By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Top News

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: June 14, 2025 4:33 PM
Hotline News - Editor Published June 14, 2025
SHARE

( ૧ ) મેષ :- મરીન એંજીનિયરીંગ રીલેટેડ ઉદ્યોગ ધંધાના જાતક માટે આ સપ્તાહ અતિ સાનુકૂળ  જણાશે. આ સપ્તાહે પણ નવા કામકાજ  શરૂ ન કરવા, સાથોસાથ અગત્યના નિર્ણયોને મુલતવી રાખવા.  કોઈ પણ કદના ઔધોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ સંઘર્ષ વાળું નીવડશે.  જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. છૂટક તથા નાના કે ફેરી વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  બહુ પ્રતિકૂળ નીવડશે, આથી, કાર્યક્ષેત્ર, નોકરીમાં વિશેષ તકેદારી રાખવી.  મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ૨૦ તથા ૨૧ જુન  સામાન્ય રહેશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ :- આ રાશિના શનિપ્રધાન જાતકો એવમ સંત, મહંત, કથાકારોએ, વાણી પર વિશેષ કાળજી રાખવી, અન્યથા વાયરલ થવાના સંયોગો. તમામ પ્રકારના એન્જીનીયરીંગના એકમના  જાતકો માટે હળવું લાભદેય સપ્તાહ.  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના તમામ એકમના જાતકો માટે દોડધામ વાળુ તથા સાનુકૂળ સપ્તાહ. સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રના  કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકૂળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ભાગદોડ વાળું નીવડશે.  કુટુંબીજનો કે સગાઓ દ્વારા  સાથ સહકાર અકબંધ રહેશે.  નિવૃત્ત, વિદ્યાર્થી તથા ગૃહિણી, મહિલા કર્મી,  ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ૧૭ તથા ૧૮ જુન  મધ્યમ જણાશે. 

(૩) મિથુન :- શેરબજારના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ જણાશે. મશીનરીઝ ઉદ્યોગ સમેત મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રના  જાતક માટે  હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ સપ્તાહ. શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતક  માટે સાનુકૂળ સપ્તાહ.  ખાનગી સંસ્થા સાથે જોડાયેલ જાતક માટે સરેરાશ સપ્તાહ. આ સપ્તાહે પણ સરકારી કર્મચારીઓ માટે બઢતી બદલીના સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ.  કુટુંબીજનો  સાથે થયેલ; વિવાદ & વિખવાદનો સુખદ અંત.  વ્યવસાય હેતુ પ્રવાસ થવાના સંયોગ.  મહિલાકર્મી, ગૃહિણી, વિદ્યાર્થી તથા નિવૃત્ત લોકો માટે  આ સપ્તાહ લાભકારી જણાશે. ૧૬ તથા ૧૭  જુન અર્ધ-સામાન્ય નીવડશે. 

(૪) કર્ક :- અગ્નિ એવમ વાયુ તત્વ સંબંધિત કોઈ ને  કોઈ લાભ મળવાની સંભાવનાઓ. કુટિર એવમ નાના  ઔદ્યોગિક એકમથી લઈને  મોટા ઔદ્યોગિક એકમ સુધીના તમામ જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા લાભદાયક નીવડશે. રંગ તેમજ રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવઉતાર વાળુ જણાશે. આ સિવાયના વ્યાપારી જાતક માટે લાભકારક સપ્તાહના સંયોગો. સર્વિસ બિઝનેસ ના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે લાભદાયક સપ્તાહ.  મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  ૧૮ જુન સામાન્ય રહેશે.

(૫)  સિંહ :- જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.      શૃંગાર એવમ ફેશન,  પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ તેમજ તેને  સંબંધિત ઉદ્યોગ-ધંધા વ્યવસાયના જાતક માટે  હળવું પ્રતિકૂળ સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યો લાભ, મધ્યમ કદના વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ પરિવાર સાથે સુમેળ અકબંધ રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી  માટે આ સપ્તાહ સારું રહેશે.  ૨૦ તથા ૨૧ જુન સાધારણ નીવડશે.

(૬) કન્યા :- સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ ત્થા ટ્રસ્ટ ની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલય, કોલેજ  સાથે જોડાયેલા જાતક માટે  આ સપ્તાહ સાવ સામાન્ય  નીવડશે,  દૂષિત તથા નીચસ્થ બુધ વાળા જાતકોએ, આ સપ્તાહ દરમિયાન  વિશેષ કાળજી લેવી. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છૂટક વ્યાપાર કે ફેરી કરતા જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ-પ્રતિકૂળ નીવડશે.  સગા તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાના સંયોગ. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃત્ત માટે ઉત્તમ સપ્તાહ.  ૧૬ તથા ૧૭ જુન સાવ મધ્યમ રહેશે.

(૭) તુલા :- તમામ પ્રકારના સર્વિસ બિઝનેસ તેમજ કન્સ્લ્ટીંગ ફર્મસના જાતક તથા વિવિધ પ્રકારના વૈધ સર્વિસ બિઝનેસ માટે આ સપ્તાહ બહુ લાભદાયક  નીવડશે. ફાર્મા-કેમિક્લ્સ તથા હર્બલ ફાર્મસીના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયી જણાશે. નાના તથા છૂટક, ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ બહુ  લાભકારી નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  જીવનમાં સંવાદિતા તથા સુમેળમાં વધારો થવાના સંયોગ. નિવૃત્ત, વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૫ જુન સાધારણ જણાશે.

(૮) વૃશ્ચિક :- જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો એવમ સ્ટાર & સેલેબલ પર્શન માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે. નાના તથા કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ અનેક નવી તક વાળુ તથા લાભદાયક નીવડશે.  વાણી-બોલીથી નિકટના સંબંધ બગડી જવાની સંભાવના. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતક  માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ગૃહિણી, મહિલા કર્મી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સારું રહેશે.  દિનાંક  ૨૦ તથા ૨૧ જુન  બહુ લાભદાયક જણાશે.

(૯) ધન :- આ સપ્તાહે  જેટલી આવક તેટલી જ  જાવક રહેવાના સંયોગો, યથા મતિ ખર્ચ  કરવો.  સર્વિસ બિઝનેસ એવમ કન્સલ્ટિંગ ફર્મસના જાતક માટે દોડધામ વાળુ તથા લાભકદાયક સપ્તાહ. સુકા (ડ્રાય) જવલનશીલ પદાર્થ સંબંધિત ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા  વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ તથા હળવું લાભકારી રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી માટે આ સાનુકૂળ સપ્તાહ. ૨૦ જુન સામાન્ય જણાશે.

(૧૦) મકર :- કુટુંબ પરિવાર એવમ સ્નેહી વચ્ચે થયેલા મનદુઃખનો અંત આવતો જણાશે આ સપ્તાહે ધંધા વ્યવસાયમાં  અણધાર્યા લાભના સંયોગો. પ્લાસ્ટિક, સ્પોંજ તથા અન્ય ફોર્મ તથા કૃત્રિમ લેધર જેવા મટીરીયલ્સના ઉત્પાદકો તથા વિક્રેતા માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  વ્યાપાર-વણિજ  તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ  હળવું મધ્યમ રહેશે. રિયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડશે. સરકારી  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ધાર્મિક લોકો, મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે લાભદાયી સપ્તાહ. ૧૭ તથા  ૨૧ જુન મધ્યમ નીવડશે.

(૧૧) કુંભ :- અધૂરા કે લટકતા કામ-કાજ પૂર્ણ થઈ જવાના સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું હળવું પ્રતિકૂળ જણાશે. ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદનનું ઔદ્યોગિક એકમ તથા વાણિજ્યક એકમના જાતકો માટે લાભદાયક સપ્તાહ, સાથે ભાગદોડ કે પ્રવાસ થવાના સંયોગ. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમ તથા વાણિજયના એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગ માં  નવી તકો મળવાના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક લાભ સાથે બઢતીના પણ સંયોગ. મિત્રો સાથે તનાવ વાળું વાતાવરણ રહેવા સંભવ. મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે  હળવું લાભદાયક  સપ્તાહ. ૧૫ જુન મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

(૧૨) મીન:- આ સપ્તાહ દરમિયાન  નિરાંત, રાહત તથા શાંતિ થાય તેવા સંયોગ.  પોલી ક્લોથ્સ  એવમ  રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ સંબંધિત તમામ ઔદ્યોગિક એકમ એવમ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  નાના નાના ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ  હળવું લાભદાયક નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પરિશ્રમ વધી જવાના સંયોગ.  સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારી નીવડે તેવી સંભાવના. વિદ્યાર્થીઓ, મહિલા કર્મી-કર્મચારી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. ૨૦ જુન સાધારણ જણાશે.  (પન્નોતિનો ઉપાય અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર ફોન. 09879499307

https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
“સ્ટોરી ઓફ સૂરજ”: અદાણી ગ્રુપે હમ કરકે દિખાતે હૈ શ્રેણીની ત્રીજી ફિલ્મ રજૂ કરી
Hotline News Hotline News July 8, 2025
ગુજરાત ISIS મોડ્યુલ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસોઃ આ આતંકવાદીના ઘરેથી મળ્યો ISISનો ઝંડો
ગુજરાતમાં ઝડપાયેલા શંકાસ્પદ આતંકવાદી ડોક્ટરના ઘરેથી ‘રિસિન’ ઝેરની સામગ્રી મળી
અંતિમ પંઘાલ પર પેરિસ ઓલિમ્પિકમાં શિસ્તભંગનો આરોપ, ભારત પરત મોકલવામાં આવી શકે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કર્મચારીના એકાઉન્ટમાં કરોડો હવાલા પાડ્યા, નવ મહિના બાદ ક્રાઇમબ્રાંચે નોંધી તપાસ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?