By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાત સાયબર સાક્ષરતામાં પાછળ : ફક્ત 16% સાયબર ગુનાઓ ઓનલાઇન નોંધાય છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગુજરાત સાયબર સાક્ષરતામાં પાછળ : ફક્ત 16% સાયબર ગુનાઓ ઓનલાઇન નોંધાય છે
Top Newsગુજરાત

ગુજરાત સાયબર સાક્ષરતામાં પાછળ : ફક્ત 16% સાયબર ગુનાઓ ઓનલાઇન નોંધાય છે

ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા પછી પોલીસ પાસે જવાની શક્યતા પણ ઓછી : દેશમાં 24માં સ્થાને

Hotline News
Last updated: June 9, 2025 11:56 AM
Hotline News - Editor Published June 9, 2025
SHARE

આર્થિક-નાણાકીય ક્ષેત્રમાં ગુજરાત એ દેશનું નંબર વન સમાન રાજય છે અને ગુજરાતની ઈકોનોમીને વાઈબ્રન્ટનું બિરુદ મળ્યું છે. પરંતુ હવે જે નાણાબજારનું હાર્દ બની રહ્યું છે તે ડિજીટલ ક્ષેત્રમાં વધતા જતા સાયબર ક્રાઈમમાં ગુજરાત એ દેશના સુરક્ષિત રાજયોમાં નથી અને સાયબર ક્રાઈમમાં પોલીસ સુધી આ પ્રકારની ઘટનાઓ પહોંચે તે રેકોર્ડમાં દેશમાં છેક 24માં ક્રમે છે.

મતલબ કે ગુજરાતમાં સાયબર ક્રાઈમનું રીપોર્ટીંગ ફકત 16% છે જે રાજયની જનતાની સાયબર-સાક્ષરતાનો અભાવ દર્શાવે છે. હાલમાં જ કેન્દ્ર સરકારના એક સર્વ કોમ્પ્રીહેન્સીવ મોડયુલર સર્વ ટેલીકોમ 2025માં આ અંગે ગુજરાતની સ્થિતિનું ચિંતાજનક ચિત્ર રજુ કરાયું છે.

જેમાં જણાવાયુ છે કે, ગુજરાતમાં આ પ્રકારના સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડ નોંધાવવા માટે જે પોર્ટલ Gujaratcybercrime.org માં ખરેખર થતા સાયબર ફ્રોડમાં ફકત 16% લોકોજ આ પોર્ટલ મારફત ફરિયાદ નોંધાવે છે.

આમ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાવવામાં દેશમાં ગુજરાત છેક 24માં ક્રમે છે. લોકોને હજું તેની સાથે થતા સાયબર ફ્રોડમાં પોલીસ સુધી કેમ પહોંચવું કે પછી કઈ રીતે ફરિયાદ કરવી, ખુદની કોઈ સંકોચભરી હોવા છતા પણ અપરાધીઓની સામે કાર્યવાહી થાય તે નિશ્ચિત કરવામાં પીછેહઠ કરી છે.

દેશભરમાં આ પ્રકારની ફરિયાદોની સરેરાશ 17.7% છે. જેનાથી પણ ગુજરાત હજુ પાછળ છે. આ પ્રશ્ન ડિજીટલ-સાક્ષરતાનો એટલે કે ડિજીટલ કામગીરીમાં તેઓ કેટલુ જાણો છો કે શિખો છો અને કયાં કોઈ અપરાધીના હાથમાં સપડાવું નહી તે અંગેની જાગૃતતાનો છે આ પ્રકારની સાક્ષરતામાં દિલ્હી પ્રથમ ક્રમે છે.

જો કે ત્યાં પણ હજું 35.4% લોકો સાયબર ક્રાઈમ વિરોધી પોર્ટલ સુધી પહોંચે છે. કર્ણાટકમાં તે 27.1% કોલકતામાં 25.7% મહારાષ્ટ્રમાં 23.4% તામિલનાડુમાં 21.6% આ પ્રકારે અપરાધ નોંધાય છે. જયારે સૌથી છેડે ત્રિપુરા છે. જયા 16% જ અપરાધો પોલીસ સુધી પહોંચે છે. આ આંકડા જાન્યુઆરીથી માર્ચ-2025 વચ્ચેના છે. શા માટે સાયબર ક્રાઈમ સામે પોલીસ સુધી પહોંચાતુ નથી તેના એક પ્રશ્નના જવાબમાં લોકો સામેથી આ પ્રકારના ‘ફંદા’માં ફસાયા હોય છે અને તેથી ખુદની કૌટુંબિક-સામાજીક અને શરમજનક સ્થિતિ સર્જાય નહી તેથી આ પ્રકારે પોલીસ પાસે જવાનું ટાળે છે. જો કે પોલીસ પાસે આધુનિક ટેકનોલોજી છે જેથી તેઓ આ પ્રકારે અપરાધો સામે ઝડપથી કામ લે છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનીમાં આયોજીત IRIS રાષ્ટ્રીય મેળામાં ભારતની ઉભરતી STEM પ્રતિભાનું પ્રદર્શન
Hotline News Hotline News February 9, 2026
સુરતના ટુર અને ટ્રાવેલ ઓપરેટરોએ અઝરબૈજાન અને તુર્કીનો બહિષ્કાર કર્યો
હવે ઘૂંટણ બદલવાની જરૂર નથી… તમને દુખાવા અને તિરાડના અવાજોથી પણ રાહત મળશે! 1 ઇન્જેક્શન તમારા શરીરને કાર્ટિલેજ બનાવશે
છેવટે, BLO ને એટલું કામ છે કે તે SIR થી પરેશાન છે! દર મહિને ઘણા વધારાના પૈસા મળે છે
ટ્રકને રિવર્સ કરતી વખતે પિતાની ભૂલ, 19 વર્ષના પુત્રનું કચડાઈને મોત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?