By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Flight cancellation India, train travel, Mumbai to Delhi, Ahmedabad airport, મુસાફરી સમસ્યા
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Flight cancellation India, train travel, Mumbai to Delhi, Ahmedabad airport, મુસાફરી સમસ્યા
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Flight cancellation India, train travel, Mumbai to Delhi, Ahmedabad airport, મુસાફરી સમસ્યા
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Flight cancellation India, train travel, Mumbai to Delhi, Ahmedabad airport, મુસાફરી સમસ્યા
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Flight cancellation India, train travel, Mumbai to Delhi, Ahmedabad airport, મુસાફરી સમસ્યા
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બધી ફ્લાઇટ્સ રદ થતાં ઘણા મુસાફરો અમદાવાદ દોડી ગયા: મુંબઈ-દિલ્હીના મુસાફરોને ટ્રેન પકડવી પડી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બધી ફ્લાઇટ્સ રદ થતાં ઘણા મુસાફરો અમદાવાદ દોડી ગયા: મુંબઈ-દિલ્હીના મુસાફરોને ટ્રેન પકડવી પડી
Top Newsભારત

બધી ફ્લાઇટ્સ રદ થતાં ઘણા મુસાફરો અમદાવાદ દોડી ગયા: મુંબઈ-દિલ્હીના મુસાફરોને ટ્રેન પકડવી પડી

રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ફક્ત ત્રણ દિવસ લશ્કરી સેવાઓ માટે ખુલ્લું રહેશે : તમામ નાગરિક ઉડાન સ્થગિત: યુદ્ધની સ્થિતિમાં એરપોર્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

Hotline News
Last updated: May 7, 2025 4:14 PM
Hotline News - Editor Published May 7, 2025
SHARE

કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટના બાદ ભારત-પાક. વચ્ચેની તનાવભરી પરિસ્થિતિમાં ગત મધરાત્રે ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કર્યાની સાથે દેશભરના 16 એરપોર્ટને ત્રણ દિવસ માટે બંધ કરવાના આદેશના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના એરપોર્ટમાં ‘નોટમ’ જાહેર કરી તમામ સિવિલ ફલાઇટ બંધ કરવાના આદેશના પગલે રાજકોટ એરપોર્ટ આજથી ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.

આજે વારે રાજકોટ એરપોર્ટની તમામ ફલાઇટો કેન્સલ થતા મુસાફરોમાં દોડધામ મચી હતી સાથે હવાઇ માર્ગે મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, ગોવા, હૈદરાબાદ, પુના પહોંચવા  અમદાવાદ એરપોર્ટ સુધી દોડી જવું પડયું હતું. ત્રણ દિવસ માટે રાજકોટ એરપોર્ટ સિવિલ ફલાઇટ માટે એરપોર્ટ બંધ  કરાયું છે. પરંતુ મિલિટ્રી સેવા માટે ર4 કલાક ખુલ્લુ રહેશે.

આજે સવારે એરપોર્ટની તમામ ફલાઇટો કેન્સલ થવાની મુસાફરોને જાણ થતા અનેક મુસાફરો બસ, ટ્રેન, ટેકસી મારફત અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. રાજકોટની સાથે સૌરાષ્ટ્રનાં પોરબંદર, જામનગર અને ભુજ એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.

આજથી ત્રણ દિવસ તમામ એર લાઇન્સની ફલાઇટો કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ એરપોટ તમામ પ્રકારની મિલિટ્રી સેવાઓ માટે 24 કલાક ખુલ્લુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુધ્ધના ભણકારા વાગતા અગાઉ ઇન્ટરનેશનલ ફલાઇટને ઇમરજન્સી લેન્ડીંગ, ફયુલ પુરાવવા માટે મંજુરી આપવામાં આવી હતી સાથે ઇમીગ્રેશન અને કસ્ટમ વિભાગ પણ કાર્યરત કરાયો હતો.

ત્યારબાદ ગત રાત્રે જ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કર્યાના પગલે એરપોર્ટ બંધ કરી માત્ર મિલિટ્રી સેવા માટે ખુલ્લુ રાખવામાં સરકારે નિર્ણય લીધો છે. યુધ્ધની પરિસ્થિતિમાં સેનાના યુધ્ધ વિમાનો ફાઇટર પ્લેનો માટે સજજ હોવાથી રાજકોટ ઇન્ટરનેશનલ  એરપોર્ટ મિલિટ્રી અને વાયુસેનાને ઉપયોગી નિવડશે સાથે યુધ્ધની પરિસ્થિતિમાં રાજકોટનું એરપોર્ટ મહત્વની ભૂમિકા  પુરી પાડશે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Flight cancellation India, train travel, Mumbai to Delhi, Ahmedabad airport, મુસાફરી સમસ્યા
ઓફ-બીટ
Gaj Kesari Yog: શું છે ગજકેસરી યોગ? 22 સપ્ટેમ્બરે આ 4 રાશિના લોકોને જ થશે ફાયદો
Hotline News Hotline News September 14, 2024
ચીન હોય કે પાકિસ્તાન… ભારતની આ ‘ધ્વનિ’ મિસાઇલ સામે દરેકની સંરક્ષણ પ્રણાલી નિષ્ફળ જશે
PM Modi આવતીકાલે પ્રયાગરાજમાં મહાકુંભમાં ગંગામાં સ્નાન કરશે
14 જુલાઈએ સ્પેસ સ્ટેશનથી અલગ થશે ડ્રેગન કેપ્સ્યૂલ, પૃથ્વી પર પાછા ફરશે શુભાંશુ શુક્લા
શા માટે વિલંબ થઈ રહ્યો, ક્યારે થશે કરિશ્મા કપૂરના પૂર્વ પતિના અંતિમ સંસ્કાર?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Flight cancellation India, train travel, Mumbai to Delhi, Ahmedabad airport, મુસાફરી સમસ્યા
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Flight cancellation India, train travel, Mumbai to Delhi, Ahmedabad airport, મુસાફરી સમસ્યા
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Flight cancellation India, train travel, Mumbai to Delhi, Ahmedabad airport, મુસાફરી સમસ્યા
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?