By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતમાં 11 વર્ષની બાળકી સાથે છેડછાડ કરનાર દુકાનદારનો ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતમાં 11 વર્ષની બાળકી સાથે છેડછાડ કરનાર દુકાનદારનો ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન
Top NewsUncategorizedગુજરાતસિટી ન્યૂઝસુરત

સુરતમાં 11 વર્ષની બાળકી સાથે છેડછાડ કરનાર દુકાનદારનો ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન

અમરોલી બાદ હવે સચિન GIDC વિસ્તારમાં માસૂમ બાળકી સાથે છેડછાડની ઘટના, આરોપી ઝડપાયા બાદ પોલીસે સ્થળ પર કરાવ્યો રિકન્સ્ટ્રક્શન

Hotline News
Last updated: May 1, 2026 2:04 PM
Hotline News - Editor Published May 1, 2026
SHARE

સુરત શહેરમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અમરોલી વિસ્તારમાં બનેલી ઘટના બાદ હવે સચિન GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડછાડની શરમજનક ઘટના સામે આવી છે.

માહિતી મુજબ, સચિન કંસાડ રોડ સ્થિત ગોકુલધામ સોસાયટી નજીક આવેલી એક રાશન દુકાન પર ગુરુવારે સવારે અંદાજે 11 વાગ્યે બાળકી સ્પ્રાઇટ લેવા ગઈ હતી. તે દરમિયાન દુકાન સંચાલક પ્રભુલાલ માળી દ્વારા બાળકી સાથે અશ્લીલ હરકત અને છેડછાડ કરવામાં આવી હોવાનો આરોપ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકી સાથે સીધા સચિન GIDC પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પ્રભુલાલ માળીની મિનિટોમાં જ ધરપકડ કરી હતી.

આજે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને “સુરત પોલીસ ઝિંદાબાદ”ના નારા લગાવ્યા હતા. પોલીસે સ્થાનિક લોકોને સમજાવ્યું હતું કે, જો કોઈપણ દુકાનદાર અથવા વ્યક્તિ આવી હરકતો કરે તો તરત જ પોલીસના ટોલ ફ્રી નંબર પર જાણ કરવી, જેથી કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે।

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

મુસાફરો નહીં, દારૂ પહોંચાડી રહી હતી રીક્ષા… 469 બોટલ સાથે ઝડપાયો ડ્રાઇવર

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top News
પાંચ તત્વોમાં ભળી ગયા અજિત પવાર… ભીની આંખો સાથે ‘દાદા’ને વિદાય આપી
Hotline News Hotline News January 29, 2026
વિનેશ ફોગાટ કેસ પર સ્પોર્ટ્સ આર્બિટ્રેશનનું નિવેદન: વજન જાળવી રાખવાની જવાબદારી ખેલાડીની
ચીનની દાદાગીરી રોકવા માટે ભારતના બે મિત્રો આગળ આવ્યા… હવે જૂના મિત્રને કારણે ડ્રેગનને પરસેવો છૂટશે
મચ્છર જ હશે મેલેરિયાથી બચવાનો એકમાત્ર રસ્તો!
લવ સ્ટોરીનો અણધાર્યો અંત, પતિએ વકીલ પત્નીનું પેટ કાપી નાખ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતમાં 15 મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત: પરવાનગી વગર ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં જીવ ગયો

Hotline News Hotline News July 4, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

ખાડામાં ફસાયેલી કાર, બહાર કાઢવાને બદલે તેની આસપાસ રોડ બનાવ્યો

Hotline News Hotline News July 3, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

ગુજરાત હાઈકોર્ટે સુરતમાં નોટિસ વિના અંદાજે 100 મકાનો તોડી પાડવાને ગેરકાયદેસર ગણાવતા રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?