By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રૂ.૩૩૯ કરોડના ખર્ચે સુરતના રૂંઢ ખાતે નિર્માણ પામશે એકતા મોલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > રૂ.૩૩૯ કરોડના ખર્ચે સુરતના રૂંઢ ખાતે નિર્માણ પામશે એકતા મોલ
સુરત

રૂ.૩૩૯ કરોડના ખર્ચે સુરતના રૂંઢ ખાતે નિર્માણ પામશે એકતા મોલ

Hotline News
Last updated: July 24, 2024 6:57 AM
Hotline News - Editor Published July 24, 2024
SHARE

એકતા મોલના અર્બન હાટમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરીયા ઉભા થશે

પી. એમ. એકતા મોલ વાણિજ્યીક કેન્દ્ર નહીં, પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની વિવિધતામાં એકતા સાર્થક કરશે: જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી

સુરત:મંગળવાર: કેન્દ્ર સરકારના ODOP (વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ) તથા ‘મેક ઈન ઇન્ડિયા’ના વિઝનને ચરિતાર્થ કરવા કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ “પી.એમ. એકતા મોલ”નું સુરતના રૂંઢ ખાતે નિર્માણ થશે. આ મોલમાં ગુજરાતના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનો સાથે દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરીયા ઉભા કરવામાં આવશે. આ “પી. એમ. એકતા મોલ” માં ભારતના તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા ગુજરાતના ૩૩ જિલ્લાની ODOP સાથે GI ટેગ(જિયોગ્રાફીકલ ઇન્ડીકેશન) પ્રોડકટના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. જે માટે ૧૩૪ જેટલાં એમ્પોરીયા / શો રૂમ્સ બનાવાશે. જેથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની વિભાવના સાર્થક થશે.

રૂ. રૂ.૩૩૯ કરોડ પૈકી રૂા. ૨૦૨ કરોડ ભારત સરકાર અને  બાકીના રૂા.૧૩૭.૩૦ કરોડ રાજય સરકાર ફાળવશે. હાથશાળ-હસ્તકલા, એગ્રી સેકટર, ફૂડ પ્રોસેસિંગ, મેન્યુફેકચરીંગ, મરીન જેવા સેક્ટરો, સ્ટાર્ટ અપ્સ, MSME, મહિલા ઉધોગસાહસિકોના ઉત્પાદનો મળશે. અહીં કૃષિ ક્ષેત્ર માટે એગ્રીકલ્ચર વિભાગ દ્વારા FPOs -સહકારી મંડળી/સંઘ APMC નો સમાવેશ કરવામાં આવશે.

આ એકતા મોલમાં એમ્પોરીયા / શો રૂમ્સ ઉપરાંત ક્રાફ્ટ ગેલેરી, સેમિનાર હોલ, એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સેન્ટ્રલ એર-કન્ડીશન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.  હસ્તકલા કારીગરોની રહેવાની વ્યવસ્થા માટે ૧૧ માળનું અલગ બિલ્ડીંગ બનશે જેમાં 1 BHK ફ્લેટ્સ, ડોરમેટરીની સુવિધાઓ તેમજ મુલાકાતીઓ અને કારીગરો માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી થશે. 

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે સુરતના રૂંઢ ખાતે કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિર્માણ પામનાર ‘પી.એમ.એકતા મોલ’ની સાઈટ વિઝીટ કરીને મોલના આગામી દિવસોમાં શરૂ થનાર નિર્માણકાર્ય સંબંધિત વિગતો મેળવી હતી. સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આ પી. એમ. એકતા મોલ વાણિજ્યીક કેન્દ્ર નહીં, પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની વિવિધતામાં એકતા સાર્થક કરશે એમ જણાવ્યું હતું.

આ અવસરે સમિતિના અધ્યક્ષ અને સભ્યો ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવશ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ સર્કિટ હાઉસ ખાતે એકતા મોલ સંબંધિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. 

You Might Also Like

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કૈલાસ માન સરોવર યાત્રા આ વર્ષે જ શરૂ થશે : કેન્દ્રની જાહેરાત
Hotline News Hotline News April 18, 2025
નદીમાં ન્હાવા ગયેલા 4 મિત્રોના ડૂબી જવાથી મોત, પરિવારજનોમાં શોકની લાગણી
સોનિયા ગાંધી ફરી ગંગારામ હોસ્પિટલમાં દાખલ, આ તકલીફ બાદ દાખલ
ફળો અને શાકભાજી જીવન આપનાર છે : રોગો, મૃત્યુનું જોખમ ઘટાડે છે
જો તમે 30 વર્ષની ઉંમર પછી આ વસ્તુ ખાશો તો તમે વૃદ્ધ દેખાશો નહીં
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsસુરત

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

મુસાફરો નહીં, દારૂ પહોંચાડી રહી હતી રીક્ષા… 469 બોટલ સાથે ઝડપાયો ડ્રાઇવર

Hotline News Hotline News July 6, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતમાં 15 મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત: પરવાનગી વગર ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં જીવ ગયો

Hotline News Hotline News July 4, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?