By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Terrorist prison security, Prison attack threat, Security measures Gujarat, આતંકવાદી મુક્તિ યોજના, Jail security update, Gujarat safety news, Anti-terrorism Gujarat
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Terrorist prison security, Prison attack threat, Security measures Gujarat, આતંકવાદી મુક્તિ યોજના, Jail security update, Gujarat safety news, Anti-terrorism Gujarat
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Terrorist prison security, Prison attack threat, Security measures Gujarat, આતંકવાદી મુક્તિ યોજના, Jail security update, Gujarat safety news, Anti-terrorism Gujarat
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Terrorist prison security, Prison attack threat, Security measures Gujarat, આતંકવાદી મુક્તિ યોજના, Jail security update, Gujarat safety news, Anti-terrorism Gujarat
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Terrorist prison security, Prison attack threat, Security measures Gujarat, આતંકવાદી મુક્તિ યોજના, Jail security update, Gujarat safety news, Anti-terrorism Gujarat
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શું ખતરાના આતંકવાદીઓને મુક્ત કરવા માટે જેલને લક્ષ્ય બનાવવામાં આવશે? સુરક્ષા વધારી દેવામાં આવી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શું ખતરાના આતંકવાદીઓને મુક્ત કરવા માટે જેલને લક્ષ્ય બનાવવામાં આવશે? સુરક્ષા વધારી દેવામાં આવી
Top Newsભારત

શું ખતરાના આતંકવાદીઓને મુક્ત કરવા માટે જેલને લક્ષ્ય બનાવવામાં આવશે? સુરક્ષા વધારી દેવામાં આવી

જમ્મુ અને શ્રીનગર જેલ પર આતંકવાદી હુમલાની ગુપ્તચર ચેતવણી

Hotline News
Last updated: May 5, 2025 4:48 PM
Hotline News - Editor Published May 5, 2025
SHARE

પહેલગામ હુમલા બાદ ભારતીય એજન્સીઓ ત્રાસવાદીઓના મદદગારો પર તૂટી પડયુ છે ત્યારે જેલમાં હુમલો થવાના તથા કેદીઓને છોડાવવાનું કાવતરૂ રચાયાના ગુપ્તચર રિપોર્ટને પગલે જમ્મુમાં જેલની સુરક્ષામાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે ત્રાસવાદીઓએ જમ્મુ-કાશ્મીરની જેલોને નિશાન બનાવીને કેદીઓને છોડાવવાનું ષડયંત્ર ઘડયુ છે. શ્રીનગરની સેન્ટ્રલ જેલ તથા જમ્મુની કોટ બલવાલ જેલ ટારગેટ પર હોવાનો નિર્દેશ છે.

આ ક્ષેત્રમાં હાલ ખુંખાર ત્રાસવાદીઓ તથા સ્લીપર સેલના સભ્યો કેદ છે. સ્લીપર સેલ દ્વારા ત્રાસવાદીઓને આશરો તથા પરિવહનની મદદ કરવામાં આવતી હોય છે. પહેલગામ સુરક્ષાની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ ત્રાસવાદીઓના સહયોગી નિસાર તથા મુશ્તાકની પુછપરછ કરી હતી. તેઓ સૈન્ય વાહન પર હુમલાના કેસમાં પણ સંડોવાયેલા હતા. ગુપ્તચર રિપોર્ટને પગલે બન્ને જેલની સુરક્ષાની સમીક્ષા કરીને વધારાની સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગણેશ ઉત્સવ માટે મુંબઈ પોલીસ 17,600 થી વધુ કર્મચારીઓને તૈનાત કરશે
Hotline News Hotline News August 27, 2025
ICC bans ‘Bunny Hop’: બાઉન્ડ્રી લાઇન પર કેચ પકડવાના નિયમમાં ફેરફાર
અંગદાનથી લઈને સાહિત્ય અને લોકકલા સુધી… ગુજરાતના પાંચ નાગરિકોને પદ્મશ્રીની જાહેરાત
તેમનું સંગીત લાખોને પ્રેરણા આપતું રહેઃ ઝુબીન ગર્ગના પરિવારને મળી ગૌતમ અદાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી
ધારાવી બચાવો આંદોલનના નેતા અને સાંસદ વર્ષા વચ્ચે મતભેદ સર્જાયા છે, જનતા મૂંઝવણમાં છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Terrorist prison security, Prison attack threat, Security measures Gujarat, આતંકવાદી મુક્તિ યોજના, Jail security update, Gujarat safety news, Anti-terrorism Gujarat
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Terrorist prison security, Prison attack threat, Security measures Gujarat, આતંકવાદી મુક્તિ યોજના, Jail security update, Gujarat safety news, Anti-terrorism Gujarat
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Terrorist prison security, Prison attack threat, Security measures Gujarat, આતંકવાદી મુક્તિ યોજના, Jail security update, Gujarat safety news, Anti-terrorism Gujarat
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?