By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આ રાજ્યમાં ગ્રામિણોની આંખ સંભાળ માટે ગૌતમ અદાણીની પહેલનો આરંભ: રાષ્ટ્રવ્યાપી 5૦૦ કરોડનો સંકલ્પ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આ રાજ્યમાં ગ્રામિણોની આંખ સંભાળ માટે ગૌતમ અદાણીની પહેલનો આરંભ: રાષ્ટ્રવ્યાપી 5૦૦ કરોડનો સંકલ્પ
Top Newsભારત

આ રાજ્યમાં ગ્રામિણોની આંખ સંભાળ માટે ગૌતમ અદાણીની પહેલનો આરંભ: રાષ્ટ્રવ્યાપી 5૦૦ કરોડનો સંકલ્પ

Hotline News
Last updated: May 18, 2026 12:11 PM
Hotline News - Editor Published May 18, 2026
SHARE

મસ્તીચક (બિહાર): અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આજે ​​”સેવા હી સાધના હૈ” ની તેમની પરિકલ્પના પર આધારિત રુ.૧૫૦ કરોડના વિરાટ વિઝન કેરની પહેલનો પટનાથી લગભગ ૭૦ કિલોમીટર દૂર મસ્તીચકમાં  શિલાન્યાસ પ્રસંગે આ જાહેરાત કરી હતી.

આ પહેલના ભાગરુપે દર વર્ષે ૩.૩ લાખ આંખની શસ્ત્રક્રિયાની  ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી ગ્રામીણ આંખની સંભાળ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે અને દર વર્ષે ૧,૦૦૦ આંખના આરોગ્ય વ્યાવસાયિકોને તાલીમ આપવામાં આવશે. આ પહેલનો પ્રયાસ હિન્દી હાર્ટલેન્ડમાં વંચિત સમુદાયોને ગૌરવ, આશા અને દૃષ્ટિ લાવતી વેળા આંખની સસ્તી સારવારની ગ્રામ્ય કક્ષાએ સવલત અને આંખની સંભાળના-કૌશલ્યને મજબૂત બનાવવાનો છે.

आज बिहार की पवित्र धरती मस्तीचक आकर मन गर्व, भावनाओं और आत्मीयता से भर गया।

गायत्री शक्तिपीठ पहुँचकर एक अलग ऊर्जा और आध्यात्मिक प्रेरणा का अनुभव हुआ।

किसी व्यक्ति की आँखों की रोशनी लौटाना केवल इलाज नहीं होता…

यह उसके जीवन में फिर से उम्मीद, आत्मविश्वास और सम्मान लौटाने का… pic.twitter.com/Jl5GzFNsAK

— Gautam Adani (@gautam_adani) May 17, 2026

ગૌતમ અદાણીએ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે “સેવા હી સાધના હૈ” એ એક માત્ર સૂત્ર નથી, પરંતુ કરુણા ભાવને સમાજ માટે સ્થાયી સંસ્થાઓમાં રૂપાંતરિત કરતી એક માર્ગદર્શક ફિલસૂફી છે. દૃષ્ટિ પુનઃસ્થાપિત કરવી એ ફક્ત તબીબી પ્રક્રિયા નથી. પરંતુ માનવ જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને ગૌરવને પરત લાવવા વિશે છે,” તેમણે બિહારને “એવી ભૂમિ ગણાવતા લખ્યું છે કે આ રાજ્યએ રાષ્ટ્રને નવી ચેતના અને ઐતિહાસિક દિશા આપી છે”, તેમણે ઉમેર્યું છે કે આ હેતુથી નવા રચાયેલું “અદાણી અખંડ જ્યોતિ ફાઉન્ડેશન” બિહારમાં જન્મેલી સેવાની સુવાસને ભારતભરમાં વસતા વંચિત સમુદાયો સુધી લઈ જવાનો પ્રયાસ કરશે.

          અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ અદાણી ફાઉન્ડેશન બિહાર સ્થિત અગ્રણી ગ્રામીણ આંખ સંભાળ સંસ્થા અખંડ જ્યોતિ ફાઉન્ડેશન સાથે સહયોગમાં મસ્તીચકમાં અદાણી સેન્ટર ફોર આઈ (ACE) અને અદાણી ટ્રેનિંગ ઇન ઓપ્થેલ્મિક મેડિસિન (ATOM) ને નાણાકીય સહયોગ પૂરો પાડશે.

સસ્તી સંભાળ, જટિલ પ્રક્રિયાઓ અને મોટા પાયે ગ્રામીણ પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરવા ACE એક અદ્યતન સારવાર અને સર્જિકલ સુવિધાના રુપમાં સેવા આપશે અને ATOM ભારતના ગ્રામીણ આરોગ્ય સંભાળના ટીમ વર્કને મજબૂત બનાવવા માટે ઓપ્ટોમેટ્રિસ્ટ, નેત્ર સહાયકો અને સામુહિક આરોગ્ય સંભાળ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

બિહાર અને નજીકના પ્રદેશોના અંતરિયાળ ગામોમાં છેવટની વ્યક્તિ સુધી ચક્ષુ સંભાળની સુવિધાના આરંભના  પ્રતીકરુપ ACEના બેનર હેઠળ ૧૦ દર્દીઓની ક્ષમતાની પરિવહન બસોના કાફલાને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી.

आज पटना में बिहार के लोकप्रिय और ऊर्जावान मुख्यमंत्री श्री सम्राट चौधरी जी से हुई सार्थक मुलाकात ने राज्य के उज्ज्वल भविष्य के प्रति हमारे विश्वास को और मजबूत किया।

अदाणी समूह बिहार के विकास को नई दिशा देने के लिए इंफ्रास्ट्रक्चर और ऊर्जा के क्षेत्रों में सक्रिय सहयोग के साथ… pic.twitter.com/8TxY0IOYXE

— Gautam Adani (@gautam_adani) May 17, 2026

          શ્રી ગૌતમ અદાણી સાથે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી, અખંડ જ્યોતિ આંખ હોસ્પિટલના સહ-સ્થાપક, સી.ઈ.ઓ. અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી શ્રી મૃત્યુંજય તિવારી જોડાયા હતા.

શ્રી તિવારીએ આ સહયોગને સમગ્ર ભારતમાં વંચિત સમુદાયો માટે સસ્તી અને સુલભ આંખની સંભાળના વિસ્તરણ માટેની સહિયારી પ્રતિબદ્ધતા તરીકે વર્ણવતા “અખંડ જ્યોતિ આંખ હોસ્પિટલ પર ભરોસો મૂકી પરિવર્તનની આ યાત્રામાં અમને ભાગીદાર તરીકે પસંદ કરવા બદલ શ્રી ગૌતમ અદાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના અંતરિયાળ ગામોમાં વસતા છેવાડાના વંચિત અસંખ્ય સમુદાય માટે દૃષ્ટિ, અભિમાન, તક અને તેમના સપનાઓને પુનઃસ્થાપિત કરવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાની દ્રષ્ટીએ આ ભાગીદારી માળખાગત સુવિધાઓના નિર્માણથી ઘણી વિશિષ્ટ છે. તેમણે શ્રધ્ધા વ્યક્ત કરી હતી કે અમારા સહિયારા પ્રયાસોથી આગામી વર્ષોમાં લાખો માનવ જીવોમાં હકારાત્મક અસર પેદા થશે.

વધુમાં અદાણી ગ્રુપના નિર્માણાધિન ૨,૪00 મેગાવોટના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ નજીક બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટીમાં ૨૦૦ પથારીની ક્ષમતાની હોસ્પિટલનું નિર્માણ કરવાની યોજનાની અદાણી ફાઉન્ડેશને જાહેરાત કરી હતી. આ હોસ્પિટલનો હેતુ પૂર્વીય બિહારના મોટા ભાગોમાં વસતા સમુદાયો સુધી સારવારના લાભો વિસ્તારીને સસ્તી આરોગ્યસંભાળની પહોંચને વધુ મજબૂત બનાવવાનો છે.

અખંડ જ્યોતિ ફાઉન્ડેશનના ગ્રામ્ય જીવનમાં પરિવર્તન લાવતા કાર્યને બિહારથી આગળ અને ભારતભરમાં સ્થાયી વંચિત પ્રદેશોમાં લઈ જવા માટે શ્રી ગૌતમ અદાણીએ રુ.૫00 કરોડ સહિત આ મિશનના રોજબરોજના કામકાજના ખર્ચ મળી કુલ રુ.૭૦૦ કરોડના વ્યક્તિગત સંકલ્પને આવરી લેતા દેશભરમાં લાંબા ગાળાના માનવતાવાદી અને સામુદાયિક આરોગ્ય સંભાળ મિશનને વિસ્તૃત કરવા માટે “અદાણી અખંડ જ્યોતિ ફાઉન્ડેશન” ની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી.

રાષ્ટ્ર નિર્માણ કરુણા, સેવા અને લાંબા ગાળાના સામાજિક રોકાણ પર આધારિત હોવું જોઈએ એવા શ્રી ગૌતમ અદાણીના વિશ્વાસને બિહારમાં આરંભાયેલી પહેલ ઉજાગર કરે છે. ગૌતમ અદાણીના ૬૦માં જન્મ દિન પ્રસંગે ૨૦૨૨માં અદાણી પરિવારે સ્વાસ્થ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે રુ.૬૦,000 કરોડ ફાળવવા સંકલ્પ જાહેર કર્યો હતો, એ પછી ગત વર્ષે શ્રી ગૌતમ અદાણીના નાના પુત્ર શ્રી જીત અદાણીના લગ્ન સમારોહ દરમિયાન રુ.૧૦,000 કરોડની સામાજિક જવાબદારી અદા કરવાના સંકલ્પની જાહેરાત કરી હતી.

          ૨૦૨૨થી અદાણી સમૂહે સામાજીક જવાબદારી અદા કરવાના ક્ષેત્રે મોટા પાયે વિવિધ પહેલ મારફત તેના સેવા-નેતૃત્વનો વિસ્તાર કર્યો છે, જેમાં ૨૦૨૫માં પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લગભગ ૫૦ લાખ યાત્રાળુઓને સહાય અને તે જ ગાળામાં ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન લગભગ ૪૦ લાખ લોકોને નિશુલ્ક ભોજન અને પ્રવાહી નાસ્તાનું વિતરણનો સમાવેશ થાય છે

રુ.૪0,000 કરોડ સુધીના સંચિત રોકાણો અને ભાવિ પ્રકલ્પો સ્થાપવાની પ્રતિબદ્ધતાઓ સાથે .બિહારના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના રોકાણકારોમાંના એક તરીકે ઉભરી આવેલા બિહારમાં આ મંગલાચરણ અદાણી સમૂહની બિહારના લોકો પ્રત્યેના કરુણાભાવની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

બિહારમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટા રુ.૨૭,000 કરોડના રોકાણથી ૨,૪00 મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનો આ રોકાણોમાં સમાવેશ થાય છે.

ઇન્ડિયન ઓઇલ અદાણી ગેસ પ્રાઇવેટ લિ. દ્વારા, અદાણી સમૂહ  બિહારના ગયા અને નાલંદા જિલ્લામાં શહેરી ગેસ વિતરણ માળખું સ્થાપી રહ્યું છે, જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. લગભગ ૩0 લાખ સ્માર્ટ મીટરની બેસાડીને સમગ્ર ઉત્તર બિહારમાં વીજળી વિતરણ માળખાને અત્યાધુનિક બનાવી રહ્યું છે. ઉપરાંત લગભગ રુ.૩,000 કરોડના સંયુક્ત રોકાણથી નવાદા અને મુઝફ્ફરપુર જિલ્લામાં ૬ મિલિયન ટનની વાર્ષિક ક્ષમતાના બે ગ્રાઇન્ડીંગ એકમોની સ્થાપના દ્વારા તેના સિમેન્ટ ઉત્પાદનનો વ્યાપ વિસ્તારી રહ્યું છે. બિહારની ઔદ્યોગિક શિકલ બદલાવનારા આ રોકાણોથી નોંધપાત્ર સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ આજીવિકાના સ્ત્રોતોનું નિર્માણ થશે.

૨૦૦૫માં બિહારના ગ્રામીણ વિસ્તારમાં ૩૦ પથારીની સુવિધા સાથે સ્થપાયેલ અને આજે ભારતની આંખની સંભાળ સંસ્થાઓમાંની એક અગ્રણી અખંડ જ્યોતિ આંખની હોસ્પિટલે ૧૪ લાખથી વધુ લોકોને દૃષ્ટિ આપવા ઉપરાંત લાખો સ્ક્રીનીંગ અને આઉટરીચ કન્સલ્ટેશન કર્યા છે.

૧૯૭૬માં કેન્દ્રિય  પુરસ્કૃત યોજના તરીકે શરૂ થયેલા ભારત સરકારના રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ક્ષતિ નિયંત્રણ કાર્યક્રમ (NPCBVI) સાથે સુસંગત આ સહયોગ એક નિશ્ચિત લક્ષ્ય સુધી સસ્તી આંખની સંભાળ પૂરી પાડવા માટે સમુદાય-સંચાલિત મોડેલ બનાવવાનો પ્રયાસ છે.

આ મંગલાચરણ અદાણી ફાઉન્ડેશનના વિસ્તરી રહેલા વિઝન કેર પ્રોગ્રામ પર વધુ આધાર રાખે છે. અદાણી ફાઉન્ડેશન આગામી ઓગસ્ટમાં તેની સામુદાયિક સેવાના ૩૦ વર્ષ પૂર્ણ કરે છે. ૨૦૨૪માં શરુ થયેલા વિઝન કેર પ્રોગ્રામ અંતર્ગત ૧.૯૩ લાખ આંખોની તપાસ કરી છે અને ભારતના ૧૧ રાજ્યોમાં ગ્રામીણ પહોંચ, શાળામાં સ્ક્રીનીંગ અને રેફરલ સપોર્ટ દ્વારા ૫૯,૦૦૦ લાભાર્થીઓને પ્રિસ્ક્રિપ્શન આધારિત ચશ્મા આપ્યા છે.

You Might Also Like

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ ક્યારે દેખાશે? જાણો કેટલો સમય અંધકાર રહેશે

ડેન્ગ્યુ સામે ભારતની મોટી જીત, પ્રથમ વેક્સિનને મળી મંજૂરી; જાણો વિગતવાર

ત્રિપુરાના ડીજીપી અનુરાગ ધનખડનું નિધન, બાગપતમાં પરિવાર આઘાતમાં; નીરવ મોદી કેસમાં હતા તપાસ અધિકારી

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાતસિટી ન્યૂઝસુરત
અદાણી ફાઉન્ડેશનની નવરાત્રિમાં સ્ત્રી-સશક્તિકરણની અનોખી પહેલ
Hotline News Hotline News October 10, 2024
25 ડિસેમ્બરથી અદાણી ગ્રુપ દ્વારા નિર્મિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ્સ શરૂ
થલપતિ વિજયની ખાસ મિત્ર ત્રિશા કૃષ્ણનને વિપક્ષ તરફથી મળી આ ઓફર, 12 કરોડમાં થશે ફાઈનલ ડીલ!
સૂર્યાની જેમ, ભારતની દીકરીઓ પણ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને અરીસો બતાવશે!
દરેક નાની-મોટી બીમારી માટે ગોળીઓ ન લો, ડૉક્ટરે જણાવી 10 આયુર્વેદિક દવાઓ જે આડઅસર વિના કામ કરશે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorized

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsભારત

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

Hotline News Hotline News July 18, 2026
Top Newsભારત

કોરોનાને લઈને આ જિલ્લામાં હાહાકાર… મળ્યા 7 દર્દીઓ, આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?