By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    International Yoga Day 2025, Yoga Sangam registration, Yoga Day celebrations, 25000 institutions yoga event, June 21 Yoga Day, Yoga event India 2025, mass yoga participation, MoYAS Yoga Day 2025, yoga awareness campaign, International Yoga Day news
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    International Yoga Day 2025, Yoga Sangam registration, Yoga Day celebrations, 25000 institutions yoga event, June 21 Yoga Day, Yoga event India 2025, mass yoga participation, MoYAS Yoga Day 2025, yoga awareness campaign, International Yoga Day news
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    International Yoga Day 2025, Yoga Sangam registration, Yoga Day celebrations, 25000 institutions yoga event, June 21 Yoga Day, Yoga event India 2025, mass yoga participation, MoYAS Yoga Day 2025, yoga awareness campaign, International Yoga Day news
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    International Yoga Day 2025, Yoga Sangam registration, Yoga Day celebrations, 25000 institutions yoga event, June 21 Yoga Day, Yoga event India 2025, mass yoga participation, MoYAS Yoga Day 2025, yoga awareness campaign, International Yoga Day news
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    International Yoga Day 2025, Yoga Sangam registration, Yoga Day celebrations, 25000 institutions yoga event, June 21 Yoga Day, Yoga event India 2025, mass yoga participation, MoYAS Yoga Day 2025, yoga awareness campaign, International Yoga Day news
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: International Yoga Dayની ઉજવણી માટે ઉત્સાહ : યોગ સંગમમાં 25 હજારથી વધુ સંસ્થાઓ નોંધાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > International Yoga Dayની ઉજવણી માટે ઉત્સાહ : યોગ સંગમમાં 25 હજારથી વધુ સંસ્થાઓ નોંધાઈ
Top Newsભારત

International Yoga Dayની ઉજવણી માટે ઉત્સાહ : યોગ સંગમમાં 25 હજારથી વધુ સંસ્થાઓ નોંધાઈ

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરમાં કાર્યક્રમો : રાષ્ટ્રવ્યાપી આરોગ્યલક્ષી ઉત્સાહ આયુષ મંત્રાલયની પહેલને IIT, IIM, NIT અને અન્ય ફાઉન્ડેશનો અને અગ્રણી સંસ્થાઓ તરફથી ભારે સમર્થન મળ્યું : રાજ્યોમાં પણ યોગ ઉત્સવનો માહોલ

Hotline News
Last updated: June 3, 2025 5:26 PM
Hotline News - Editor Published June 3, 2025
SHARE

જૂન, આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ  ૨૦૨૫ (International Yoga Day)ની ઉજવણી પૂર્વે, ભારતભરમાં યોગનો ઉત્‍સાહ ચરમસીમા પર પહોંચ્‍યો છે. સરકારના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ ‘યોગ સંગમ’એ એક ઐતિહાસિક સીમાચિホ હાંસલ કર્યું છે, જેમાં અત્‍યાર સુધીમાં ૨૫,૦૦૦ થી વધુ સંસ્‍થાઓએ આ ભવ્‍ય ઉજવણીમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે.  આ પહેલને દેશભરની શૈક્ષણિક સંસ્‍થાઓ, કોર્પોરેટ ગળહો, બિન-લાભકારી સંસ્‍થાઓ અને સરકારી વિભાગો તરફથી પ્રચંડ અને ઉત્‍સાહપૂર્ણ પ્રતિસાદ મળ્‍યો છે, જે ભારતમાં યોગ પ્રત્‍યે વધતા રાષ્‍ટ્રવ્‍યાપી રસ અને તેના સ્‍વાસ્‍થ્‍યલક્ષી મહત્ત્વને ઉજાગર કરે છે.

આ વ્‍યાપક નોંધણીઓ દર્શાવે છે કે યોગ માત્ર શારીરિક વ્‍યાયામ જ નથી, પરંતુ માનસિક અને આધ્‍યાત્‍મિક સુખાકારીને પ્રોત્‍સાહન આપવામાં પણ તેની ભૂમિકા સતત વધી રહી છે. એકલ ફાઉન્‍ડેશન, આંતરરાષ્‍ટ્રીય યોગ એસોસિએશન અને આંતરરાષ્‍ટ્રીય નેચરોપેથી સંગઠન  જેવી જાણીતી સંસ્‍થાઓ આ પ્રારંભિક સહભાગીઓમાં મોખરે છે. આ ઉપરાંત, દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્‍થાઓએ પણ ‘યોગ સંગમ’ને પોતાનું સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્‍યું છે. ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ ટેકનોલોજી  કાનપુર, મુંબઈ અને બેંગ્‍લોરમાં આવેલી ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ મેનેજમેન્‍ટ  નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ ટેકનોલોજી કુરુક્ષેત્ર,  મેસરા અને વેલ્લોર ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ ટેકનોલોજી જેવા અનેક પ્રતિષ્ઠિત કેમ્‍પસ આ પહેલ સાથે સક્રિયપણે જોડાયેલા છે, જે યુવા પેઢીમાં યોગ પ્રત્‍યેની જાગળતિ વધારવામાં મદદરૂપ થશે.

માત્ર શૈક્ષણિક સંસ્‍થાઓ જ નહીં, સરકારી વિભાગો પણ મોટી સંખ્‍યામાં આ યોગ ઉત્‍સવમાં ભાગ લઈ રહ્યા છે. ગોવા વન ભવન, અલ્‍ટિન્‍હોના મુખ્‍ય વન સંરક્ષકનું કાર્યાલય પણ આ ઉજવણીમાં સામેલ થયું છે, જે યોગ, ટકાઉ જીવન અને પર્યાવરણીય જાગળતિ વચ્‍ચેના તાલમેલને સ્‍પષ્ટપણે રેખાંકિત કરે છે. આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાજ્‍યો પણ પાછળ નથી. રાજસ્‍થાન, તેલંગાણા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબ સહિત અનેક રાજ્‍યો સંગઠનાત્‍મક નોંધણીમાં અગ્રેસર રહ્યા છે, જે મજબૂત પ્રાદેશિક ભાગીદારી અને યોગના સંદેશને જન-જન સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

‘યોગ સંગમ’ સૌથી મોટા અને સૌથી સમાવિષ્ટ યોગ ઉજવણીઓમાંના એક બનવા જઈ રહ્યો છે. આયુષ મંત્રાલયે બાકીની બધી સંસ્‍થાઓ – શૈક્ષણિક, સરકારી, કોર્પોરેટ અને બિનનફાકારક – ને પણ આ ભવ્‍ય ઉજવણીમાં આગળ આવવા અને સુખાકારી અને એકતાની સામૂહિક ભાવનામાં યોગદાન આપવા વિનંતી કરી છે. દર વર્ષે ૨૧ જૂને ઉજવાતો આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ, આ વખતે ખરેખર એક જનઆંદોલન બની રહેશે તેવું લાગી રહ્યું છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
International Yoga Day 2025, Yoga Sangam registration, Yoga Day celebrations, 25000 institutions yoga event, June 21 Yoga Day, Yoga event India 2025, mass yoga participation, MoYAS Yoga Day 2025, yoga awareness campaign, International Yoga Day news
Top Newsગુજરાતસુરત
સામાન શિફ્ટ કરવાના બહાને પત્નીને લઈ ગયો, દુપટ્ટાથી પત્નીનું ગળું દબાવ્યું, આ રીતે કેસનો ખુલાસો થયો
Hotline News Hotline News April 29, 2026
તાપી જિલ્લામાં એક નાની દલીલ પર ઉકળ્યું, ભારે પથ્થરમારો, 13ની અટકાયત
‘તાત્કાલિક તેહરાન છોડી દો’, ઈરાનમાં પોતાના નાગરિકો માટે ભારતીય દુતાવાસની માર્ગદર્શિકા
દિલ્હીમાં અમિત શાહ સાથેની મુલાકાતની ચર્ચા; ગુજરાત હાઈકોર્ટે જમીન કેસ અંગે પ્રશ્નો ઉઠાવ્યા; યુસુફ પઠાણ શું કરશે?
પીવાના પાણીમાં એક ચપટી મીઠું નાખવાના 9 સ્વાસ્થ્ય લાભો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

International Yoga Day 2025, Yoga Sangam registration, Yoga Day celebrations, 25000 institutions yoga event, June 21 Yoga Day, Yoga event India 2025, mass yoga participation, MoYAS Yoga Day 2025, yoga awareness campaign, International Yoga Day news
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
International Yoga Day 2025, Yoga Sangam registration, Yoga Day celebrations, 25000 institutions yoga event, June 21 Yoga Day, Yoga event India 2025, mass yoga participation, MoYAS Yoga Day 2025, yoga awareness campaign, International Yoga Day news
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
International Yoga Day 2025, Yoga Sangam registration, Yoga Day celebrations, 25000 institutions yoga event, June 21 Yoga Day, Yoga event India 2025, mass yoga participation, MoYAS Yoga Day 2025, yoga awareness campaign, International Yoga Day news
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?