By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    મેહુલ ચોક્સી, Mehul Choksi extradition, India Belgium officers, નાર્કોટિક્સ કાયદા, Mehul Choksi India return, extradition team, India Belgium cooperation
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    મેહુલ ચોક્સી, Mehul Choksi extradition, India Belgium officers, નાર્કોટિક્સ કાયદા, Mehul Choksi India return, extradition team, India Belgium cooperation
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    મેહુલ ચોક્સી, Mehul Choksi extradition, India Belgium officers, નાર્કોટિક્સ કાયદા, Mehul Choksi India return, extradition team, India Belgium cooperation
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    મેહુલ ચોક્સી, Mehul Choksi extradition, India Belgium officers, નાર્કોટિક્સ કાયદા, Mehul Choksi India return, extradition team, India Belgium cooperation
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    મેહુલ ચોક્સી, Mehul Choksi extradition, India Belgium officers, નાર્કોટિક્સ કાયદા, Mehul Choksi India return, extradition team, India Belgium cooperation
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 6 અધિકારીઓ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે બેલ્જિયમ જશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 6 અધિકારીઓ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે બેલ્જિયમ જશે
Top Newsદુનીયાભારત

6 અધિકારીઓ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે બેલ્જિયમ જશે

મેહુલ ચોક્સીની ધરપકડ બાદ, CBI અને EDએ પ્રત્યાર્પણ માટે પ્રયાસો ઝડપી બનાવ્યા

Hotline News
Last updated: April 16, 2025 12:46 PM
Hotline News - Editor Published April 16, 2025
SHARE

બેલ્‍જિયમમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતીય એજન્‍સીઓ સક્રિય થઈ ગઈ છે. કોર્ટમાં મેહુલ ચોકસીની સુનાવણી પહેલા ED અને CBI બેલ્‍જિયમ જવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, CBI અને ED એ બેલ્‍જિયમ જતા અધિકારીઓની યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જઈ શકે છે. સીબીઆઈ અને ઈડીના કહેવા પર મેહુલ ચોકસીની બેલ્‍જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તે સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પ્રત્‍યાર્પણની વિનંતી બાદ ૧૨ એપ્રિલે ચોક્‍સીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, CBI અને EDના ત્રણ-ત્રણ અધિકારીઓને બેલ્‍જિયમ મોકલવામાં આવશે. તેમની પસંદગી પછી પેપર્સ તૈયાર કરવામાં આવશે. એવી શકયતા છે કે ચોક્‍સી પોતાના પ્રત્‍યાર્પણને રોકવા માટે ઉચ્‍ચ અધિકારીઓનો સંપર્ક પણ કરશે.

સોમવારે જ ચૌરસિયાના વકીલે કહ્યું હતું કે તેઓ બેલ્‍જિયમમાં તેમની ધરપકડ સામે અરજી દાખલ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૌરસિયા બ્‍લડ કેન્‍સરની સારવાર લઈ રહ્યા હતા. આવી સ્‍થિતિમાં, તેને તબીબી આધાર પર જામીન મળવા જોઈએ. તેમણે કહ્યું કે આરોપી કેન્‍સરથી પીડિત છે અને તેની સારવાર ચાલી રહી છે. ૅઅમે બેલ્‍જિયમમાં તેમની ધરપકડ સામે અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છીએ. તેમની જામીન પર મુક્‍તિ માટેની અમારી અપીલ મુખ્‍યત્‍વે આ આધાર પર હશે કે તેમની તબીબી સ્‍થિતિ સ્‍થિર નથી અને તેઓ કેન્‍સરની સારવાર લઈ રહ્યા છે,ૅ તેમણે કહ્યું.

તેમણે વધુમાં કહ્યું, અમે એવી પણ દલીલ કરીશું કે હીરાના વેપારીના ભાગી જવાનું કોઈ જોખમ નથી. તેમણે કહ્યું કે કેસની સુનાવણી પાંચ દિવસ પછી જ થઈ શકે છે, ત્‍યારબાદ તેઓ જામીન માટે અપીલ દાખલ કરશે. ચોક્‍સી ૨૦૧૮ માં ભારત છોડ્‍યા પછી એન્‍ટિગુઆમાં રહેતો હતો અને તેણે ભારતીય નાગરિકતા જાળવી રાખીને કેરેબિયન દેશની નાગરિકતા લીધી હોવાનું કહેવાય છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે થોડા સમય પહેલા તેમની સામેની ઇન્‍ટરપોલ રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લેવામાં આવી હતી અને ત્‍યારથી ભારતીય એજન્‍સીઓ તેમને પ્રત્‍યાર્પણ દ્વારા ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અને બેલ્‍જિયમ વચ્‍ચે લાંબા સમયથી પ્રત્‍યાર્પણ સંધિ છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત કે કર્ણાટક નહીં, મહારાષ્‍ટ્ર છે સૌથી ધનિક રાજ્‍ય
Hotline News Hotline News April 3, 2025
ટ્રમ્પને વખાણ ગમે છે! એક લીક થયેલો કોલ… અને યુએસ રાષ્ટ્રપતિનો “નબળો મુદ્દો” જાહેર થયો
ગુજરાતમાં વસ્તી ગણતરી ક્યારે થશે? તારીખ જાહેર, અધિકારીઓની પણ નિમણૂક
Hanuman Jayanti 2025 : હનુમાનજીને આ પ્રસાદથી ખુશ કરો, જીવનના દરેક ખરાબ કાર્ય થશે પૂર્ણ
ગુજરાત ATSએ આતંકવાદીના ઘરેથી સેમી-ઓટોમેટિક પિસ્તોલ જપ્ત કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મેહુલ ચોક્સી, Mehul Choksi extradition, India Belgium officers, નાર્કોટિક્સ કાયદા, Mehul Choksi India return, extradition team, India Belgium cooperation
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
મેહુલ ચોક્સી, Mehul Choksi extradition, India Belgium officers, નાર્કોટિક્સ કાયદા, Mehul Choksi India return, extradition team, India Belgium cooperation
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
મેહુલ ચોક્સી, Mehul Choksi extradition, India Belgium officers, નાર્કોટિક્સ કાયદા, Mehul Choksi India return, extradition team, India Belgium cooperation
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?