By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    કાશ્મીર, પંજાબ, બંકર
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    કાશ્મીર, પંજાબ, બંકર
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    કાશ્મીર, પંજાબ, બંકર
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    કાશ્મીર, પંજાબ, બંકર
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    કાશ્મીર, પંજાબ, બંકર
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી : શોપિયા, ફુલગામમાં આતંકવાદીઓના ઘર પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી : શોપિયા, ફુલગામમાં આતંકવાદીઓના ઘર પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા
Top Newsભારત

પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી : શોપિયા, ફુલગામમાં આતંકવાદીઓના ઘર પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા

આતંકવાદીઓ અહેસાન ઉલ હક, શાહિદ કટ્ટા અને અન્ય લોકોના ઘર જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા

Hotline News
Last updated: April 26, 2025 1:12 PM
Hotline News - Editor Published April 26, 2025
SHARE

પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળોની આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે.સુરક્ષા દળોએ પુલવામાં શોપીયા અને ફુલ ગામમાં આતંકીઓનાં ઘર આઈઈડીથી ધ્વસ્ત કરી નાખ્યા છે અને સતત એકશન લેવાઈ રહ્યા છે.

શોપિયાનાં ચોટીપોરામાં એક સક્રિય ટોચનો લશ્કરનો આતંકી કમાન્ડર શાહીદ અહમદ ફુદેનાં ઘરને સુરક્ષા દળોએ જમીનદોસ્ત કરી નાખ્યુ હતું. શાહીદ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સક્રિય છે અને અનેક રાષ્ટ્રવિરોધી ગતિવિધીમાં સામેલ છે.

શુક્રવારને રાત્રે સુરક્ષા દળોએ ફુલગામનાં કિવમોહમાં આતંકી જાકીર ગનીનાં કિવમોહમાં આતંકી જાકીર ગનીનાં ઘરને તોડી પાડયુ છે. જાકીર 2023 માં લશ્કરમાં સામેલ થયો હતો.પહેલગામ હુમલા બાદ અત્યાર સુધી સુરક્ષા દળો દ્વારા કુલ પાંચ આતંકીઓના ઘર ધ્વસ્ત કરવામાં આવ્યા છે.

આતંકી અહેસાન ઉલનું ઘર તોડી પડાયું:
આ પહેલાં શૂક્રવારે પુલવામામાં સેનાએ એક વધુ આતંકીનુ ઘર ધ્વસ્ત કર્યુ હતું. સુત્રો મુજબ પુલવામામાં જૈશ એ મોહમ્મદના આતંકી અહેસાન ઉલ હકકનાં ઘરને માટીમાં મેળવી દીધુ હતું. આ પહેલા બે વધુ આતંકીઓનાં ઘરને સુરક્ષા દળોએ તબાહ કરી દીધા હતા જેમાં અનંતનાગ જીલ્લાનાં બિજબેહરાનાં પ્રાંતના ગોરી વિસ્તારનાં એક આતંકીના ઘરને બોમ્બથી ઉડાવી દીધુ હતુ.

જયારે બીજા શંકાસ્પદનાં ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જાણવા મળતી વિગત મુજબ બહેસાને 2018 માં પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી અને હાલમાં જ તે કાશ્મીરની ખીણમાં દાખલ થયો હતો તે પહેલગામ હુમલાનો શંકાસ્પદ આતંકી છે.શંકાસ્પદ વસ્તુઓ જોવા મળતા
ઘર ઉડાવ્યું: દક્ષિણ કાશ્મીરનાં ગુરીના એક ગામમાં સુરક્ષા દળોએ ચલાવેલ સર્ચ ઓપરેશન દરમ્યાન એક શંકાસ્પદ આતંકીનાં ઘરને ઉડાવી દીધુ હતું. સુત્રોએ જણાવ્યું હતું કે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમ્યાન એક શંકાસ્પદ આતંકીનું ઘર બોમ્બથી ઉડાવી દીધુ હતું.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
“ઉપચાર એ આશા છે, ઉપચાર એ માનવતા છે”: ગૌતમ અદાણી
Hotline News Hotline News July 11, 2025
Iskcon with Adani: ઇસ્કોન સાથે મળીને મહાકુંભમાં ‘મહાપ્રસાદ સેવા’ ચલાવશે અદાણી ગ્રુપ
‘ક્વોન્ટમ ચિપ’નો યુગ શરૂ થશે
ફિલ્મી ગીતની સ્ટાઇલ કરી તલવારથી કેક કાપી… હવે કાન પકડીને માફી માંગી
જીવન કરતાં પણ મોંઘી સિગારેટ! માંગવા બદલ છરીના ઘા મારીને હત્યા કરી નાખી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

કાશ્મીર, પંજાબ, બંકર
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
કાશ્મીર, પંજાબ, બંકર
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
કાશ્મીર, પંજાબ, બંકર
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?