By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સેમિકન્ડ્ટર ક્ષેત્રની સુરતની ક્વાડ ક્વોન્ટમ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી સાથે ઐતિહાસિક MOU થયા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સેમિકન્ડ્ટર ક્ષેત્રની સુરતની ક્વાડ ક્વોન્ટમ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી સાથે ઐતિહાસિક MOU થયા
Scienceગુજરાતસિટી ન્યૂઝસુરત

સેમિકન્ડ્ટર ક્ષેત્રની સુરતની ક્વાડ ક્વોન્ટમ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી સાથે ઐતિહાસિક MOU થયા

Hotline News
Last updated: August 21, 2025 5:30 PM
Hotline News - Editor Published August 21, 2025
SHARE
  • દેશભરના વિદ્યાર્થીઓ માટે રોજગારીની વિશાળ તક ઉભી થશે

સુરત: વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સીટી તથા “ક્વાડ ક્વોન્ટમ” વચ્ચે સેમીકેન્ડકટર માટે ઐતિહાસિક કરારો થયા હતા. સુરત ખાતે આવેલ સેમિકન્ડકટર ટેક્નોલોજીમાં કામ કરતી કંપની ક્વાડ ક્વોન્ટમ તથા ગુજરાત માં પ્રથમ હરોળ માં આવતી સરદાર પટેલ યુનિવર્સીટી સાથે એક મહત્વપૂર્ણ (MOU) (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર થયા હતા. જેના માધ્યમથી સેમિકન્ડક્ટર ક્ષેત્ર માં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન મળશે.

ક્વાડ ક્વોન્ટમ ના મેનેજિંગ ડાયરેક્ટર ડો. જીવરાજભાઈ ડાંખરા, સરદાર પટેલ યુનિવર્સિટી ના રજીસ્ટ્રાર શ્રી ડૉ ભાઈલાલ ભાઈ પી. પટેલ તથા સરદાર પટેલ યુનિવર્સીટી વાઇસ ચાન્સેલર ડૉ નિરંજનકુમાર પી. પટેલ ની હાજરીમાં આ કરાર કરવામાં આવ્યા હતા. આ MOU કરવામાં ડૉ. કે ડી પટેલ (સીનીયર પ્રોફ. ડિપાર્ટમેન્ટ ઓફ ફિજિક્સ) તથા રાજેશભાઈ રાજપરા (પૂર્વ ઇનચાર્જ, યુનિ. કોમ્યુર્નીકેશન અને ઓટોમેશન) ના અથાગ પ્રયત્નો અને વિઝન ખૂબ જ મહત્વ પૂર્ણ રહ્યા હતા. આ મહાનુભાવને કારણે શિક્ષણ જગત અને ઉદ્યોગ જગત વચ્ચે સંકલન શક્ય બન્યું હતું.

આ અવસરે ડૉ. જીવરાજ ડાંખરા એ સરદાર પટેલ યુનિવર્સીટીમા અધ્યતન લેબ માટે આર્થિક સહાય તથા વિધાર્થીઓ માટે અન્ય સુવિધાઓ પૂરી પાડવાની પ્રતીબધ્ધા વ્યક્ત કરી હતી.આ MOU થી MSc. IN SEMICONDUCTOR AND TECHNOLOGY કૉર્સ ના વિધાર્થીઓ ને સીધો લાભ થશે તથા વિદ્યાર્થીઓ માટે નોકરીની ઉજજવળ તકો ઉપલબ્ધ થશે. અને સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના SEMICONDUCTOR MISSION ને વેગ મળશે. આ પ્રસંગે CEO, બ્રિજેશ ડાંખરા પણ વિડીયો કોન્ફરન્સ થકી હાજર રહ્યા હતા. તથા ફિઝિકસ ડિપાર્ટમેન્ટ હેડ ડૉ એમ. પી દેશપાંડે, ડૉ પીયુષ પટેલ તથા મનીષ પટેલ આ સાથે જોડાયા હતા. આ ઐતિહાસિક MOU પ્રસંગે યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર એ ઉદ્યોગો ને ટેક્નિકલ સહાય માટે પ્રતિબંધિત, જાહેર કરી હતી.

You Might Also Like

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ScienceTop News
ISROનું આ વર્ષનું પ્રથમ પ્રક્ષેપણ નિષ્ફળ, રોકેટે દિશા બદલી… બધા ઉપગ્રહો ખોવાઈ ગયા
Hotline News Hotline News January 12, 2026
જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ લંબાય તો તે ભારત માટે મોટું નુકસાન
ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું
એમોનિયમ નાઈટ્રેટની માત્રા વધુ હોતો ઉડી જતે આખો ચાંદની ચોક
બેંકો, જીએસટીથી લઈને આધાર સુધી, આજથી આ નિયમો બદલાઈ રહ્યા છે; જાણો તમારા પર શું અસર થશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતસિટી ન્યૂઝસુરત

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસુરત

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?