By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ગ્રીન એનર્જીનું વૈશ્વિક બાયોડાયવર્સિટી સંબંધી માળખા સાથે પ્રકૃતિને સુસંગત નેતૃત્વ વધુ ગાઢ બનાવવા પ્રતિ પ્રયાણ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી ગ્રીન એનર્જીનું વૈશ્વિક બાયોડાયવર્સિટી સંબંધી માળખા સાથે પ્રકૃતિને સુસંગત નેતૃત્વ વધુ ગાઢ બનાવવા પ્રતિ પ્રયાણ
બિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીનું વૈશ્વિક બાયોડાયવર્સિટી સંબંધી માળખા સાથે પ્રકૃતિને સુસંગત નેતૃત્વ વધુ ગાઢ બનાવવા પ્રતિ પ્રયાણ

Hotline News
Last updated: December 8, 2025 3:31 PM
Hotline News - Editor Published December 8, 2025
SHARE

વૈશ્વિક બાયોડાયવર્સિટીના જતન માટે 2030 સુધીમાં ૨૭.૮૬ મિલિયન વૃક્ષારોપણની યોજના   

અમદાવાદ: ભારતની વિરાટ રીન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) એ પ્રકૃતિ સંબંધી ટાસ્કફોર્સ ઓન નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) ફ્રેમવર્કને મુખ્ય પ્રવાહમાં લાવીને ટકાઉપણા તરફના તેના પ્રયાણમાં એક નોંધપાત્ર પગલું ભર્યું છે. આ કદમ સંસ્થાઓને પ્રકૃતિ અને બાયોડાયવર્સિટી સંબંધી તેમના અવલંબન, અસરો, જોખમો અને તકોને  ઉદ્યોગવ્યાપી વ્યૂહરચનામાં ઓળખીને તેનું મૂલ્યાંકન અને સંચાલિત કરીને જાહેર કરવા માટે વિજ્ઞાન આધારિત એક સુગ્રથિત.અભિગમ પૂરો પાડે છે.. આ પરંપરાગત ESGનું પાલન કરવાનો AGELનો અભિગમ રીન્યુએબલ ઉર્જા વૃદ્ધિ માટેના વધુ સંકલિત, પ્રકૃતિ સાથે સૂમેળ સાધતા સકારાત્મક મોડેલ તરફ સંક્રમણ કરવાની મહત્વાકાંક્ષાને મજબૂત બનાવવા સાથે સ્વચ્છ ઉર્જા વિસ્તરણ સાથે પર્યાવરણિય સુખાકારી આગળ વધી શકે છે તેની ખાતરી કરે છે.

નાણાકીય વર્ષ 24થી અદાણી ગ્રીન એનર્જીએ તેના વ્યવસાયિક કામકાજના તમામ સ્થળોએ પ્રકૃતિ-સંબંધિ નિર્ભરતા, તેની અસરો, જોખમો અને તકોનો નકશો તૈયાર કરવા માટે કંપની-વ્યાપી મૂલ્યાંકન શરૂ કર્યું છે. TNFD અપનાવતા સમૂહોમાં ઔપચારિક રીતે શામેલ થતાં અગાઉ પણ હાથ ધરવામાં આવેલા આ આગોતરું જમીની કાર્ય  વર્ષના અંતે નિયમનકારી ઘોષણા તરીકે ગણતરી કરવાના બદલે વ્યૂહાત્મક આયોજનમાં પ્રકૃતિ-સંબંધિ આંતરદૃષ્ટિને શામેલ કરવાના અદાણી ગ્રીન ના ઇરાદાને પ્રતિબિંબિત કરે છે.

મજબૂત ESG  માપદંડો પર નિર્મિત બાબતોમાં પ્રમાણિત વોટર-પોઝિટિવ કામગીરી, સિંગલ-યુઝ-પ્લાસ્ટિક-મુક્ત સ્થિતિ અને શૂન્ય કચરો-થી-લેન્ડફિલ સાઇટ્સનો સમાવેશ થાય છે.

AGELના મુખ્ય કારોબારી અધિકારી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે આપણી વૃદ્ધિની કથાના કેન્દ્રમાં કુદરત છે. પ્રકૃતિ સંબંધિ નાણાકીય ઘોષણા અંગેના ટાસ્કફોર્સના સિદ્ધાંતોને અમારી કામગીરીના મુખ્ય પ્રવાહમાં શામેલ કરીને અમે રીન્યુએબલ એનર્જીના માળખાની સાથે સ્થિતિસ્થાપક ઇકોસિસ્ટમ બનાવવાની તકો ઓળખી રહ્યા છીએ. રીન્યુએબલ્સના સ્ત્રોતોનું  વિસ્તરણ કુદરતી મૂડીના રક્ષણ અને પુનઃસ્થાપનમાં સક્રિયપણે ફાળો આપે એ સુનિશ્ચિત કરવાનો અમારો અભિગમ છે. તેમણે ઉમેર્યું હતું કે સમુદાયો, રોકાણકારો અને ગ્રહો માટે લાંબા ગાળાની વ્યવસાય સ્થિતિસ્થાપકતા અને ટકાઉ મૂલ્ય નિર્માણ માટે હકારાત્મક રીતે પ્રકૃતિ-સંબંધિ જોખમોનો સામનો કરવો મહત્વપૂર્ણ છે.

યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ ફાઇનાન્સ ઇનિશિયેટિવ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ અને ગ્લોબલ કેનોપી દ્વારા સ્થાપિત TNFD ફ્રેમવર્ક એ વૈશ્વિક  વિજ્ઞાન-સંચાલિત પહેલ છે. તે સંસ્થાઓને પ્રકૃતિ-સંબંધિ જોખમો અને તકોને ઓળખવા, મૂલ્યાંકન કરવા, સંચાલન કરવા અને જાહેર કરવા માટે એક માળખાગત માળખું પૂરું પાડે છે. TNFD ફ્રેમવર્ક સાથે જોડાઈને અદાણી ગ્રીન એનર્જી  નવીનીકરણીય ઉર્જાની વૈશ્વિક કંપનીઓમાં તેના નેતૃત્વને સબળ બનાવી જૈવવિવિધતા (બાયોડાવર્સિટી)સંબંધિ વ્યૂહાત્મક નિર્ણય લેવામાં એકીકૃત કરે છે, આ વૈશ્વિક સંરક્ષણ પ્રાથમિકતાઓ અને ભારતના ક્લાયમેટ નેતૃત્વ બંનેને ટેકો આપે છે.

AGEL ઇન્ડિયા બિઝનેસ બાયોડાયવર્સિટી ઇનિશિયેટિવ (IBBI અને IBBI 2.0) માટે પણ સહી કરનારાઓમાં સમાવિષ્ટ છે. તેના લાંબા ગાળાના જૈવવિવિધતા ધ્યેયને પુનરાવર્તિત કરીને અદાણી ગ્રીન એનર્જીએ  સુધીમાં જૈવવિવિધતાન2030 સ્પષ્ટ રીતે નુકસાનરહિતનું ધ્યેય હાંસલ કરવા પ્રતિબદ્ધ છે તે માટે કંપનીના તમામ પ્રકલ્પોના સ્થળોએ 27.86 મિલિયન વૃક્ષો વાવવાની તેની યોજના છે.

……………

માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: મિતુલ ઠક્કર: [email protected]

You Might Also Like

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

#GujaratAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
છારી ઢંઢ વેટલેન્ડ રામસર સાઇટ જાહેર, વૈશ્વિક જૈવવિવિધતામાં ગુજરાતનું પ્રભુત્વ
Hotline News Hotline News March 12, 2026
કોર્ટની રાહત બાદ કોંગ્રેસ પાર્ટીનું શક્તિ પ્રદર્શન, અમદાવાદથી લખનૌ સુધી કાર્યકરો રસ્તા પર ઉતર્યા
જો તમને શરીરમાં નબળાઈ અને થાક લાગે છે, તો આ ઉપાય અજમાવો
2027ની વસ્તી ગણતરી ઇતિહાસની સૌથી મોટી રાજકીય વસ્તી ગણતરી હશે, સમજો શા માટે
સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના ઝાકિર ખાન સાથે ફોટા પોસ્ટ કરીને ટ્રોલ થયો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

અપહરણ કરાયેલા સુરતના ઉદ્યોગપતિ ₹45 કરોડની ખંડણી બાદ મુક્ત

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

ફ્લેટમાં બોલાવીને હનીટ્રેપ! અશ્લીલ તસવીરો દ્વારા બ્લેકમેલ કરીને વેપારી પાસેથી ₹4.35 લાખ પડાવી લીધા

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?