By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Namrata Adani speech, women empowerment, Stanford University speech, મહિલા સશક્તિકરણ, inspiring speech, નમ્રતા અદાણી, women leadership, global empowerment
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Namrata Adani speech, women empowerment, Stanford University speech, મહિલા સશક્તિકરણ, inspiring speech, નમ્રતા અદાણી, women leadership, global empowerment
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Namrata Adani speech, women empowerment, Stanford University speech, મહિલા સશક્તિકરણ, inspiring speech, નમ્રતા અદાણી, women leadership, global empowerment
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Namrata Adani speech, women empowerment, Stanford University speech, મહિલા સશક્તિકરણ, inspiring speech, નમ્રતા અદાણી, women leadership, global empowerment
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Namrata Adani speech, women empowerment, Stanford University speech, મહિલા સશક્તિકરણ, inspiring speech, નમ્રતા અદાણી, women leadership, global empowerment
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં નમ્રતા અદાણીનું મહિલા સશક્તિકરણ પ્રેરક પ્રવચન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં નમ્રતા અદાણીનું મહિલા સશક્તિકરણ પ્રેરક પ્રવચન
Top Newsબિઝનેસ

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં નમ્રતા અદાણીનું મહિલા સશક્તિકરણ પ્રેરક પ્રવચન

શિક્ષણ, ગિગ વર્ક ઇકોનોમી અને મહિલા સશક્તિકરણ પર ફોકસ

Hotline News
Last updated: April 23, 2025 6:24 PM
Hotline News - Editor Published April 23, 2025
SHARE

અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર નમ્રતા અદાણીએ તાજેતરમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સીટી ખાતે પ્રેરક ઉદબોધન કર્યુ હતું. મહિલા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સક્રિયપણે જોડાયેલા નમ્રતાબેને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા આયોજિત ફ્યુચર ઓફ વર્ક ફોર વુમન સમિટમાં વિકસિત ભારતને ઘડવામાં શિક્ષણ અને મહિલા સશક્તિકરણની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. મહિલા સશક્તિકરણ માટેની પહેલમાં તેમણે જાત અનુભવો પણ શેર કર્યા હતા. 

“ફ્લેક્સિબલ વર્ક એરેન્જમેન્ટ્સ: ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ કરિયર પાથવેઝ ફોર વુમન” વિષય આધારિત ઉચ્ચ-સ્તરીય પેનલ ચર્ચામાં ભાગ લેતા નમ્રતા અદાણીએ મહિલાઓમાં સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની, તેમને તમામ ક્ષેત્રોમાં સફળ થવા તેમજ ભારતની પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે સજ્જ થવાની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ હતું કે, “મહિલાઓએ પોતે જ પોતાના ભાગ્યની નિર્માતા બને – આપણે ફક્ત પરિવર્તન લાવી શકતા નથી, પરંતુ તેનું નેતૃત્વ પણ કરી શકીએ છીએ,” નમ્રતાબેને વૈશ્વિક દૃષ્ટિકોણને આકાર આપવામાં તેમની માતાના પ્રભાવ પર પ્રતિબિંબ પાડતા કહ્યું. “મારી માતા મને કહેતી હતી, ‘જ્યારે પડકારો ઉભા થાય ત્યારે નાણાકીય સ્વતંત્રતા તમને આગળ ધપાવશે.’ આજે તેમણે શીખવેલા પાઠ પર મને ખૂબ ગર્વ છે. અને તોને સંચાર હું મારી પુત્રીમાં કરું છું.”

નમ્રતા અદાણીએ ગ્રામીણ ભારતમાં અદાણી ગ્રુપના લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસો પર પણ ભાર મૂક્યો, જ્યાં યુવાન છોકરીઓ અને મહિલાઓને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ દ્વારા સ્વતંત્રતા મેળવવામાં કંપનીનું ફાઉન્ડેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે આ પરિવર્તનશીલ કાર્યક્રમોને દેશભરની શહેરી શાળાઓમાં વિસ્તારવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. પેનલમાં પ્રોફેસર અચ્યુતા અધ્વર્યુ Adhvaryu (UC San Diego), હેન્ના એરિક્સન (સસ્ટેનેબિલિટી એન્ડ ઇમ્પેક્ટ, અપવર્કના ડિરેક્ટર), પ્રોફેસર નિકોલસ બ્લૂમ (સ્ટેનફોર્ડ યુનિવર્સિટી) અને પ્રજ્ઞા ખન્ના (વાઇસ પ્રેસિડેન્ટ, ગ્લોબલ હેડ ઓફ સસ્ટેનેબિલિટી, પ્રોસસ) સહિત પ્રતિષ્ઠિત વક્તાઓની શ્રેણીએ ભાગ લીધો હતો.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

#hotlinenewsAdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પીએમ મોદી પર 11 કરોડ રૂપિયાનું ઈનામઃ આતંકવાદી પન્નુ વિરુદ્ધ કેસ
Hotline News Hotline News September 24, 2025
મમતા બેનર્જીના ગઢને તોડવા મેદાનમાં, બંગાળ ભાજપની ગ્લેમરસ ચહેરાવાળી પામેલા ગોસ્વામી કોણ છે?
Apple ઉપકરણોમાં ચેટ GTP ન જોઇએ : એલન મસ્કની પ્રતિબંધ મૂકી દેવાની ધમકી
હવે 3.10 મિનિટ સુધી વગાડવામાં આવશે ‘જન ગણ મન’, ગાતી વખતે ઊભા રહેવું ફરજિયાત
મૃત્યુશય્યા પર રહેલા લોકોના વીમા ઉતારીને કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Namrata Adani speech, women empowerment, Stanford University speech, મહિલા સશક્તિકરણ, inspiring speech, નમ્રતા અદાણી, women leadership, global empowerment
Top Newsગુજરાતરાજકોટ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

Hotline News Hotline News February 23, 2026
Namrata Adani speech, women empowerment, Stanford University speech, મહિલા સશક્તિકરણ, inspiring speech, નમ્રતા અદાણી, women leadership, global empowerment
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Namrata Adani speech, women empowerment, Stanford University speech, મહિલા સશક્તિકરણ, inspiring speech, નમ્રતા અદાણી, women leadership, global empowerment
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?