By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ
Uncategorized

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News
Last updated: July 8, 2026 12:16 PM
Hotline News - Editor Published July 8, 2026
SHARE

અમદાવાદ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ની પેટાકંપની કચ્છ કોપર લિ. (KCL) એ ‘અદાણી કોપર’ માટે લંડનના મેટલ એક્સચેન્જનું પ્રમાણપત્ર હાંસલ કર્યું છે. આ પ્રમાણપત્ર ઔદ્યોગિક ધાતુઓના વેપાર માટેના વૈશ્વિક કેન્દ્ર દ્વારા જારી કરાયેલ આ પ્રમાણપત્ર કચ્છ કોપ્ર ની ઉત્પાદન શ્રેષ્ઠતા અને કડક વૈશ્વિક બેન્ચમાર્ક સામે જવાબદાર સોર્સિંગ પ્રથાઓને માન્યતા પ્રાપ્ત થતાં હવે અદાણી કોપર કેથોડ્સ આજ તા.૧૦ જુલાઈ, ૨૦૨૬ થી LME કોપર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ સામે જારી કરવા યોગ્ય વોરંટ સાથે ડિલિવર કરી શકાશે.

‘કોપર ગ્રેડ A’ કોન્ટ્રાક્ટ માટે ગુડ ડિલિવરી બ્રાન્ડ તરીકે અદાણી કોપરની LME લિસ્ટિંગ બ્રાન્ડને વિશ્વની અગ્રણી કોપર બ્રાન્ડ્સ સાથે મૂકતા ધાતુઓના ક્ષેત્રમાં અદાણી સમૂહના પ્રવેશ અને શુધ્ધ તાંબાના વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક ઉત્પાદક તરીકે તેના ઉદભવને આંતરરાષ્ટ્રીય માન્યતા અને બજારમાં વિશ્વસનીયતા સ્થાપિત કરે છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસના નેચરલ રિસોર્સિસના સી.ઇ.ઓ. અને કચ્છ કોપર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે જણાવ્યું હતું કે વૈશ્વિક ઉર્જા સંક્રમણમાં આધારભૂત ભૂમિકા અદા કરતા તાંબાના ઉત્પાદનને LME બ્રાન્ડનો દરજ્જો મળવાથી વિશ્વના અગ્રણી કોપર ઉત્પાદકોમાં અદાણી સમૂહનું સ્થાન સુનિશ્ચિત થતાં આ મહત્વપૂર્ણ ધાતુ માટે સ્થિતિસ્થાપક, જવાબદાર સપ્લાય ચેઇન બનાવવામાં ભારતના યોગદાનને મજબૂતી મળી છે. તેમણે ઉમેર્યું હતું કે કચ્છ કોપરના ઉત્પાદન માટે વિશ્વ કક્ષાનું આંતરમાળખું અને ESGના ધોરણોની સુચારું અમલવારી આ મંજૂરીને સમયસરની અને લાયક ઠરાવવા સાથે અદાણી કોપરની વૈશ્વિક સ્વીકૃતિમાં આ માન્યતા વૈશ્વિક ધાતુ ઉદ્યોગમાં ભારતના વધતા કદને સુદ્રઢ બનાવવાથી વિશેષ સ્વચ્છ તાંબાના ઉત્પાદન ક્ષેત્રમાં ભારતને સ્વ-નિર્ભરતા તરફ દોરી જતું આ એક સીમાચિહ્ન સમાન કદમ છે.

ઉચ્ચ ગુણવત્તાની ખાતરીઓ, રાસાયણિક રચના, આકાર અને વજનને આવરી લેતી LME-બ્રાન્ડના પ્રમાણપત્ર હાંસલ કરવાની એક કઠોર પ્રક્રિયામાંથી જવાબદાર સોર્સિંગ પ્રોટોકોલ સાથે LME લિસ્ટિંગને લાયક બનવા માટેની ચૂસ્ત ચકાસણીમાંથી પસાર થતા અદાણી કોપર કેથોડ્સને LME-મંજૂર વેરહાઉસમાં વોરંટ પર મૂકવા સક્ષમ બનાવી છે. ઉલ્લેખનીય છે કે ઉચ્ચ પ્રવાહી સંપત્તિ તરીકે ઓળખવામાં આવતી LME-લિસ્ટેડ ધાતુનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે તે ધિરાણ સુગમતાને મજબૂત બનાવે છે. અદાણી કોપરનો LME માં ઉમેરો એક મુખ્ય નવા ઉત્પાદન કેન્દ્રમાંથી ઉચ્ચ-ગુણવત્તાવાળા કેથોડ સાથે એક્સચેન્જના ડિલિવરેબલ બેઝને વિસ્તૃત કરી વૈશ્વિક કોપર બજારની તરલતા અને ભૌગોલિક વિવિધતાને વધુ ગાઢ બનાવે છે.

વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન ઉપર સ્થિત અને કોપર સ્મેલ્ટિંગના સંકૂલોમાંની એક ૦.૫ મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ૧.૨ અબજ ડોલરના રોકાણ સાથે નિર્માણ થયેલી કચ્છ કોપરની સુવિધા અત્યાધુનિક ટેકનોલોજી, અદ્યતન પ્રક્રિયા ઓટોમેશન અને કામગીરીમાં સમાવિષ્ટ ટકાઉપણાના ધ્યેય સાથે ડિઝાઇનના સિદ્ધાંતો મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. આ સુવિધા સ્થાનિક પુરવઠાને મજબૂત બનાવવા સાથે આયાતી કોપર ઉપર દેશની નિર્ભરતા ઘટાડી વીજળીકરણ, નવીનીકરણીય ઉર્જા અને ઉર્જા સંક્રમણના કેન્દ્રમાં મહત્વની ધાતુ માટે 'આત્મનિર્ભર ભારત' ની મહત્વાકાંક્ષાઓને આગળ વધારે છે.

You Might Also Like

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

શનિ ગોચર! આ રાશિઓ પર થશે ધનનો વરસાદ! 2026 ના અંત સુધી શનિ પોતાના આશીર્વાદ વરસાવશે

મમતાને મોટો ફટકો, મેયર સહિત 30એ આપ્યા રાજીનામા, ચંદનનગરમાં ખીલશે કમળ?

શું તમે જાણો છો કે ‘ટી-સિરીઝ’માં ‘ટી’ શબ્દનો અર્થ શું છે? એક જ્યુસ વેચનાર ‘કેસેટ કિંગ’ કેવી રીતે બન્યો?

ગુજરાતમાં પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 એરક્રાફ્ટ તૈયાર, જુઓ વીડિયો

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઓફ-બીટ
મેષ અને મિથુન રાશિના લોકોએ સાવધાન રહેવું, કર્ક રાશિના લોકોને નોકરીમાં સારી સ્થિતિ મળી શકે
Hotline News Hotline News July 6, 2024
UK રાઇડરના અકસ્માત બાદ ભાઈએ મૌન તોડ્યું, અનુરાગ ડોભાલનો પર્દાફાશ કરશે; કહ્યું- લોકો લાગણીશીલ છે…
આજે મંત્રીમંડળ : મોદી 3.0ના એક વર્ષનો રિપોર્ટ કાર્ડ –  જાતિ વસ્તી ગણતરીનો એજન્ડા
પ્રદૂષણનો માર : દિલ્હી-NCRમાં ગ્રેપ 3 લાગુ, એજન્સીઓને કડક સૂચના
વડોદરામાં ભયાનક અકસ્માત! બસ ટ્રક સાથે અથડાઈ, 6ના મોત અને 26 ગંભીર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorized

પ્રેમ લગ્ન, ગર્ભપાત અને પછી ઝઘડો, 36 વાર ઘા મારીને વેવાઈનો જીવ લીધો

Hotline News Hotline News May 7, 2026
Uncategorized

સરકાર તમારા ફોન પર ખતરાની ઘંટડી વાગશે, ગભરાશો નહીં! શું કરવું તે જાણો?

Hotline News Hotline News May 5, 2026
Top NewsUncategorizedગુજરાતસિટી ન્યૂઝસુરત

સુરતમાં 11 વર્ષની બાળકી સાથે છેડછાડ કરનાર દુકાનદારનો ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન

Hotline News Hotline News May 1, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?