By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અપૂરતા દસ્તાવેજો અંગે રહેવાસીઓને નોટિસ જારી કરતું DRP
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અપૂરતા દસ્તાવેજો અંગે રહેવાસીઓને નોટિસ જારી કરતું DRP
Top Newsપ્રેસ રિલીઝ

અપૂરતા દસ્તાવેજો અંગે રહેવાસીઓને નોટિસ જારી કરતું DRP

દસ્તાવેજો સબમિટ કરવા માટે છેલ્લાં 15 દિવસની મુદત છે, નહીં તો અધિકારીઓ ઉપલબ્ધ રેકોર્ડના આધારે પાત્રતા પ્રક્રિયાને આગળ ધપાવશે.

Hotline News
Last updated: March 17, 2026 7:30 PM
Hotline News - Editor Published March 17, 2026
SHARE

મુંબઈ, 17 માર્ચ 2026: ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ (DRP) સત્તાવાળાઓએ એવા રહેવાસીઓને અંતિમ નોટિસ જારી કરી છે જેમણે પાત્રતા સર્વેક્ષણ માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા નથી, તેમને પુનર્વિકાસ પ્રક્રિયામાં ભાગ લેવાની અંતિમ તક પૂરી પાડે છે.
ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ DRP/SRA – મહારાષ્ટ્ર સરકાર (GoM) દ્વારા ન્યાયી, પારદર્શક અને સમાવિષ્ટ પુનર્વિકાસ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રયાસના ભાગ રૂપે, રહેવાસીઓ પાસેથી દસ્તાવેજો એકત્રિત કરવા અને તેમની પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે અગાઉ એક વિગતવાર ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
“છેલ્લા કેટલાક મહિનાઓથી, બધા રહેવાસીઓને તેમના દસ્તાવેજો સબમિટ કરવામાં મદદ કરવા માટે અનેક સૂચનાઓ, રીમાઇન્ડર્સ અને સુવિધા શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગૃતિ લાવવા અને લોકોને આ પ્રક્રિયામાં મદદ કરવા માટે ખાસ આઉટરીચ પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ઘણા રહેવાસીઓએ પ્રતિભાવ આપ્યો છે અને તેમની વિગતો સબમિટ કરી છે, ત્યારે કેટલાકને વારંવાર તકો આપવા છતાં દસ્તાવેજીકરણ પૂર્ણ કર્યું નથી,” તેમ DRP/SRA ના CEO ડૉ. મહેન્દ્ર કલ્યાણકરે જણાવ્યું હતું.

લગભગ ૯૧,૩૨૧ એકમોએ ઘરગથ્થુ સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે. દસ્તાવેજો સબમિટ ન કરવા, ઘરના વડાની ગેરહાજરી વગેરે કારણોસર લગભગ ૨૪,૧૬૨ એકમો અધૂરા છે. દરમિયાન, લગભગ ૧૩,૦૦૦ એકમો, જેમાં મોટાભાગે કુંભારવાડા, કમ્પાઉન્ડ ૧૩ અને કેટલાક અન્ય વિસ્તારોમાંથી છે, તેમણે અત્યાર સુધી સર્વેક્ષણમાં ભાગ લીધો નથી.
“કોઈ પણ લાયક રહેવાસી બાકી ન રહે તે સુનિશ્ચિત કરવા માટે, આ અંતિમ સૂચના જરૂરી દસ્તાવેજો અને માહિતી સબમિટ કરવાની છેલ્લી તક આપે છે. અમે રહેવાસીઓને વ્યક્તિગત નોટિસ જારી કરવાનું શરૂ કર્યું છે જેથી વાતચીતમાં કોઈ અંતર ન રહે. સર્વેક્ષણમાં સંપૂર્ણ રીતે ભાગ લેનારાઓને રાહ જોવડાવવોએ અન્યાય થશે કારણ કે થોડા હજારો લોકો પ્રક્રિયામાં રોકાઈ રહ્યા છે,” તેમ કલ્યાણકરે ઉમેર્યું હતું.

ડીઆરપી નોટિસ મુજબ, જે રહેવાસીઓએ હજુ સુધી તેમના ફોર્મ સબમિટ કર્યા નથી તેમને આગામી ૧૫ દિવસમાં આમ કરવા વિનંતી છે. નિયુક્ત કાર્યાલયમાં રૂબરૂ, કુરિયર દ્વારા અથવા પોસ્ટ દ્વારા સબમિટ કરી શકાય છે.

જો આપેલા સમયમર્યાદામાં દસ્તાવેજો પ્રાપ્ત નહીં થાય, તો લાગુ નિયમો અને સરકારી ઠરાવો (GR) અનુસાર, DRP/SRA ઉપલબ્ધ રેકોર્ડ અને સત્તાવાર ડેટાના આધારે પાત્રતા નિર્ણયો લેશે.

“આ સરકારના પુનર્વિકાસ પ્રક્રિયાને ન્યાયી અને સમયબદ્ધ રીતે આગળ વધારવાના પ્રયાસનો એક ભાગ છે, જેમાં દરેક રહેવાસીને ભાગ લેવાની વાજબી તક આપવામાં આવશે. શક્ય તેટલા વધુ રહેવાસીઓને સમાવવા માટે અમે અગાઉ ઇરાદાપૂર્વક અમારી સમયમર્યાદા લંબાવી છે,” તેમ DRP/SRAના CEOએ જણાવ્યું હતું.

પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે, DRP એ અંતિમ પરિશિષ્ટ-II પ્રકાશિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જેમાં SRA ધોરણો અનુસાર પાત્રતા/અયોગ્યતાની ચકાસણીનો સમાવેશ થાય છે.

You Might Also Like

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

#hotlinenewsAdaniMumbai
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાતમાં વધુ એક મોટી કાર્યવાહી: ગેંગસ્ટર Nazir Voraના ઝુબેદા હાઉસ પર બુલડોઝર દોડાવાયું
Hotline News Hotline News June 11, 2025
વ્રજમાં રંગોત્સવનો ઉત્સવ ઉજવાશે
દિગ્ગજ કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન : કલા જગતમાં શોક
ઇસ્કોન મંદિરના સ્ટોર રૂમમાં 6 ફૂટ લાંબો અજગર મળતાં ગભરાટ
AAPમાંથી BJPમાં આવેલા સંદીપ પાઠક પર ધરપકડની તલવાર લટકી, પંજાબ પોલીસે ગંભીર કેસ નોંધ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાત

મધરાતે એક સિંહણ ગામમાં પ્રવેશી, તેની સાથે ત્રણ બચ્ચા પણ જોવા મળ્યા

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?