By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    vaccine effect, low immunity, covid vaccine update, health awareness
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    vaccine effect, low immunity, covid vaccine update, health awareness
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    vaccine effect, low immunity, covid vaccine update, health awareness
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    vaccine effect, low immunity, covid vaccine update, health awareness
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    vaccine effect, low immunity, covid vaccine update, health awareness
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શું રસીની અસર પૂરી થઈ ગઈ છે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શું રસીની અસર પૂરી થઈ ગઈ છે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે?
Top Newsભારત

શું રસીની અસર પૂરી થઈ ગઈ છે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે?

Hotline News
Last updated: May 24, 2025 1:46 PM
Hotline News - Editor Published May 24, 2025
SHARE

સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો ભય વધ્‍યો છે. થાઈલેન્‍ડ-સિંગાપોર જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.  ભારતના આરોગ્‍ય અધિકારીઓ ઘણા રાજ્‍યોમાં કોરોનાના કેસોમાં વધારા પર નજીકથી નજર રાખી રહ્યા છે. ભલે કુલ રાષ્‍ટ્રીય સંખ્‍યા અગાઉની લહેર કરતા ઓછી હોય, ચેન્નાઈ, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં તેના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

અત્‍યાર સુધીમાં એકલા મુંબઈમાં જ કોરોનાના ૯૫ કેસ નોંધાયા છે. રાજ્‍યના આરોગ્‍ય વિભાગના જણાવ્‍યા મુજબ, આ આヘર્યજનક છે કારણ કે જાન્‍યુઆરીથી મહારાષ્‍ટ્રમાં માત્ર ૧૦૬ કેસ નોંધાયા છે. હાલમાં ઓછામાં ઓછા ૧૬ કોરોના સંક્રમિતો હોસ્‍પિટલમાં દાખલ છે. તે જ સમયે, વધુ સંક્રમણ  અટકાવવા માટે કેટલાક દર્દીઓને KEM હોસ્‍પિટલથી સેવન હિલ્‍સ હોસ્‍પિટલમાં ટ્રાન્‍સફર કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ શ્વસન સમસ્‍યાઓ અને ઈન્‍ફલ્‍યુએન્‍ઝા ધરાવતા દર્દીઓનું કોરોના પરીક્ષણ પણ શરૂ કર્યું છે.

કોરોનાવાયરસના કેસોમાં તાજેતરના વધારાનું મુખ્‍ય કારણ તેના સબવેરિયન્‍ટ્‍સની વધતી જતી સંક્રમકતા ચેપીતા અને જનસંખયામાં ધીમે ધીમે ઘટતી રોગપ્રતિકારક શક્‍તિ છે. તે જ સમયે, અડધાથી વધુ લોકો પલેલા ચેપ અને રસીકરણ દ્વારા વાયરસના સંપર્કમાં આવી ચૂકયા છે. સમય જતાં તે રોગપ્રતિકારક શક્‍તિથી રક્ષણ ઘટી રહ્યું છે.

સિંગાપોરમાં ૩ મે, ૨૦૨૫ ના રોજ સપ્તાહના અંતે કોરોના ચેપમાં ૨૮ ટકાનો વધારો નોંધાયો હતો. હોંગકોંગમાં પણ પોઝિટિવ પરીક્ષણોમાં ઝડપી વધારો થયો હતો, જે ૪ અઠવાડિયામાં ૬.૨૧ ટકાથી વધીને ૧૩.૬૬ ટકા થયો હતો. આ નવા પ્રકારનો ઝડપી ફેલાવો દર્શાવે છે. નિષ્‍ણાતો માને છે કે કોવિડ ચેપ વધવા પાછળના કારણો રોગપ્રતિકારક શક્‍તિમાં ઘટાડો, અગાઉના રસીકરણની ઓછી અસરકારકતા, સલામતી પ્રોટોકોલમાં છૂટછાટ અને સામાજિક સંપર્કમાં વધારો છે. ભારતમાં હાલમાં મોટાભાગના કેસ હળવા છે. અત્‍યાર સુધી, આના કારણે કોઈ મળત્‍યુ કે ICU કેસ નોંધાયા નથી.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Sonam બેવફા! પોતે બુક કરાવી હતી હનીમૂનની ટિકિટ, ચોંકાવનારા છે આ 5 ખુલાસા
Hotline News Hotline News June 9, 2025
ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપવો જોઈએ… એકમાત્ર કોંગ્રેસના સાંસદે ભાજપ સરકાર પાસે માંગ કરી
18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વડોદરામાં ઈમેલ મળ્યો, પોલીસ ટીમો તપાસમાં વ્યસ્ત
સુરતમાં પોલીસ ભરતીની પરીક્ષામાં દોડતો યુવક ઢળી પડયો : હાર્ટ એટેકથી મૃત્યુ
શું શેફાલી જરીવાલાના મૃત્યુ પહેલા તેના પર કરવામાં આવ્યો હતો કાળો જાદુ? પતિ પરાગ ત્યાગીનો દાવો, કહ્યું- 2 વખત…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

vaccine effect, low immunity, covid vaccine update, health awareness
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
vaccine effect, low immunity, covid vaccine update, health awareness
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
vaccine effect, low immunity, covid vaccine update, health awareness
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?