By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ
ગુજરાતબિઝનેસ

SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ

Hotline News
Last updated: September 16, 2025 6:16 PM
Hotline News - Editor Published September 16, 2025
SHARE

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ મુસાફરોને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરવા સતત પ્રયત્નશીલ છે. આ જ યાત્રામાં ટર્મિનલ 2 પર મનમોહક કલા સ્થાપનોની શ્રેણીનું અનાવરણ કર્યું છે. આ કલાત્મક સ્થાપત્યો ગુજરાતની સ્વતંત્રતા ચળવળ, સાંસ્કૃતિક ઓળખ અને ઉત્સવની ભાવનાને ઉજાગર કરે છે, જે મુસાફરોને રાજ્યના સમૃદ્ધ વારસાની ઝલક આપે છે.

ત્રણ થીમ પર આધારિત સ્થાપત્યો

સ્વતંત્રતાની ચળવળ: ડિપાર્ચર્સ ચેક-ઇન હોલમાં સ્થિત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની સુંદર કળાકૃતિઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતની ભૂમિકાને દર્શાવે છે. તે સ્વતંત્રતાની યાત્રામાં ગુજરાતની મુખ્ય ભૂમિકાને શ્રદ્ધાંજલિ છે. 350 મીટર ધાતુના પટમાં બનાવવામાં આવેલા ભીંતચિત્રો પિત્તળ અને તાંબાના ત્રિ-પરિમાણીય શિલ્પો છે.

ઉત્સવ વોલ – નવરાત્રી અને ઉત્તરાયણ ઉજવણી: આગમનના બેગેજ ક્લેમ હોલમાં સ્થિત આ જીવંત ભીંતચિત્ર નવરાત્રી અને ઉત્તરાયણ જેવા ગુજરાતના વિશ્વ-પ્રસિદ્ધ તહેવારોની ભાવનાને દર્શાવે છે. ઉત્સવ વોલ એક ધાતુ ત્રિ-પરિમાણીય સ્થાપન છે. તે પેટર્નવાળી પિત્તળની પટ્ટીઓ સાથે મોડ્યુલર શીટ બ્લોક્સથી બનેલું છે. ભવ્ય ગરબા નર્તકો અને આકાશમાં ઉડતા પતંગોના લયબદ્ધ ચિત્રો સાથે ઉત્સવ વોલ મુસાફરોનું સ્વાગત પરંપરા, આનંદ અને સાંસ્કૃતિક ગૌરવની ઉષ્માભરી ઉજવણી સાથે કરે છે.

પ્રગતિ–ની–પતંગ: ગુજરાતની પતંગ ઉડાવવાની પરંપરાથી પ્રેરિત આ ગતિશીલ શિલ્પ ઉત્તરાયણ સાથે સંકળાયેલી ઉર્જા, રંગ અને આનંદને જીવંત બનાવે છે. SVPI એરપોર્ટ ટર્મિનલ 2 ના ડોમેસ્ટિક અરાઇવલ વિસ્તારમાં સ્થિત આ શિલ્પમાં કાંસ્યથી બનેલા બાળકોના જીવન-કદના શિલ્પો છે. બાળકોના આનંદી અભિવ્યક્તિઓ અને આકાશમાં પતંગોની ગતિશીલ ગતિ દ્વારા, આ કૃતિ આશા, પ્રગતિ અને ભાવિ પેઢીઓની અમર્યાદિત આકાંક્ષાઓ વ્યક્ત કરે છે. આ પતંગો ધાતુ અને સ્ટેનલેસ સ્ટીલના ટેકા સાથે રચાયેલી એક્રેલિક શીટ્સથી બનેલા છે અને બ્રાઈટ લાઇટ્સથી પ્રકાશિત થાય છે.

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, ગુજરાતના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને પ્રોત્સાહન અને પ્રદર્શન કરવા પ્રતિબદ્ધ છે. જેનો ઉદ્દેશ્ય તમામ મુસાફરોને યાદગાર અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરવાનો છે.

About Ahmedabad International Airport Limited (AIAL):

Ahmedabad International Airport Limited is managed by Adani Airport Holdings Limited (AAHL), a subsidiary of Adani Enterprises, the flagship company of the globally diversified Adani Group. AAHL is India’s largest operator of public-private partnership airports.

Ahmedabad International Airport Limited (AIAL) operates Sardar Vallabhbhai Patel International Airport, a key aviation asset located in Ahmedabad, the largest city of Gujarat.

Sardar Vallabhbhai Patel International Airport (SVPIA)

Sardar Vallabhbhai Patel International Airport (SVPIA), with a rich history of over 80 years, is spread over 987 acres and is Gujarat’s busiest airport by passenger traffic. In FY 2024- 25, SVPIA processed 13.3 million passengers and managed nearly 280 Air Traffic Movements (ATMs) daily.

With a ‘digital-first’ philosophy, the airport offers every passenger a seamless experience driven by state-of-the-art technology, infrastructure, and operational excellence. SVPIA manages air cargo exceeding 100,000 metric tons per annum.

In 2025, SVPIA became the first airport to receive the prestigious 5S Certification from JUSE and QCFI, and the third airport in India to be accredited with Level 4 by the Airport Council International (ACI). SVPIA has achieved the accolade of Zero Waste to Landfill (ZWL) from the Confederation of Indian Industry (CII-ITC) Centre of Excellence for Sustainable Development in 2024, showcasing its commitment towards sustainable aviation.

વધુ માહિતી માટે:

કરણ વાઢેરા, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ, ટેલિફોન: +91 9099946045, ઇમેઇલ: [email protected]

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Saif Attack Investigation : નવો વળાંક, શરીર પરના ઘા અને કપડાં પરના કાપના નિશાનો મેચ થશે
Hotline News Hotline News January 27, 2025
પ્રથમ મહિલા તેજસ પાઈલટ બની મોહના સિંઘ, હવે આ સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ ઉડાવશે
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનપદે ISSO નેશનલ ગેમ્સ ચેસ સ્પર્ધા યોજાઇ
પ્રસૂતિ રજાનો અસ્વીકાર ચર્ચાનો વિષય બન્યો, જાણો કોણ છે IAS શ્રુજાના ગુમ્મલ્લા
મનુષ્યમાં કેટલો સમય રહેશે હંટાવાયરસ: WHOએ કહ્યું…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?