નોર્મલ બી.પી. કેટલું હોય?
👉 120/80 mm Hg – સંપૂર્ણ નોર્મલ
👉 121-129 / 80 mm Hg – થોડી કાળજી જરૂરી
👉 130-139 / 80-89 mm Hg – Stage 1 હાઈ બી.પી.
👉 140/90 અને વધુ – Stage 2 હાઈ બી.પી.
👉 180/120 કે વધુ – હાઈપરટેંસિવ ક્રાઈસિસ! તાત્કાલિક ડોક્ટર સંપર્ક કરો
પુરુષો માટે નોર્મલ બી.પી. (ઉંમર પ્રમાણે):
- 21-25 વર્ષ: 120/78
- 26-30 વર્ષ: 119/76
- 31-35 વર્ષ: 114/75
- 36-40 વર્ષ: 120/75
- 41-45 વર્ષ: 115/78
- 46-50 વર્ષ: 119/80
- 51-55 વર્ષ: 125/80
- 56-60 વર્ષ: 129/79
- 61-65 વર્ષ: 143/76
મહિલાઓ માટે નોર્મલ બી.પી. (ઉંમર પ્રમાણે):
- 21-25 વર્ષ: 115/70
- 26-30 વર્ષ: 113/71
- 31-35 વર્ષ: 110/72
- 36-40 વર્ષ: 112/74
- 41-45 વર્ષ: 116/73
- 46-50 વર્ષ: 124/78
- 51-55 વર્ષ: 122/74
- 56-60 વર્ષ: 132/78
- 61-65 વર્ષ: 130/77
—
ટિપ:
દર 15 દિવસે બી.પી. ચેક કરવું
ખાવામાં ઓછું મીઠું અને વધારે ફાઇબર
થોડીક કસરત – વધારે આરામદાયક જીવન!
ડિસ્ક્લેમર: આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ ઇન્ટરનેટ પર મળેલી માહિતી પર આધારિત છે. હોટલાઇન ન્યૂઝ.ઇન તેની સત્યતા અને ચોકસાઈની જવાબદારી લેતું નથી.


