમેન્ટની રાહ જોતા લોકો નિલેશ પ્રભુ દ્વારા આયોજિત મોરચાથી દૂર રહ્યા.

માધવી તાઈ રાણે, ગૌરવ રાણે, યુવરાજપ મોહિતે જેવા મોતીલાલ નગરના અન્ય મુખ્ય અવાજોએ પણ આ મોરચાથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. એમડીએ (મ્હાડા) અને સરકારી અધિકારીઓને પણ કોનું મહત્વ વધુ છે તે સમજાઈ ગયું છે. તેઓ જ્યારે આ મુખ્ય નેતાઓ સાથે મળી રહ્યા છે ત્યારે શ્રી પ્રભુને એક  અપોઇન્ટમેન્ટ પણ મળી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, 2021માં તત્કાલીન ગૃહનિર્માણ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ સાથે થયેલી બેઠક દરમિયાન, નિલેશ પ્રભુને તેમની અસંગત અને વધુ પડતી માગણીઓની લાંબી યાદી બદલ બહાર કાઢવામાં આવ્યા હતા.

નિલેશ પ્રભુએ વિશેષ પ્રકલ્પનો દરજ્જો આપતો જીઆર રદ કરવાનો માંગ કર્યો છે, પણ નિષ્ણાંતોનું કહેવું છે કે આ માંગ મોતીલાલ નગરના હિતમાં નથી. રહેવાસીઓને હવે સમજાઈ ગયું છે કે તેઓને આંદોલન નહીં, પણ પ્રગતિ જોઈએ છે. અને હવે જેના નેતૃત્વને અસંબંધિત માનવામાં આવે છે એવા વ્યક્તિનું તેઓ અનુસરણ કરવા માંગતા નથી.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#MumbaiAdanidharavi
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
ફરી મોટી દુર્ઘટના ટળીઃ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
Hotline News Hotline News December 5, 2025
Vadodara hit and run case : આખરે પોલીસે ચાર્જશીટ દાખલ કરી, જાણો Rakshit Chaurasia સામે કેટલા પુરાવા છે?
ટ્રમ્પના ટેરિફ પર અમેરિકાને પણ મળશે જવાબ… PM મોદીનો સંદેશ સમજો
ઝોહરાન મમદાનીએ કુરાન પર હાથ રાખીને ન્યૂયોર્કના મેયર તરીકે શપથ લીધા
પુત્રના જન્મદિવસ પહેલા ચિત્રકૂટ માટે નીકળ્યો પરિવાર, પાડોશીએ કર્યો વેર-વિખેર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?