By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ‘ડાન્સ ઓફ હિલ્લારી’ malwareથી સાવધાન રહો : ​​પાકિસ્તાની હેકર્સ ભારતીય વોટ્સએપને નિશાન બનાવે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ‘ડાન્સ ઓફ હિલ્લારી’ malwareથી સાવધાન રહો : ​​પાકિસ્તાની હેકર્સ ભારતીય વોટ્સએપને નિશાન બનાવે છે
Top Newsભારત

‘ડાન્સ ઓફ હિલ્લારી’ malwareથી સાવધાન રહો : ​​પાકિસ્તાની હેકર્સ ભારતીય વોટ્સએપને નિશાન બનાવે છે

શસ્ત્રો ત્યાગી દેનાર પાકિસ્તાન હવે એક નવા મોરચે સક્રિય : મોબાઇલ પર સોશિયલ મીડિયા પર મોકલવામાં આવતો માલવેર વ્યક્તિગત માહિતી ચોરી કરે છે : પંજાબ પોલીસે ચેતવણી આપી : ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા ચોક્કસ નંબરો પરથી આવતા કોલ સામે સાવધ રહેવા વિનંતી

Hotline News
Last updated: May 14, 2025 12:28 PM
Hotline News - Editor Published May 14, 2025
SHARE

યુદ્ધ ભૂમિમાં ભારત સામે પરાજયની ક્ષણમાં યુદ્ધવિરામ સ્વીકારી પાકે હાલ તો તેના શસ્ત્રો મ્યાન કર્યા છે તો હવે સાયબર આક્રમણ વધાર્યુ છે અને ગુપ્તચર એજન્સીઆએ સાયબર એટેક સામે લોકોને સાવધ કર્યા છે. ‘ડાન્સ ઓફ હીલાટી’ નામના વાયરસનો આ પ્રકારે સાયબર એટેક માટે થઈ રહ્યો છે.

આ માલવેર વોટસએપ- ફેસબુક અને ટેલીગ્રામમાં ઘુસાડાયો છે. પાક સ્થિત સાયબર હેકર્સ આ માલવેર મારફત ભારતના યુર્ઝનના ફોનમાં તે ઘુસાડી રહ્યા છે. વિડીયો અને ડોકયુમેન્ટ મારફત આ માલવેર ઘુસાડાય છે અને તે બોલતા જ યુઝર્સની વ્યકિતગત માહિતી તેમાંથી ઉઠાંતરી થાય છે.

પંજાબ પોલીસે લોકોને આ પ્રકારના ડાન્સ ઓફ હિલાટી સામે લોકોને સાવધ રહેવા તાકીદ કરી છે. આ માલવેર તમારી બેન્કીંગ પાસવર્ડ વિ. ચોરી લે છે. આ ઉપરાંત પાક. તરફથી એક આવી રહેલા ફોન કોલ સાથે પણ ચેતવણી આપવામાં આવી છે. જેમાં સુરક્ષા એજન્સીઓ અનુસાર, ભારતના લોકો ખાસ કરીને પત્રકારો, સામાન્ય નાગરિકો અને નિવૃત્ત લશ્કરી અધિકારીઓને કેટલાક શંકાસ્પદ કોલ આવી રહ્યા છે.

જેમાં કોલ કરનાર પોતાને ભારતીય સેના અથવા કોઈ ગુપ્તચર એજન્સીના અધિકારી તરીકે રજૂ કરે છે. આ લોકો હોશિયારીથી વાત કરે છે અને સેના સંબંધિત કામગીરી અથવા સંવેદનશીલ માહિતી વિશે પૂછે છે.

આ નંબર પરથી આવતા કોલ્સ તાત્કાલિક બ્લોક કરો જો તમને +91 7340921702 જેવા નંબર પરથી કોલ આવે છે, તો સાવચેત રહો. આ નંબર ભારતનો લાગે છે, પરંતુ તેમાં સ્પૂફિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે વાસ્તવિક નંબર છૂપાયેલો છે અને તમને નકલી નંબર દેખાય છે.

ફોન કરનાર ‘ઓપરેશન સિંદૂર’ જેવા વિષયો પર માહિતી માંગી શકે છે. યાદ રાખો કોઈ પણ વાસ્તવિક અધિકારી ફોન પર આવી માહિતી માંગતો નથી.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
‘દુનિયા તમારા માર્ગદર્શન પર વિશ્વાસ કરી રહી છે’, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પીએમ મોદીને અભિનંદન આપ્યા
Hotline News Hotline News September 18, 2025
સુરતના કાપડમાંથી બનાવેલા ડ્રેસ પહેરીને IPLના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે
કોણ છે ઋત્વિજ જોશી? જેમણે મેયર- મંત્રીના વોર્ડમાં જઈને પર્દાફાશ કર્યો
Rinku Singh Engagement: શું રિંકુ સિંહની સગાઈ થઈ ગઈ?
બજારમાંથી રૂ.10, રૂ.20 અને રૂ.50ની નોટો ગાયબ : ગામડાઓ અને નાના વેપારીઓ ચિંતિત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?