By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Women boss in Gujarat, Gujarat women empowerment, ગુજરાતમાં મહિલાઓ, મહિલાઓ ઘરની બોસ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Women boss in Gujarat, Gujarat women empowerment, ગુજરાતમાં મહિલાઓ, મહિલાઓ ઘરની બોસ
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Women boss in Gujarat, Gujarat women empowerment, ગુજરાતમાં મહિલાઓ, મહિલાઓ ઘરની બોસ
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Women boss in Gujarat, Gujarat women empowerment, ગુજરાતમાં મહિલાઓ, મહિલાઓ ઘરની બોસ
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Women boss in Gujarat, Gujarat women empowerment, ગુજરાતમાં મહિલાઓ, મહિલાઓ ઘરની બોસ
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતમાં 10 માંથી 9 મહિલાઓ ઘરની બોસ!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > ગુજરાતમાં 10 માંથી 9 મહિલાઓ ઘરની બોસ!
ગુજરાત

ગુજરાતમાં 10 માંથી 9 મહિલાઓ ઘરની બોસ!

ભલે સમાજ પુરુષપ્રધાન કહેવાય છે... : ઘરના કામકાજમાં, દિલ્હી હોય કે યુપી, આસામ હોય કે આંધ્રપ્રદેશ, સ્ત્રીઓ ટોચ પર છે! : પરિવાર અને સંબંધીઓ સાથે સંબંધો જાળવવામાં, ખાસ કરીને ઘરગથ્થુ સામાન ખરીદવામાં મહિલાઓ ટોચ પર

Hotline News
Last updated: April 21, 2025 2:57 PM
Hotline News - Editor Published April 21, 2025
SHARE

દિલ્હી હોય કે ઉતર પ્રદેશ કે ગુજરાત હોય, ઘર-ગૃહસ્થિના મામલામાં મહિલાઓ બોસની ભૂમિકામાં છે. ખાસ કરીને ઘરનો સામાન ખરીદવા કે સબંધીઓને ત્યાં જવાની વાત હોય તો, આ મામલામાં મહિલાઓની જ વાત ઘરના બાકી સભ્યો માને છે.

ગુજરાતમાં 94.37 ટકા ઉતર પ્રદેશમાં 90.5 ટકા તો દિલ્હીમાં 91.6 ટકા મહિલાઓ આ પ્રકારના ફેસલા ખુદ જ કરે છે. આંકડા મંત્રાલયના એક રિપોર્ટમાં આ જાણકારી બહાર આવી છે.

ઘરેલુ મામલામાં મહિલાઓની ભાગીદારીમાં બે પુરા દેશની તસ્વીર જોઈએ તો તે સરેરાશ 88.70 ટકા છે.એટલે કે યુપી અને દિલ્હીની મહિલા બહેતર સ્થિતિમાં છે.

જોકે સૌથી બહેતર સ્થિતિમાં ઉતરાખંડની મહિલાઓની છે. ઉતરાખંડમાં આ આંકડો 91.75 ટકા છે.રિપોર્ટ મુજબ જયાં સુધી સંપતિની માલિકીની વાત છે તો દિલ્હીમાં 21.9 ટકા, મહિલાઓ એકલી કે સંયુકત રૂપે ઘરની માલિક છે. યુપીની 51 ટકા મહિલાઓ એકલા કે સંયુકત રીતે ઘરની માલિક છે.

રિપોર્ટ અનુસાર ગ્રામીણ મહિલાઓનાં મુકાબલો શહેરની મહિલાઓને ઘર ચલાવવામાં વધારે આઝાદી છે. આ મામલે ટોચ પર ત્રણ રાજયો, નાગાલેન્ડ, મિઝોરમ અને પુડુચેરી આવે છે.

બિહારમાં 84 ટકા મહિલાઓ સ્વ રોજગારી ધરાવે છે
રિપોર્ટ મુજબ બિહારમાં 84.04 ટકા મહિલાઓ ઘરના મુખ્ય મામલાઓમાં ખુદ નિર્ણય લે છે. ખુદ રોજગારી ધરાવે છે.આ દેશના સરેરાશથી પણ ઓછી છે.

ત્રણ મહત્વના નિર્ણયો
ઘરના મામલામાં મહિલાઓની નિર્ણાયક સ્થિતિ જાણવા માટે જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તેમાં ત્રણ બાબતોને આધાર બનાવવામાં આવ્યો. પ્રથમ-ઘરની જરૂરિયાતોમાં નાનો-મોટો સામાન ખરીદવામા તેની ભુમિકા,બીજુ ખુદના સ્વાસ્થ્યની સારસંભાળ અને સબંધીઓને ત્યાં જવાનું જોડાયેલુ છે.ઘરેલુ નિર્ણય લેવામાં મહિલા ભાગીદારી (રાજયવાર ટકાવારી)
આંધ્રપ્રદેશ- 83.42, આસામ 93.5, બિહાર 84.04, છતીસગઢ- 96.54, ગોવા 89.26, ગુજરાત 94.37, હરિયાણા 90.05, હિમાચલ પ્રદેશ 93.78, ઝારખંડ 94.56, કર્ણાટક 86.2, કેરળ 93.58, દિલ્હી 91.96, મધ્યપ્રદેશ 91.72, મહારાષ્ટ્ર 90.7, ઓરિસ્સા 89.85, પંજાબ 93.27, રાજસ્થાન 90.6, તામિલનાડુ 91.76, તેલંગાણા 88.87, પશ્ચિમ બંગાળ 96.07.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PM મોદીની મુસ્લિમ બહેને રાખડી તૈયાર કરી, આમંત્રણની રાહ જોઈ
Hotline News Hotline News August 7, 2025
“આ યુદ્ધોના પરિણામો જુઓ…,” આઝમ ખાને “આઈ લવ મોહમ્મદ” વિવાદ પર કહ્યું
મોરોક્કોમાં રાજનાથ સિંહે કહ્યું, ‘એક દિવસ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર કહેશે – હું પણ ભારત છું…’
વડોદરામાં 35 વર્ષ જૂનો સૂર્ય કિરણનો ફ્લેટ ધરાશાયી : ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું
પીએમ મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, રાહુલે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Women boss in Gujarat, Gujarat women empowerment, ગુજરાતમાં મહિલાઓ, મહિલાઓ ઘરની બોસ
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Women boss in Gujarat, Gujarat women empowerment, ગુજરાતમાં મહિલાઓ, મહિલાઓ ઘરની બોસ
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
Women boss in Gujarat, Gujarat women empowerment, ગુજરાતમાં મહિલાઓ, મહિલાઓ ઘરની બોસ
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?