By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Weekly horoscope, ધંધા રાશિ ભવિષ્ય, Business astrology, Gujarati astrology update
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Weekly horoscope, ધંધા રાશિ ભવિષ્ય, Business astrology, Gujarati astrology update
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Weekly horoscope, ધંધા રાશિ ભવિષ્ય, Business astrology, Gujarati astrology update
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Weekly horoscope, ધંધા રાશિ ભવિષ્ય, Business astrology, Gujarati astrology update
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Weekly horoscope, ધંધા રાશિ ભવિષ્ય, Business astrology, Gujarati astrology update
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધંધા વ્યવસાયના નવા કામ-કાજના પ્રારંભ માટે સાનુકૂળ સપ્તાહ: જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ધંધા વ્યવસાયના નવા કામ-કાજના પ્રારંભ માટે સાનુકૂળ સપ્તાહ: જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Top News

ધંધા વ્યવસાયના નવા કામ-કાજના પ્રારંભ માટે સાનુકૂળ સપ્તાહ: જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

૧ જુન થી ૭ જુન ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: May 31, 2025 6:09 PM
Hotline News - Editor Published May 31, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

( ૧ ) મેષ :- આ સપ્તાહે ઉતાવળ અને ઉગ્રતા પર નિયંત્રણ રાખવું. વ્યાપાર ધંધા સંબંધિત અધૂરા રહી ગયેલા  તેમજ  સ્થગિત થયેલ કામકાજ  પૂર્ણ થઈ જવાની સંભાવના. ધંધા વ્યવસાયના નવા કામ-કાજના પ્રારંભ માટે સાનુકૂળ સપ્તાહ.  નાની મશીનરીઝ વાળા તથા તેના સ્પેરપાર્ટસના ઔદ્યોગિક એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. હસ્ત ઉદ્યોગના એકમના જાતક આ સપ્તાહ બહુ લાભદાયક રહેશે. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ  દોડધામ વાળુ સાથોસાથ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ  માટે આ સપ્તાહ  લાભકારક તથા વ્યસ્ત  રહેશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  ચડાવ ઉતાર વાળું રહેશે.  ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ  લાભકારક નીવડશે.  ૭ જુન મધ્યમ રહેશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ :- અર્ધ સરકારી  વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ માટે હળવાં સંઘર્ષ વાળુ સપ્તાહ. સર્વિસ બિઝનેસ તેમજ ફાઈનાન્સ રીલેટેડ એજન્સીઝ ના જાતક, શરાફી પેઢીના તમામ જાતક તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ બહુ લાભદાયક   નીવડે તેવા સંયોગ. ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક તેમજ  વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  પ્રતિકૂળ અથવા સરેરાશ જણાશે.  અન્ય, નાના મોટા ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે સાનુકૂળ તથા ભાગદોડ વાળું  સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે.   વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, મહિલા કર્મી  માટે સાનુકૂળ સપ્તાહ.  ૪ તથા ૫ જુન સાવ સામાન્ય રહેશે.

(૩) મિથુન :- હસ્ત વણાટ, લિનેન,ખાદી, કોટન ફેબ્રીક્સ, ફર્નિશિંગ્ઝ, અપહોલ્ટ્રીઝ, રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ સંબંધિત તમામ નાના મોટા ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે, લાભદાયક સપ્તાહ સાથે અનેક નવી તકો મળવાના સંયોગો. આ સિવાયના અન્ય ઉદ્યોગ તથા વ્યાપાર ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ હળવું દોડધામ વાળુ પરંતુ લાભકારી નીવડશે.  રીટેઈલર્સ માટે સાનુકૂળ સપ્તાહ.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  જીવનમાં સંવાદિતાનો વધારો થશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૨ તથા ૫ જુન સાધારણ નીવડશે.

(૪) કર્ક :- વિદ્યુત તથા પ્રવાહી, સઘન જવલનશીલ પદાર્થો સંબંધિત ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ. હેવી મશીનરી સંબંધિત  ઔદ્યોગિક એકમના તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. રંગ તથા રસાયણ ઔદ્યોગિક કે વ્યાપારી એકમના જાતક માટે  ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું સપ્તાહ.  જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક  જણાશે.  નાના  વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ  સપ્તાહ.  વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  કેવળ, ૪ જુન સાધારણ જણાશે.

(૫)  સિંહ :- આ સપ્તાહ દરમિયાન ધંધા વ્યવસાયમાં  અનેક પ્રકારે આર્થિક લાભ તેમજ તેવા અવસર મળવાની સંભાવના અને સંયોગ પણ.  ઉત્તર તથા પશ્ચિમ વિસ્તાર તથા વિદેશ સાથે સંકળાયેલ ધંધાના વ્યાપારી વર્ગ તથા વ્યવસાયિક જાતકો  માટે આ સપ્તાહ બહુ જ લાભકારક નીવડશે.  ધંધા વ્યાપાર માટે પ્રવાસના સંયોગ. ઔધોગિક તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ-સાનુકૂળ નીવડશે.  કુટુંબ-પરિવાર દ્વારા  સહકારના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે.  ૬ તથા ૭  જુન અર્ધ સામાન્ય રહેશે.

(૬) કન્યા :- અવૈધ વહીવટ વ્યવહારથી સંભાળવું. લેખક,  વિચારક તથા સંત, મહંત, લોક સાહિત્યકાર કે લોક ગાયકો માટે  આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડે તેવા સંયોગ.  ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટના એકમના જાતક માટે હળવું લાભદાયી સપ્તાહ. સીઝનલ વ્યાપાર તથા ફેરી વ્યાપાર કરતા જાતકો માટે તકો વાળું તથા લાભકારી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમના જાતક તેમજ સર્વિસ બિઝનેસના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે અર્ધ- પ્રતિકૂળ સપ્તાહ.  ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે અર્ધ- સાનુકૂળ સપ્તાહ.  ૨ તથા ૩ જુન સાવ સરેરાશ રહેશે

(૭) તુલા :- જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ એવમ તથાકથિત કે પ્રોકલેમ સેલેબલ જાતક તેમજ પબ્લિક ફિગર માટે આ સપ્તાહ  હળવું હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડે તેવા સંયોગ, આથી, વિશેષ કાળજી રાખવી. અવૈધ સંબંધ તથા અવૈધ વહીવટ વાળા જાતકોએ વિશેષ સાચવવું.  ગૃહોદ્યોગ ત્થા નાના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. છૂટક તથા નાના, તથા ફેરી કરતા વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. મહિલા કર્મી,  નિવૃત્ત તથા ગૃહિણી, વિદ્યાર્થી માટે  સુખદાયક સપ્તાહ.  ૩ તથા ૫ જુન સામાન્ય રહેશે. 

(૮) વૃશ્ચિક :- ખાનગી એકમના કર્મચારીઓ એવમ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  બહુ લાભકારી જણાશે. સાથોસાથ બઢતીના પણ સંયોગ + સંભાવના.  ખાનગી શૈક્ષણિક એકમ એવમ એકાઉન્ટન્સી એકમના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી રહેશે. સર્વિસ બિઝનેસ તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ બહુ લાભકારક  રહેવાના સંયોગ.  હેવી મશીનરીઝ એકમના જાતકો  એવમ ધાતુ ઉદ્યોગ ના જાતક માટે આ સપ્તાહ  બહુ લાભકારી નીવડશે. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. કુટુંબમાં સુખ-શાંતિ જણાશે.  મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૬ તથા ૭ જુન મધ્યમ રહેશે

(૯) ધન :- નવા ઉદ્યોગ ધંધા વ્યવસાયના પ્રારંભ માટે  આ સપ્તાહ  ખૂબ લાભકારક અને ભાગ્યશાળી નીવડશે. જમીન મકાનમાં નાના તથા ટૂંકા ગાળાના રોકાણકર્તાઓ માટે લાભદાયક સપ્તાહ. લીગલ શેરબજારના જાતક માટે લાભદાયક સપ્તાહ.તમામ કદના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક જણાશે. જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત અને  લાભકારી નીવડશે. છૂટક વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ  સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ  પણ સાનુકૂળ નીવડશે.  ૬ જુન સામાન્ય રહેશે.

(૧૦) મકર :- મકર રાશિના તમામ જાતકો માટે આ સપ્તાહ   નિરાંત વાળુ  નીવડશે,  સાથે, અનેક રીતે લાભદાયક નીવડશે.  ઔદ્યોગિક તથા વ્યાપારી ક્ષેત્રના તમામ જાતક માટે  આ સપ્તાહ અનેક રીતે લાભકારક નીવડશે.  છૂટક તથા નાના વ્યાપાર તથા ફેરી કરતા તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. સરકારી કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ સાથે બઢતીના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારી  લાભદાયક તથા સાનુકૂળ સપ્તાહ. ધંધા વ્યવસાય હેતુ પ્રવાસ થવાની સંભાવનાઓ. સગા તેમજ સ્નેહી તરફથી સાથ સહકારના સંયોગો તથા સંભાવના.  મહિલા કર્મી માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ આખું અઠવાડિયું સાનુકૂળ નીવડશે.

(૧૧) કુંભ :- કાયદો અને વ્યવસ્થા તંત્ર તેમજ રેવન્યુ ડિપાર્ટમેંટ્સના ઉચ્ચ અધિકારીઓ માટે આ સપ્તાહ  ભાગદોડ વાળું ત્થા લાભદાયક રહેશે. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ રહેવાના સંયોગ.  આર્ટિસ્ટ તથા સ્મિથ વર્ગના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી તથા નવી તક વાળું રહેશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું  લાભકારી જણાશે. પરિવાર તરફથી સાથ સહકાર મળવાની સંભાવના. નિવૃત્ત, ગૃહિણી, વર્કિંગ વૂમન,  વિદ્યાર્થી માટે લાભકારી સપ્તાહ. ૧ તથા ૨ જુન અર્ધ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

(૧૨) મીન:- ખાનગી કંપની, કોર્પોરેટ કંપની એવમ સરકારી ક્ષેત્રે,  તમામ કર્મચારીઓ એવમ ઉચ્ચાધિકારી જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે પરંતુ સાથે સાથે ચડાવ ઉતાર રહેવાની શક્યતા. ખાનગી ફાઇનાન્સ એકમ તેમજ શરાફી પેઢીના જાતકો આ સપ્તાહ ચડાવ-ઉતાર વાળું નીવડશે. ખાનગી શૈક્ષણિક એકમના જાતકો ત્થા એકાઉન્ટન્સી એકમના જાતકો માટે  આ સપ્તાહ અતિ સામાન્ય નીવડશે. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તેમજ  વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ તથા સંતોષના સંયોગો. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. ૬ જુન મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર. ફોન. 09879499307

https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બાળકોની ધમાલથી ગુંજતી શેરીઓ, મહોલ્લા ‘આજે ઉજ્જડ લાગે છે’!!
Hotline News Hotline News May 20, 2025
શેખ હસીનાને કયા આરોપમાં મોતની સજા ફટકારવામાં આવી હતી?
તમન્ના ભાટિયા ફરી મુશ્કેલીમાં : ED મહાદેવ એપ સટ્ટાબાજી કેસની તપાસ કરી રહી છે
ડ્રોન હુમલો, મિસાઇલ હુમલો! લાહોર વિસ્ફોટ બાદ પાકિસ્તાનમાં ગભરાટ વધ્યો : એરસ્પેસ બંધ
India-Pakistan War : પાકિસ્તાનની હિંમતનો ભારતે આપ્યો યોગ્ય જવાબ, જાણો છેલ્લા 12 કલાકના 9મોટા અપડેટ્સ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Weekly horoscope, ધંધા રાશિ ભવિષ્ય, Business astrology, Gujarati astrology update
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Weekly horoscope, ધંધા રાશિ ભવિષ્ય, Business astrology, Gujarati astrology update
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Weekly horoscope, ધંધા રાશિ ભવિષ્ય, Business astrology, Gujarati astrology update
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?