By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશનની નવરાત્રિમાં સ્ત્રી-સશક્તિકરણની અનોખી પહેલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > અદાણી ફાઉન્ડેશનની નવરાત્રિમાં સ્ત્રી-સશક્તિકરણની અનોખી પહેલ
ગુજરાતસિટી ન્યૂઝસુરત

અદાણી ફાઉન્ડેશનની નવરાત્રિમાં સ્ત્રી-સશક્તિકરણની અનોખી પહેલ

Hotline News
Last updated: October 10, 2024 6:29 PM
Hotline News - Editor Published October 10, 2024
SHARE
  • ઉમરપાડાની આદિવાસી મહિલાઓની આજીવિકા વધારવા સંગઠન બનાવશે

સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરા એ છેલ્લા બે વર્ષમાં વિવિધ કાર્યો સાથે ૫૦૦ સ્થાનિક આદિવાસી મહિલોનું એક મજબૂત નેટવર્ક બનાવ્યું છે, એમના સ્વસહાય જૂથ બનાવીને નોંધણી પણ કરાવી છે. આ મહિલાઓ બચત અને બીજી નાની પ્રવૃતિઓ કરે છે. આ આદિવાસી મહિલાઓમાં પોતાની આજીવિકા વધારવાની જિજીવિષા જોઈને અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સીએસઆર હેડ પંક્તિબેન શાહ દ્વારા આજે આઠમા નોરતે બહેનોની આજીવિકા વધે એ માટે મહિલાઓ દ્વારા સંચાલિત એક સંગઠન બનાવવાની જાહેરાત કરી છે.

ઉમરપાડાની આદિવાસી મહિલાઓ સાથે ગરબા રમ્યા બાદ અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સીએસઆર હેડ પંક્તિબેન શાહએ જાહેરાત કરી હતી કે, અદાણી ફાઉન્ડેશન મહિલાઓ દ્વારા સંચાલિત સંગઠન બનાવશે જેનો ઉદ્દેશ આ મહિલોની આજીવિકા વધારવાનો હશે. આ સંગઠન કૃષિ ઉત્પાદનોની સાથે જ સ્થાનિક અથાણાં અને પાપડ વગેરેનું ઉત્પાદન કરશે અને યોગ્ય જગ્યાએ એનું વેચાણ કરશે. ઉમરપાડાની 500 મહિલાઓને શિયાળા અને ઉનાળામાં કિચન ગાર્ડનની તાલીમ સાથે બિયારણ અને ખાતરની કીટ પણ આપવામાં આવી હતી. સંગઠન બનાવવાની પ્રક્રિયા શરૂ કર્યા બાદ આ મહિલાઓને પોતાના ઉત્પાદનની ગુણવત્તા વધારવા, પેકેજિંગ અને બ્રાન્ડિંગ જેવી તાલીમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આરસેટી સાથે મળીને આપવામાં આવશે. આ સંગઠન નું સંચાલન અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.

ખેતી અને પશુપાલન અહીની મહિલાઓનો મુખ્ય વ્યવસાય છે. પણ ખેત પેદાશોના સારા અને ખરા ભાવ નથી મળતા, એના માટે સંગઠન ને પેકિંગ, ક્લીનિંગ અને ગ્રેડિંગની તાલીમ આપી, જરૂરી મશીનરીની સહાય કરી, કઠોળ અને મકાઈના બજાર ભાવમાં 25% નો વધારો મળે તેવા પ્રયત્નો થશે. આ જ રીતે પશુપાલન અંગે ડેરી સાથેનું સંકલન વધુ મજબૂત બનાવી, પશુરોગ અંગે રસીકરણની સમજ અને અમલ થાય તે માટે તાલીમ આપવામાં આવશે. સૌર્ય ઉર્જાનો ઉપયોગ ખેતી અને ઘર માટે થાય એના પ્રોત્સાહન માટે મહિલા સંગઠન અને અદાણી ફાઉન્ડેશન મળીને પ્રયત્ન કરશે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ગુજરાતની હોસ્પિટલની વિડિયો ક્લિપથી કેવી રીતે ખુલ્યું આંતરરાષ્ટ્રીય પોર્ન માર્કેટનું રહસ્ય?
Hotline News Hotline News November 4, 2025
ચોમાસાના વરસાદ દરમિયાન તમારા પરિવાર સાથે ગુજરાતના આ 6 સ્થળોની મુલાકાત લો
ધારાવી XI એ છેલ્લા બોલે સિક્સર ફટકારી DPL સીઝન 3 ટાઇટલ જીત્યું, ધમાકેદાર ઉજવણી કરાઇ
નકલી CBI ઓફિસર બનીને વૃદ્ધ મહિલાની ‘ડિજિટલ ધરપકડ’, સુરતમાંથી ₹ 1.34 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ
મુસાફરે એસી કોચમાં ઠંડકની ફરિયાદ કરી!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસુરત

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

Hotline News Hotline News July 14, 2026
Top Newsસુરત

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?