By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતીય રમતગમતના સ્ટાર્સ ભારતીય સેનાને સલામ કરે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ખેલકૂદ > ભારતીય રમતગમતના સ્ટાર્સ ભારતીય સેનાને સલામ કરે છે
ખેલકૂદ

ભારતીય રમતગમતના સ્ટાર્સ ભારતીય સેનાને સલામ કરે છે

વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રોહિત શર્મા, નીરજ ચોપરા સહિતના રમતગમતના સ્ટાર્સના મંતવ્યો

Hotline News
Last updated: May 12, 2025 12:40 PM
Hotline News - Editor Published May 12, 2025
SHARE

આ મુશ્કેલ સમયમાં આપણા દેશનું રક્ષણ કરવા બદલ આપણે આપણા સૈન્ય દળો સાથે એકજૂટ થઇને ઉભા છીએ અને તેમને સલામ કરીએ છીએ. આપણા નાયકોની અતુટ બહાદુરી અને આપણા મહાન રાષ્ટ્ર માટે તેમણે અને તેમના પરિવારોએ આપેલા બલિદાન માટે ખુબ આભારી છીએ.
– ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી

દરેક પસાર થતી ક્ષણ સાથે દરેક નિર્ણય સાથે મને આપણી ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ પર ખુબ ગર્વ થાય છે. આપણા યૌધ્ધાઓ આપણા દેશના ગૌરવ માટે ઉભા છે. દરેક ભારતીય માટે જવાબદાર રહેવું અને કોઇપણ ખોટા સમાચાર ફેલાવવાનું કે એના પર વિશ્ર્વાસ કરવાનું ટાળવું મહત્વપૂર્ણ છે. બધા સુરક્ષિત રહો, ઓપરેશન સિંદુર, જય હિન્દ
– ભારતીય વન-ડે કેપ્ટન રોહિત શર્મા

આતંકવાદ સામે આપણા દેશ માટે લડી રહેલા આપણા બહાદુર ભારતીય સૈન્ય દળો પર અમને ગર્વ છે. ચાલો આપણે આપણો ભાગ ભજવીએ અને આ સમય દરમ્યાન દરેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકાનું  પાલન કરીએ.
– ઓલિમ્પિકસ મેડલિસ્ટ જેવલિન થ્રોઅર નીરજ ચોપડા

ભારતીય સૈન્ય દળોના બહાદુર પુરૂષો અને મહિલાઓ તમારી હિંમત શિસ્ત અને બલિદાન આપવા રાષ્ટ્રનો આત્મા છે. ભારત તમારી સાથે ઉભુ છે. જય હિન્દ.
– ઓલિમ્પિકસ મેડલ વિજેતા બેડમિન્ટન પ્લેયર પી.વી.સિંધુ

પાકિસ્તાન પાસે ચૂપ રહેવાનો વિકલ્પ હતો ત્યારે તેણે યુધ્ધનો વિકલ્પ પસંદ કર્યો છે. તેઓ તેમની આતંકવાદી સંપત્તિઓનું રક્ષણ કરવા માટે આગળ વધ્યા છે. આપણા દળો સૌથી યોગ્ય રીતે જવાબ આપણે, જેને પાકિસ્તાન કયારેય ભૂલી શકશે નહીં.
– ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગ


આપણી સરહદોનું આટલી મજબુતાઇથી રક્ષણ કરવા અને જમ્મુ પર ડ્રોન- હુમલા અટકાવવા બદલ આપણા બહાદુર જવાનો પ્રત્યે માન થાય છે. ભારત મજબુત છે. જય હિન્દ.
– ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન

આપણી પ્રાર્થનાઓ સરહદ પર ઉભેલા આપણા સૈનિકો સાથે છે. હવે સમય આવી ગયો છે કે આપણે એકતા અને દ્રઢ નિશ્ર્ચય સાથે તેમની પાછળ ઉભા રહીએ. આપણા બહાદુર સૈનિકોને આપણી ભૂમિનું રક્ષણ કરવા દો અને દુનિયાને બતાવવા દો કે ભારત ખરેખર શું ઇચ્છે છે એને અમારા માટે જીતો.
– વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ ઓપનર ક્રિષ્નમાચારી શ્રીકાંત

એકતામાં નિર્ભય, શકિતમાં અનંત, ભારતની ઢાલ એના લોકો છે. આ દુનિયામાં આતંકવાદ માટે કોઇ સ્થાન નથી, આપણે એક ટીમ છીએ.
– ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર

આપણા સશસ્ત્ર દળોની હિંમત અને બહાદુરી માટે આભારી છીએ. અમે તેમને સલામ કરીએ છીએ અને અમને સુરક્ષિત રાખવા માટે તેઓ જે કંઇ કરે છે એના માટે હંમેશા તેમના આભારી રહીશું.
– ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ

અમને અમારી આર્મી પર ખુબ ગર્વ છે, તમારા કારણે જ અમે અમારા ઘરમાં સુરક્ષિત છીએ, સરહદો પર અમારૂ રક્ષણ કરવામાં તમારી શકિત અને દ્રઢ નિશ્ચિયને સલામ, અમે તમારો આભાર વ્યકત કરીએ છીએ, જય હિન્દ.
– ભારતીય ટી-20 કેપ્ટન સુર્યકુમાર યાદવ

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદ
ધાકડ ગર્લ મનુ ભાકર મેડલની હેટ્રિક કરશે તેવી આશા, દીપિકા-ભજન, નિશાંત પર પણ નજર રહેશે
Hotline News Hotline News August 3, 2024
ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરે વૈભવ સૂર્યવંશી પર કર્યો સવાલ, સોશિયલ મીડિયામાં હંગામો
હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર… ભાજપની ગુજરાતમાં ‘ચમત્કાર’ની તૈયારીઃ આ ચહેરાઓ પર દાવ
4 ચૂંટણીમાં હાર બાદ જીત મેળવનાર કયા મંત્રી થયા હોસ્પિટલાઈઝ
રીલ બનાવવા સ્કોર્પિયો દોડાવી, બાઇક સવારનો જીવ લીધો, માતાએ ન્યાય માટે કરી અરજી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?