By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 16000 કરોડના વિસ્તરણની પ્રતિબદ્ધતા સાથે વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટનો આગામી વિકાસ તબક્કામાં પ્રવેશ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > 16000 કરોડના વિસ્તરણની પ્રતિબદ્ધતા સાથે વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટનો આગામી વિકાસ તબક્કામાં પ્રવેશ
બિઝનેસ

16000 કરોડના વિસ્તરણની પ્રતિબદ્ધતા સાથે વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટનો આગામી વિકાસ તબક્કામાં પ્રવેશ

Hotline News
Last updated: January 26, 2026 12:14 PM
Hotline News - Editor Published January 26, 2026
SHARE

  • વિઝિંજામના સંચાલનના આરંભિક પ્રદર્શને ભારતમાં ઊંડા પાણીના બંદરો માટેના સિમાચન્હને પુનઃ વ્યાખ્યાયિત કર્યા
  • કેરળમાં સૌથી મોટું ખાનગી રોકાણ એવા અદાણી સમૂહના રુ.30,000 કરોડના સંકલ્પનો બીજો તબક્કો એક ભાગ છે
  • બંદરીય નેતૃત્વ હેઠળ થઇ રહેલો વિકાસ કેરળની લોજિસ્ટિક્સ સ્પર્ધાત્મકતા અને વ્યવસાય કરવાની સરળતાને મજબૂતી બક્ષે છે

તિરુવનંતપુરમ: ભારતની સૌથી મોટી સંકલિત બંદરો અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) દ્વારા રુ.૧૬,000 કરોડના રોકાણના સંકલ્પની ઘોષણા બાદ વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટ વૃદ્ધિના નિર્ણાયક નવા તબક્કામાં પ્રવેશ કરવા માટે સજ્જ છે.

ડિસેમ્બર ૨૦૨૪ માં બંદર દ્વારા વ્યાપારી કામગીરી શરૂ કરવામાં આવી ત્યારથી સ્થાપિત મજબૂત કાર્યકારી પાયા પર આજે કરાયેલી આ ઘોષણા આધારિત છે જે ભારતના સૌથી વ્યૂહાત્મક રીતે સ્થિત દરિયાઈ પ્રવેશદ્વારોમાંના એક ખાતે માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાનો નિર્દેશ કરે છે.

આ પ્રસંગે ટિપ્પણી કરતા, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાયી વિજયને કહ્યું હતું કે ભારતીય બંદરોને સેવા આપતા રાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ તરીકે કામગીરી શરૂ કરનાર વિઝિંજામ બંદરના સંપૂર્ણ વિકાસ પછી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ હબ બનવા સાથે વિઝિંજામ આફ્રિકા અને મધ્ય પૂર્વમાં બંદરોને સેવા આપતું આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ હબ પણ બનતા આપણું વિઝિંજામ બંદર વૈશ્વિક દરિયાઈ વેપાર નકશા પર ખૂબ જ મહત્વનું કેન્દ્ર બનશે.

આ પ્રસંગે અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે આ પ્રકલ્પ સહકારી સંઘવાદનું એક મજબૂત દ્રષ્ટાંત છે. દ્રષ્ટિ, અમલીકરણ અને ભાગીદારી એકસાથે આવે છે ત્યારે શું શક્ય છે તે ઉલ્લેખનીય ટૂંકા ગાળામાં  વિઝિંજમે દર્શાવ્યું છે અદાણીએ કહ્યું હતું કે માત્ર ૧૫ મહિનાના વ્યાપારી કામકાજમાં દસ લાખ TEU નું સંચાલન કરનાર તે સૌથી ઝડપી ભારતીય બંદર બનવા સાથે કેરળને શિપિંગના વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાન આપ્યું છે. આરંભિક માન્યતાને અવિરત કામગીરીના પ્રદર્શન મારફત મજબૂત બનાવવામાં આવી છે.

પ્રારંભિક રેમ્પ-અપ તબક્કા સહિત કામગીરીના માત્ર એક વર્ષથી વધુ નજીવા સમયમાં વિઝિંજમે શ્રેણીબદ્ધ રાષ્ટ્રીય સીમાચિહ્નોએ મૂકવા સાથે તેને આ પ્રદેશના સૌથી અદ્યતન ઊંડા પાણીના કન્ટેનર બંદરોમાં સ્થાન આપ્યું છે. ભારતના દક્ષિણ કિનારે એક મહત્વપૂર્ણ ટ્રાન્સશિપમેન્ટ ગેટવે તરીકે ઝડપથી ઉભરી આવેલું આ બંદર તેની પ્રાકૃતિક ઊંડાઈ અને મુખ્યત્વે પૂર્વ-પશ્ચિમ શિપિંગ લેનની નિકટતાનો લાભ મેળવે છે.

આ સમયગાળામાં  વિઝિંજામ દસ લાખ ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ્સ (TEUs) નું સંચાલન કરનાર સૌથી ઝડપી ભારતીય બંદર બનવા ઉપરાંત વિક્રમ સમયમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ બંદરે ૧૦ મહિનામાં વાર્ષિક ક્ષમતાના દસ લાખ TEUs ને પાર કર્યા અને તેના પ્રથમ વર્ષમાં ૬૧૫ જહાજો અને ૧.૩૨ મિલિયન TEUsનું સંચાલન કર્યું છે. ડિસેમ્બર ૨૦૨૫માં ૧.૨૧ લાખ TEUs નો સૌથી વધુ માસિક થ્રુપુટ નોંધાવીને  ભારતના દક્ષિણ અને પૂર્વ કિનારા પર શિરમોર પ્રદર્શન કરનારા બંદર તરીકે પણ સ્થાન મેળવ્યું છે.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારતમાં આ વર્ષે બીજું ચંદ્રગ્રહણ ખાસ રહેશે : બ્લડ મૂન દેખાશે
Hotline News Hotline News April 22, 2025
ગોડાઉન ધરાશાયી થતાં 9નાં મોત, 5ની ધરપકડ, બચાવકાર્ય હજુ ચાલુ છે
જાણો 2025ની 16 ખગોળીય ઘટનાઓ જે કેલેન્ડર પર ચિહ્નિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનશે
આભાર, મિત્ર! ભારતે મુશ્કેલ સમયમાં ટ્રક ભરી ભરીને સહાય મોકલી, હવે શ્રીલંકાએ 30 લોકોને મુક્ત કરીને કિંમત ચૂકવી !
ફેબ્રુઆરીમાં ગરમીનો પ્રારંભ ઘઉંના પાક માટે ખતરો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
ટેકનોલોજીબિઝનેસભારત

અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે

Hotline News Hotline News July 1, 2026
બિઝનેસભારત

અદાણી પોર્ટસના વિઝિંજામ બંદરમાં MSC ગ્રુપ 49% હિસ્સો ખરીદી 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે

Hotline News Hotline News June 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?