By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: એર ઇન્ડિયા ફ્લાઇટની દુર્ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએઃ ગૌતમ અદાણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > એર ઇન્ડિયા ફ્લાઇટની દુર્ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએઃ ગૌતમ અદાણી
Top News

એર ઇન્ડિયા ફ્લાઇટની દુર્ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએઃ ગૌતમ અદાણી

Hotline News
Last updated: June 12, 2025 3:46 PM
Hotline News - Editor Published June 12, 2025
SHARE

દિલ્હીઃ અમદાવાદ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં સોંપો પડી ગયો છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેકઓફ થવા સમયે ક્રેશ થયુ છે. એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં આઇજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયાની ઘટના બાદ તમામ નેતાઓ અને અગ્રણીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જેમાં જાણિતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

We are shocked and deeply saddened by the tragedy of Air India Flight 171. Our hearts go out to the families who have suffered an unimaginable loss. We are working closely with all authorities and extending full support to the families on the ground. 🙏🏽

— Gautam Adani (@gautam_adani) June 12, 2025

પાતોના ટ્વિટર હેન્ડલ એક્સ પર ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ની દુર્ઘટનાથી અમે આઘાત અને ખૂબ જ દુઃખી છીએ. અમારી સહાનુભુતી એવા પરિવારો પ્રત્યે છે જેમણે અકલ્પનીય નુકસાન સહન કર્યું છે. અમે તમામ અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને જમીન પર રહેલા પરિવારોને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ. 🙏🏽 અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના સમચાર મળતાં જ તાત્કાલિક ફાયર રેસ્ક્યુ ટીમ પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. વિમાન દુર્ઘટના પછી અમદાવાદના મેઘાણી વિસ્તારમાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડા દૂરથી જોઈ શકાય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાના આ પ્લેનમાં 242થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર પ્રવાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મિલકતના વિવાદમાં સબંધોની હત્યા, કેમ ફોઈએ ભત્રીજીના અપહરણની ખોટી સ્ટોરી રચી
Hotline News Hotline News August 5, 2025
ફાગણ ક્યારે શરૂ થશે? મહાશિવરાત્રી, હોળી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને પૂર્ણિમાના ઉપવાસ અને તહેવારોનું કેલેન્ડર જુઓ
ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શનનું ખાસ મહત્ત્વ
‘પાર્ટીમાં નથી ગયો, કંઈ ખોટું કર્યું નથી’, એપ્સટિન ફાઇલમાં નામ આવ્યા પછી મસ્કે મૌન તોડ્યું
Raja Raghuvanshi: સોનમે જ રાજાને ખાઈમાં ધક્કો મારેલો, આરોપીઓએ હત્યા પહેલાનું ભયાનક સત્ય જાહેર કર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?