By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    એલ્યુમિનિયમ ફોઇલ ખોરાક જોખમ, health risks of aluminum foil, food packaging hazards, એલ્યુમિનિયમ ખોરાક અસર, safe food packaging, health tips
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    એલ્યુમિનિયમ ફોઇલ ખોરાક જોખમ, health risks of aluminum foil, food packaging hazards, એલ્યુમિનિયમ ખોરાક અસર, safe food packaging, health tips
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    એલ્યુમિનિયમ ફોઇલ ખોરાક જોખમ, health risks of aluminum foil, food packaging hazards, એલ્યુમિનિયમ ખોરાક અસર, safe food packaging, health tips
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    એલ્યુમિનિયમ ફોઇલ ખોરાક જોખમ, health risks of aluminum foil, food packaging hazards, એલ્યુમિનિયમ ખોરાક અસર, safe food packaging, health tips
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    એલ્યુમિનિયમ ફોઇલ ખોરાક જોખમ, health risks of aluminum foil, food packaging hazards, એલ્યુમિનિયમ ખોરાક અસર, safe food packaging, health tips
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલો ખોરાક સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલો ખોરાક સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે
આરોગ્ય

એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલો ખોરાક સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે

માનસિક બીમારી, કિડની, લીવર રોગ થઈ શકે છે

Hotline News
Last updated: April 19, 2025 12:18 PM
Hotline News - Editor Published April 19, 2025
SHARE

વર્તમાનમાં દરેક ઘરના રસોડામાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ખૂબ સામાન્ય છે. ટિફિન પેક કરવા હોય, રોટલીઓને ગરમ રાખવા હોય કે બચેલા ખોરાકને ઢાંકવા હોય, દરેક વસ્તુ માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સિલ્વર રંગની પાતળી શીટ તમારા સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડી શકે છે.

સાયન્ટિસ્ટ અને હેલ્થ એક્સપર્ટસ અનુસાર, જો એલ્યુમિનિયમ ફોઇલનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે શરીર માટે ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.  એલ્યુમિનિયમના વધુ પડતા સંપર્કમાં આવવાથી આપણા બ્રેન ફંક્શન પર અસર પડી શકે છે.

કેટલાક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, શરીરમાં એલ્યુમિનિયમનું વધુ પડતું સંચય અલ્ઝાઇમર જેવા ન્યુરોલોજીકલ રોગોનું જોખમ વધારી શકે છે. એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાકને વારંવાર ગરમ કરવાથી અથવા સંગ્રહિત કરવાથી, આ તત્વ ધીમે ધીમે ખોરાકમાં ભળી શકે છે. જ્યારે શરીરમાં વધારાનું એલ્યુમિનિયમ જમા થાય છે, ત્યારે તે કેલ્શિયમ શોષણને રોકી શકે છે. આનાથી હાડકાં ધીમે ધીમે નબળા પડે છે અને ઓસ્ટીયોપોરોસિસનું જોખમ વધે છે, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને આનાથી વધુ સમસ્યાઓનો થઈ શકે છે. ખોરાકને ફોઇલમાં સ્ટોર કરવાથી અથવા રાંધવાથી, ખાસ કરીને એસિડિક ખોરાક (જેમ કે ટામેટા, લીંબુ, અથાણાં), નાના-નાના એલ્યુમિનિયમ કણો ખોરાકમાં ભળી શકે છે. આનાથી પેટમાં ગેસ, એસિડિટી, કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
એલ્યુમિનિયમ ફોઇલ ખોરાક જોખમ, health risks of aluminum foil, food packaging hazards, એલ્યુમિનિયમ ખોરાક અસર, safe food packaging, health tips
ખેલકૂદ
અદાણીએ પેરીસ ઓલિમ્પિક્સમાં એથલેટ્સનો હોંસલો  વધારવા દેશકા ગીત એટ ઓલિમ્પિક્સનું બ્યુગલ ફૂંક્યુ
Hotline News Hotline News July 9, 2024
IPLમાં તમાકુ અને દારૂની જાહેરાતો બતાવવામાં આવશે નહીં : સરકારનો આદેશ
મુનીરનું ગળું ૧૨ દિવસ સુધી સુકાયેલું રહેશે! પાકિસ્તાન સરહદ પર તોપો ગર્જના કરશે
કોવિડ-19: નવા પ્રકાર સાથે ફરી પાછો ફર્યો કોરોના, 27 દેશોમાં ફેલાયું ચેપ, જાણો કેટલો ખતરનાક?
માતાના ખોળામાંથી માસુમ બાળક છીનવી લીધું, CCTVમાં કેદ અપહરણકર્તા હજુ પણ ફરાર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

એલ્યુમિનિયમ ફોઇલ ખોરાક જોખમ, health risks of aluminum foil, food packaging hazards, એલ્યુમિનિયમ ખોરાક અસર, safe food packaging, health tips
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
એલ્યુમિનિયમ ફોઇલ ખોરાક જોખમ, health risks of aluminum foil, food packaging hazards, એલ્યુમિનિયમ ખોરાક અસર, safe food packaging, health tips
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
એલ્યુમિનિયમ ફોઇલ ખોરાક જોખમ, health risks of aluminum foil, food packaging hazards, એલ્યુમિનિયમ ખોરાક અસર, safe food packaging, health tips
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?