By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચ્યું : 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો : મુંબઈમાં ભારે વરસાદ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચ્યું : 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો : મુંબઈમાં ભારે વરસાદ
Top Newsભારત

મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચ્યું : 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો : મુંબઈમાં ભારે વરસાદ

રાત્રે ભારે વરસાદને કારણે પાણી ભરાયા : બોરીવલી, શાંતાક્રુઝ સહિત આઠ વિસ્તારો માટે રેડ એલર્ટ : 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે - દરિયામાં મોજા ઉછળવાની ચેતવણી

Hotline News
Last updated: May 26, 2025 1:49 PM
Hotline News - Editor Published May 26, 2025
SHARE

ભારતમાં સાત-આઠ દિવસ વહેલી એન્ટ્રી લઈ લેનાર નૈઋત્ય ચોમાસું કુદકા મારતું આગળ ધપી રહ્યું હોય તેમ મહારાષ્ટ્રમાં આવી ગયુ છે અને 35 વર્ષનો રેકોર્ડ તોડયો છે.

બે-ત્રણ દિવસમાં મુંબઈમાં આગમનની આગાહી વચ્ચે મહાનગરનાં અનેક ભાગોમાં રાત્રે ભારે વરસાદ નોંધાયો હતો અનેક વિસ્તારો જળબંબાકાર બનતા હવામાન વિભાગે એલર્ટ જારી કર્યુ છે.

ભારતમાં સામાન્ય રીતે 1 જુને કેરળ પહોંચતા ચોમાસાએ આ વખતે 24 મેના રોજ કેરળમાં એન્ટ્રી મેળવી લીધી હતી. પ્રવેશ સાથે જ વધુ ઝડપથી આગળ દોડવા લાગ્યુ હોય તેમ મહારાષ્ટ્રમાં પણ પ્રવેશ મેળવી લીધો હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રમાં ચોમાસાનાં વ્હેલા પ્રવેશનો 35 વર્ષનો રેકોર્ડ તૂટયો છે. સામાન્ય રીતે સાત જુને મહારાષ્ટ્રમાં પ્રવેશતુ હોય છે. અને 11 જુને મુંબઈ પહોંચતુ હોય છે.

નૈઋત્ય ચોમાસાનું મુંબઈમાં વિધીવત આગમન બે-ત્રણ દિવસમાં થઈ જવાની આગાહી તાપમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસાનું ટ્રેલર શરૂ થઈ ગયુ હોય તેમ થઈ શકે ભારે વરસાદ નોંધાયો હતો. હજુ ત્રણ-ચાર દિવસ હળવો-ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે ટવિટ મારફત કહ્યું કે, બોરીવલી, શાંતાક્રુઝ, પવઈ, મુલુન્ડ, વર્લી, ચેમ્બુર, કોલાબા, અલીબાગમાં ભારે વરસાદ થયો હતો. અઢી ઈંચ વરસાદ થયો હતો આ વિસ્તારમાં માટે રેડએલર્ટ તથા અન્ય ભાગો માટે ઓરેન્જ, એલર્ટ જાહેર કરાયું છે.

અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. 50 થી 60 કીમીની ઝડપે પવન ફુંકાવાની તથા દરિયામાં મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsદુનીયા
ઇમરાન ખાનના મૃત્યુ પાછળનું સત્ય શું છે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન કેમ બે વર્ષથી જેલમાં?
Hotline News Hotline News December 1, 2025
ફરહાનાએ અશ્નૂરને ‘ગરોળી’ કહી અને તાન્યાએ કર્યો કુનિકા પર પ્રહાર
શા માટે ચૂંટણી પંચે ભાજપ સાંસદના વિવાદાસ્પદ ભાષણ સામે કેસ દાખલ કર્યો?
સામાન શિફ્ટ કરવાના બહાને પત્નીને લઈ ગયો, દુપટ્ટાથી પત્નીનું ગળું દબાવ્યું, આ રીતે કેસનો ખુલાસો થયો
NEET UG પુનઃપરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ સામે કંપની કોર્ટમાં પહોંચી, આજે થશે સુનાવણી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?