By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉદયપુરમાં 87 વર્ષ જૂના ઝાડ પર બનેલું ચાર માળનું મકાન!!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > ઉદયપુરમાં 87 વર્ષ જૂના ઝાડ પર બનેલું ચાર માળનું મકાન!!
ઓફ-બીટ

ઉદયપુરમાં 87 વર્ષ જૂના ઝાડ પર બનેલું ચાર માળનું મકાન!!

સિવિલ એન્જિનિયરિંગમાં IIT સ્નાતકનો આ ચમત્કાર : બાથરૂમ - રસોડું - ટેબલ બધુ જ !

Hotline News
Last updated: May 22, 2025 11:41 AM
Hotline News - Editor Published May 22, 2025
SHARE

દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવતી વખતે ઘણું બધું વિચારે છે. કારણ કે આ એક એવું કામ છે જેમાં વ્યક્તિ પોતાની સંચિત મૂડી ખર્ચ કરે છે. તેથી જ મનુષ્ય વારંવાર આવું કરી શકતો નથી.

તેથી નિર્ણય કાળજીપૂર્વક લેવામાં આવે છે. પરંતુ એક વ્યક્તિએ પોતાનું ઘર એવી જગ્યાએ બનાવ્યું કે જેને જોઈને આપણને આશ્ચર્ય થાય છે. હા, તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ વ્યકતિઓ શું કર્યું છે.

જ્યાં અત્યાર સુધી માત્ર પક્ષીઓ જ પોતાનું ઘર બનાવી શકતાં હતાં, ત્યાં આ સજ્જને પણ પોતાનું ઘર બનાવ્યું છે અને તે પણ ઝાડને નુકસાન પહોંચાડ્યા વગર. કાનપુરના આઈઆઈટી સ્નાતક સિવિલ એન્જિનિયરે આ અજાયબી કરી છે. તેનાં હાથમાં જાદુ છે જે આવી અશક્ય વસ્તુઓને શક્ય બનાવે છે. કેપી સિંહ નામનાં આ વ્યક્તિએ પોતાનું ઘર એક ઝાડ પર બનાવવાનું વિચાર્યું હતું. આ પછી કેપીએ પોતે તેને એવી રીતે તૈયાર કર્યુ કે લોકો તેને જોતાં જ રહી ગયાં.

આંબાનાં ઝાડ પર સપનાનું ઘર બનાવ્યું :-
કેપી સિંહે આ અનોખું ઘર ઉદયપુરમાં આંબાનાં ઝાડ પર બનાવ્યું છે, જે ચાર માળનું છે. તેની ખાસિયત જાણીને તમને સૌથી વધુ આશ્ચર્ય થશે. હા, આ મકાન બનાવતી વખતે સિવિલ એન્જિનિયરે એવું કામ કર્યું છે કે, મકાનનાં બાંધકામ વખતે તેમણે વૃક્ષને કોઈ નુકસાન થવા દીધું ન હતું.

કેપી સિંહનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું :-
આ વિશેષતાના કારણે કેપી સિંહનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું. જ્યારે કેપી સિંહે લોકોને કહ્યું કે તે ઝાડ પર ઘર બનાવશે, ત્યારે લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી અને લોકોને તેની વાત પર વિશ્વાસ પણ નહોતો થયો. પરંતુ પોતાની મહેનત અને સમર્પણથી તેમણે જમીનથી 9 ફૂટની ઊંચાઈ પર એક આલીશાન અને ખૂબ જ સુંદર ઘર બનાવ્યું છે.

ઘરમાં બાથરૂમ, કિચનથી લઈને ડાઈનિંગ ટેબલ બધું જ છે :-
કેપી સિંહના ઘરમાં બાથરૂમ, કિચન, ડાઇનિંગ ટેબલ, બેડરૂમ તેમજ બે બાલ્કની છે. તેઓએ ઝાડની ડાળીઓનો ડાઇનિંગ ટેબલ અને ટીવી સ્ટેન્ડ તરીકે ઉપયોગ કર્યો છે. આ કેરીનું ઝાડ 87 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. કેપી સિંહે આ ઘર વર્ષ 2000માં બનાવ્યું છે.

You Might Also Like

‘વિખરાયેલા વિપક્ષ’ને CJP આંદોલને આપ્યો મોકો, વધશે સરકારની ચિંતા?

ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી, આણંદમાં એન્કાઉન્ટર, મહિનો પૂર્ણ થતા જ DGP જી. એસ. મલિક એક્શનમાં

‘હું તો ફક્ત જોઈ રહ્યો હતો…’ સુરતમાં મુસાફરે ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી ગેટ ખોલી દીધું

શશિ થરૂરે વર્તમાન જંતર મંતર CJP વિરોધ પ્રદર્શનો પર બિગ બીના મૌન વચ્ચે 2012ની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી દીધી

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
CM સરમા વધી રહેલી મુસ્લિમ વસ્તીથી ચિંતિત, કહ્યું- કેટલાક લોકો બાંગ્લાદેશનું સમર્થન કરી શકે
Hotline News Hotline News February 17, 2026
વડોદરામાં ધાર્મિક સ્થળના અપવિત્રતાની અફવાથી હિંસા ભડકી; પોલીસ સ્ટેશનને ઘેરી લેવામાં આવ્યું, પછી નવરાત્રી મંડપ પર પથ્થરમારો
સ્‍વિર્ટ્‍ઝલેન્‍ડમાં સૌથી વધુ ચોકલેટ ખવાય છે
શંખથી વાસ્તુ દોષ દૂર થાય છે? બસ દરરોજ સાંજે આ નાનું કામ કરો
બેકગ્રાઉન્ડમાં સંગીત, પાણીમાં તરવું અને આસનો… મહિલાઓએ સ્વિમિંગ પૂલમાં એક્વા યોગા કર્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતરાજકોટ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

Hotline News Hotline News July 21, 2026
PoliticsTop Newsરાજકારણ

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

Hotline News Hotline News July 21, 2026
Top Newsમનોરંજન

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?